gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને 20 વર્ષની સજા | rape case gets 20 years in prison

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને 20 વર્ષની સજા | rape case gets 20 years in prison
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું

– વળતર પેટે રૂા. 50 હજાર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો

વડોદરા : સગીર કિશોરીને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને કસુરદાર ઠેરવી અદાલતે આરોપીને ૨૦ વર્ષની સજા તેમજ રૂા.૫૦ હજારનો દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, અજય અલ્પેશભાઇ તડવી (રહે. જગમાલનીપોળ,  વડોદરા) નામનો શખ્સ તા.૮ એપ્રિલ ૨૦૨૧ના રોજ સગીર કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનારી સગીર કિશોરીની નાનીએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની દીકરીની સગીર દીકરી તેમની સાથે રહેતી હતી અને તેને લગ્નની લાલચ આપી આરોપી ભગાડી ગયો હતો. આરોપીએ કિશોરીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકાર તરફે એડવોકેટ પી.સી.પટેલ હાજર રહ્યાં હતા. આ કેસમાં ૧૩ સાક્ષી તેમજ ૩૨ દસ્તાવેજી પુરાવાઓ રજૂ થયા હતા. બન્ને પક્ષની દલીલો તેમજ પુરાવાને ધ્યાને રાખી ન્યાયાધીશે આરોપીને ૨૦ વર્ષની સજાનો આદેશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

Next Post
PM, CM કે કોઈ પણ નેતા… 30 દિવસથી વધુ જેલમાં રહેશે તો પદ છીનવાશે, સંસદમાં આજે બિલ થશે રજૂ | Parliam…

PM, CM કે કોઈ પણ નેતા... 30 દિવસથી વધુ જેલમાં રહેશે તો પદ છીનવાશે, સંસદમાં આજે બિલ થશે રજૂ | Parliam...

હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા, પાકિસ્તાન પણ ધ્રૂજ્યું | Two ea…

હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા, પાકિસ્તાન પણ ધ્રૂજ્યું | Two ea...

કપડવંજ તાલુકામાં 19 વીજ ચોરોને 5 લાખ દંડ ફટકારાયો | 19 electricity thieves fined Rs 5 lakh in Kapadv…

કપડવંજ તાલુકામાં 19 વીજ ચોરોને 5 લાખ દંડ ફટકારાયો | 19 electricity thieves fined Rs 5 lakh in Kapadv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: આતંકવાદીઓના લોન્ચ પેડ ધ્વસ્ત, ભારતીય સેનાએ શેર કર્યો ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો | india pa…

11 months ago
રિક્ષામાં વૃધ્ધાની સોનાની બંગડી તફડંચીના કેસમાં રીક્ષા ચાલકના આગોતરા અદાલતે ફગાવ્યા

8 months ago
VIDEO : MP માં ભાજપના નેતાએ મહિલાને દોડાવીને મારી, સળીયાના ઢગલે પડી તોય મારતો રહ્યો | BJP Leader Pul…

2 months ago
કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલે સિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં બાઝ્યા | bjp mp bhole sin…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News