gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામ પાસે આવેલી હાઇવે હોટલમાંથી મસમોટી વિજ ચોરી પકડાઈ : 23 લાખનું બિલ…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામ પાસે આવેલી હાઇવે હોટલમાંથી મસમોટી વિજ ચોરી પકડાઈ : 23 લાખનું બિલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : File photo

Jamnagar PGVCL : જામનગર PGVCL વર્તુળ કચેરી હેઠળના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામ પાસે આવેલી એક હોટલમાંથી ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન રૂપિયા 23 લાખથી વધુની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને હોટલ સંચાલક સામે વિજ પોલીસ મથકમાં પાવર ચોરી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીને ચોક્કસ માહિતી મળી હતી, કે કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના પાટીયા નજીક આવેલી રાધે હોટલ કે જેમાં કોઈ પણ પ્રકારનું વીજ જોડાણ મેળવાયેલું નથી, તેમ છતાં તેમાં વીજ પ્રવાહ ચાલુ છે, જેથી ગઈકાલે રાત્રે ચેકિંગ ટુકડી હોટલ પર ત્રાટકી હતી.

 જે દરમિયાન હોટલમાંથી વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી હોટલના સંચાલક લક્ષ્મણભાઈ સોમાતભાઈ ગોજીયા સામે જામનગરના વીજ પોલીસ મથકમાં પાવર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેને 23,02,629.16 પૈસાનું બિલ ફટકારવામાં આવ્યું છે, અને એક લાખ ચાલીસ હજારનો કમ્પાઉન્ડીંગ ચાર્જ પણ ફટકારાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…
GUJARAT

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

May 26, 2026
ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…
GUJARAT

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

May 26, 2026
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …
GUJARAT

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

May 26, 2026
Next Post
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચનો વિશાળ દારૂના જથ્થા અંગે દરોડો : રાજકોટ હાઈવે પર 1.39 કરોડથી વધુનો વિદ…

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચનો વિશાળ દારૂના જથ્થા અંગે દરોડો : રાજકોટ હાઈવે પર 1.39 કરોડથી વધુનો વિદ...

યુદ્ધના 40 દિવસમાં અમદાવાદની ઈન્ડસ્ટ્રીને કેટલું નુકસાન? જાણો શું કહે છે બિઝનેસ માલિકો | ahmedabad i…

યુદ્ધના 40 દિવસમાં અમદાવાદની ઈન્ડસ્ટ્રીને કેટલું નુકસાન? જાણો શું કહે છે બિઝનેસ માલિકો | ahmedabad i...

વડોદરાના આજવારોડ પર એકતાનાગરમાં જુગાર રમતા સાત ઝડપાયા : 39 હજાર રૂપિયાની મતા કબજે | 7 arrested for g…

વડોદરાના આજવારોડ પર એકતાનાગરમાં જુગાર રમતા સાત ઝડપાયા : 39 હજાર રૂપિયાની મતા કબજે | 7 arrested for g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં હાઇવે તરફથી આવતા વરસાદી પાણી શહેર બહાર વાળવા મ્યુ. કોર્પોરેશનની કામગીરી પ્રગતિ હેઠળ | VMC’…

વડોદરામાં હાઇવે તરફથી આવતા વરસાદી પાણી શહેર બહાર વાળવા મ્યુ. કોર્પોરેશનની કામગીરી પ્રગતિ હેઠળ | VMC’…

5 months ago
ગાડી ભાડે ફેરવવા લઇને બારોબાર ગીરવે મૂકી દીધી | He took the car on the pretext of renting it out and…

ગાડી ભાડે ફેરવવા લઇને બારોબાર ગીરવે મૂકી દીધી | He took the car on the pretext of renting it out and…

7 months ago
બિહાર ચૂંટણી: 3 ઉપ મુખ્યમંત્રી બનાવવાનો આરજેડીનો પ્રસ્તાવ, કોંગ્રેસના નિર્ણયનો ઈન્તેજાર

બિહાર ચૂંટણી: 3 ઉપ મુખ્યમંત્રી બનાવવાનો આરજેડીનો પ્રસ્તાવ, કોંગ્રેસના નિર્ણયનો ઈન્તેજાર

8 months ago

Crismonita Dwi Putri, RI`s Track Cycling Athlete for Asian Games

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News