gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેવભૂમિ દ્વારકા: સલાયામાં ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા યુવકનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું, CCTVમાં ઘટના કેદ…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
દેવભૂમિ દ્વારકા: સલાયામાં ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા યુવકનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું, CCTVમાં ઘટના કેદ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Devbhoomi Dwarka News: હાલના સમયમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ એક અત્યંત કરુણ અને હૃદય હચમચાવી દે તેવી ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પંથકમાંથી સામે આવી છે. અહીં એક યુવકનું ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી  કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે જોઈને કોઈ પણનું કાળજું કંપી ઉઠે તેમ છે.

બાઈક હંકારતા આવ્યો હાર્ટ એટેક

મળતી માહિતી મુજબ સલાયાનો રહેવાસી યુવક ગુરુવારે બપોરના સમયે પોતાના કામ અર્થે બાઈક લઈને નીકળ્યો હતો. તે સમયે તેની પાછળ તેનો એક મિત્ર પણ સવાર હતો. યુવકે શહેરના જૂના કબ્રસ્તાન પાસે બાઈક થોભાવ્યું હતું અને પાછળ બેઠેલા મિત્રને ઉતાર્યો હતો. મિત્રના ઉતર્યા બાદ સલીમે જેવું બાઈક આગળ વધાર્યું, તેના ગણતરીની સેકન્ડોમાં જ કાળ તેને આંબી ગયો હતો. ચાલુ બાઈકે સલીમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો અને તે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી સીધો જમીન પર ઢળી પડ્યો હતો.

ડોકટરોએ તપાસીને યુવકને મૃત જાહેર કર્યો

ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક તેની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા યુવાનને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર માટે પીકઅપ સાધન દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ  કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોકટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ડૉક્ટરના પ્રાથમિક અંદાજ મુજબ યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું.

આ પણ વાંચો: દાદરા નગર હવેલીના સેલવાસમાં ગેસ ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ: 4 લોકોના મોત, 5ની હાલત ગંભીર

યુવકના અચાનક મોતથી તેના પરિવાર અને સમગ્ર સલાયા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારના મોભ સમાન યુવકનું આ રીતે રસ્તા વચ્ચે જ મોત થતા ઘટનાએ ફરી એકવાર સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને બદલાતી જીવનશૈલી સામે આંગળી ચીંધી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઈરલ થતા લોકો મૃતક આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયલા-ચોટીલા હાઈવે પર ભયાનક અકસ્માત, મોરબીના મહંત અને તેમના પત્નીનું ઘટનાસ્થળે કરૂણ મોત | sayla chot…
GUJARAT

સાયલા-ચોટીલા હાઈવે પર ભયાનક અકસ્માત, મોરબીના મહંત અને તેમના પત્નીનું ઘટનાસ્થળે કરૂણ મોત | sayla chot…

April 6, 2026
પંચમહાલ: હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ચપેટમાં આવેલા રહેણાંક મકાનો પણ બળીને ખાખ |…
GUJARAT

પંચમહાલ: હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ચપેટમાં આવેલા રહેણાંક મકાનો પણ બળીને ખાખ |…

April 6, 2026
છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…

April 6, 2026
Next Post
જામનગરમાં ફરસાણનો વેપારી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાયો | furniture dealer …

જામનગરમાં ફરસાણનો વેપારી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાયો | furniture dealer ...

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે બોલેરો અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 6 મહિલાઓ ઈજાગ્રસ્ત બની : બોલેરો ચા…

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે બોલેરો અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 6 મહિલાઓ ઈજાગ્રસ્ત બની : બોલેરો ચા...

જામનગર શહેર ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા બે દિવસના મંથન બાદ પૂર્ણ થઇ : કુલ 583 દાવેદારો નોંધ…

જામનગર શહેર ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા બે દિવસના મંથન બાદ પૂર્ણ થઇ : કુલ 583 દાવેદારો નોંધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !! | Commonwealth Games will now be played in Ahmedabad

કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !! | Commonwealth Games will now be played in Ahmedabad

4 months ago
વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કર્યોના આક્ષેપ! | advocate played suspecious role in…

વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કર્યોના આક્ષેપ! | advocate played suspecious role in…

5 months ago
BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો …

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો …

11 months ago
યુપીના મેરઠમાં BLOએ ઝેર ગટગટાવ્યું, સુપરવાઈઝર કામ માટે વધારે પડતું દબાણ કરી રહ્યો હતો | meerut alleg…

યુપીના મેરઠમાં BLOએ ઝેર ગટગટાવ્યું, સુપરવાઈઝર કામ માટે વધારે પડતું દબાણ કરી રહ્યો હતો | meerut alleg…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News