gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કર્યોના આક્ષેપ! | advocate played suspecious role in…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કર્યોના આક્ષેપ! | advocate played suspecious role in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

વેબપોર્ટલના વિવાદાસ્પદ પત્રકાર દીર્ઘાયુ વ્યાસના તોડકાંડ બાદ ચર્ચામાં આવેલા વકીલ ઇલીયાઝખાન પઠાણને લઇને આગામી સમયમાં વિવાદ થવાની શક્યતા સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમો મુજબ નહી વર્તીને જ્યુડીશીયરીને બદનામ કર્યાનો આક્ષેપ કેટલાંક વકીલો કર્યો છે. જે અનુસંધાનમાં ગુજરાત બાર કાઉન્સીલેે પોલીસ પાસે તોડબાજીના કેસમાં વકીલની ચોક્કસ ભૂમિકા અંગેની વિગતો મંગાવી છે.

વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કર્યોના આક્ષેપ! 2 - imageવેબ પોર્ટલના તોડબાજ પત્રકાર દીર્ઘાયુ વ્યાસની હાલ તેણે આચરેલા ગુનાના કામથી એક પછી એક પોલીસ સ્ટેશનના દ્વારા ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવી રહી છે. સાથેસાથે તેના કેસની સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. રૂપિયા ૧૦ લાખના તોડ કેસમાં ફરીયાદી સોનીનો દીર્ઘાયુ સાથે સંપર્ક કરાવીને ક્રાઇમબ્રાંચમાં સેટલમેન્ટ માટેની વાત કરનાર વકીલ ઇલીયાઝખાન પઠાણ ચર્ચામાં રહ્યા છે. ત્યારે કેટલાંક સિનિયર વકીલોએ  કેસમાં તેમની ભૂમિકાને લઇને અનેક સવાલો અને આક્ષેપ કર્યા છે. જેમાં તેમણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કરીને જ્યુડીશીયરીને પણ બદનામ કર્યાનો આક્ષેપ કરાયો છે.

ખાસ કરીને એક વકીલ અરજીના નિકાલ માટે કોઇ વ્યક્તિને પત્રકાર કે અન્ય પ્રભાવશાળી વ્યક્તિની મદદ લઇને સેટલમેન્ટના નાણાં લઇને વિવાદાસ્પદ મધ્યસ્થી ન કરી શકે. વકીલના આ પ્રકારની પ્રેક્ટીશ વકીલાતના વ્યવસાય પર છાંટા ઉડાડી શકે છે. જેથી એડવોકેટ એક્ટમાં વકીલની પ્રેક્ટીશને લઇને કેટલીક જોગવાઇ કરવામાં આવી છે.

જેથી આ બાબતને ગંભીરતાથી લઇને બાર કાઉન્સીલના હોદેદારોને કેટલાંક સિનિયર વકીલોએ મૌખિક રજૂઆત કરી હતી. જે અનુસંધાનમાં બાર કાઉન્સીલે પોલીસ પાસે સમગ્ર કેસમા ંઇલીયાઝખાન પઠાણની ભૂમિકા અંગે તમામ વિગતો માંગી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેના આધારે બાર એસોશીએશન કોઇ મહત્વના પગલા પણ લઇ શકે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
બંધારણમાં સુધારો કરી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીલંબાવવાની ચેષ્ટા.! | Attempt to extend Baroda Cr…

બંધારણમાં સુધારો કરી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીલંબાવવાની ચેષ્ટા.! | Attempt to extend Baroda Cr...

મહાદેવ બુકીના માસ્ટર આઇડીનું વેચાણ કરનાર આરોપીને ઝડપી લેવાયો | state cyber crime offials nabbed chin…

મહાદેવ બુકીના માસ્ટર આઇડીનું વેચાણ કરનાર આરોપીને ઝડપી લેવાયો | state cyber crime offials nabbed chin...

મિત્રએ છરીના ઘા મારતા બે યુવકો લોહી લુહાણ | Ruemon sarafo ra tonong non ewe pioing non Civil mwirin …

મિત્રએ છરીના ઘા મારતા બે યુવકો લોહી લુહાણ | Ruemon sarafo ra tonong non ewe pioing non Civil mwirin ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નોકરીમાં રજા લેવા ‘ગુલ્લીબાજો’ આખું વર્ષ ‘એપ્રિલ ફૂલ’ મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે | ‘April …

નોકરીમાં રજા લેવા ‘ગુલ્લીબાજો’ આખું વર્ષ ‘એપ્રિલ ફૂલ’ મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે | ‘April …

3 months ago
પોલીસની કાર્યવાહી બાદ પુરવઠાખાતું જાગ્યું પાદરા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં પુરવઠા ખાતાનો દરોડો |…

પોલીસની કાર્યવાહી બાદ પુરવઠાખાતું જાગ્યું પાદરા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં પુરવઠા ખાતાનો દરોડો |…

6 months ago
સરકારની તિજોરીમાં આવક ઘટી, નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 3.95 ટકા ઘટ્યું, આંકડાઓ જાહેર | indias net dir…

સરકારની તિજોરીમાં આવક ઘટી, નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 3.95 ટકા ઘટ્યું, આંકડાઓ જાહેર | indias net dir…

11 months ago
સુરતમાં કતારગામની નવી જગ્યાએ શાળા બનાવવાની કામગીરી પર સ્થાયી સમિતિની બ્રેક | Standing committee stop…

સુરતમાં કતારગામની નવી જગ્યાએ શાળા બનાવવાની કામગીરી પર સ્થાયી સમિતિની બ્રેક | Standing committee stop…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News