gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dog Bite In Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનોના આતંકે માઝા મૂકી છે. સલાયામાં શ્વાનોના હુમલાની ઘટનાઓએ રહીશોમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. ગત રોજ સલાયામાં એક જ દિવસમાં શ્વાનોએ નાના બાળકો અને વૃદ્ધો સહિત કુલ 8 લોકોને બચકા ભરી લોહીલુહાણ કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

લોકોનું બહાર નીકળવું મુશ્કેલ

મળતી માહિતી મુજબ, છેલ્લા ઘણાં દિવસમાં 97 જેટલા લોકો શ્વાન કરડવાનો ભોગ બન્યા છે. ગલીઓ, મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં શ્વાનોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ શ્વાનોના નિયંત્રણ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

આ પણ વાંચો: અમદાવાદમાં હવે માત્ર એક ફોન કોલ પર તંત્ર ઘરે આવી લઈ જશે બાંધકામનો કચરો, હેલ્પલાઈન નંબર જાહેર

શ્વાનોના વધતા ત્રાસને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. માતા-પિતા હવે બાળકોને શેરીમાં એકલા રમવા મોકલતા ડરી રહ્યા છે. સવાર-સાંજ ચાલવા નીકળતા વડીલો પર હુમલાની ભીતિ સેવાઈ રહી છે. શ્વાન કરડ્યા બાદ હોસ્પિટલના ધક્કા અને મોંઘી સારવારને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ પણ વધી રહ્યો છે. નિષ્ણાંતોના મતે શ્વાન કરડવાની ઘટનાને હળવાશથી લેવી જોઈએ નહીં. શ્વાનની લાળમાં રહેલો રેબિઝ વાયરસ અત્યંત જીવલેણ છે.

શું સાવચેતી રાખવી?

•શ્વાન કરડે ત્યારે ઘાને તરત જ વહેતા પાણી અને સાબુથી 10-15 મિનિટ સાફ કરવો.

•નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જઈ તુરંત એન્ટી-રેબિઝ વેક્સિન લેવી.

•ઘા પર મરચું, તેલ કે અન્ય ઘરગથ્થુ વસ્તુઓ લગાવવાનું ટાળવું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…
GUJARAT

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…

April 4, 2026
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal
GUJARAT

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

April 4, 2026
ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…
GUJARAT

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

April 4, 2026
Next Post
જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific...

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ ...

ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન મુસાફરોની ચિંતા દૂર : રેલવેએ શરૂ કરી જોરદાર સુવિધા | Railway Destination …

ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન મુસાફરોની ચિંતા દૂર : રેલવેએ શરૂ કરી જોરદાર સુવિધા | Railway Destination ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

139માંથી 71 હસ્તીઓને આજે પદ્મ પુરસ્કારથી કરાયા સન્માનિત, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સન્માન | …

139માંથી 71 હસ્તીઓને આજે પદ્મ પુરસ્કારથી કરાયા સન્માનિત, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સન્માન | …

11 months ago
ઇન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી એકાદ કરોડના સોનાની ભેદી ચોરી | Mysterious theft of gold worth Rs 1…

ઇન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી એકાદ કરોડના સોનાની ભેદી ચોરી | Mysterious theft of gold worth Rs 1…

4 months ago
અમરેલીની શાળામાં બાળકો દ્વારા ગેમિંગ ચેલેન્જમાં હાર્યા પછી પોતાના હાથ પર બ્લેડથી ચીરા મારવાનો દુઃખદ …

અમરેલીની શાળામાં બાળકો દ્વારા ગેમિંગ ચેલેન્જમાં હાર્યા પછી પોતાના હાથ પર બ્લેડથી ચીરા મારવાનો દુઃખદ …

1 year ago
વૈશ્વિક સોનામાં ફન્ડોની નીચા મથાળે લેવાલી: ઘરઆંગણે રેન્જ બાઉન્ડ સ્થિતિ | Global gold fund buying at …

વૈશ્વિક સોનામાં ફન્ડોની નીચા મથાળે લેવાલી: ઘરઆંગણે રેન્જ બાઉન્ડ સ્થિતિ | Global gold fund buying at …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News