gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેવાયત ખવડ સહિતના 7 આરોપીઓના જામીન નામંજૂર : 7 દિવસના રિમાન્ડ મંજૂર | Bail denied to 7 accused inclu…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
દેવાયત ખવડ સહિતના 7 આરોપીઓના જામીન નામંજૂર : 7 દિવસના રિમાન્ડ મંજૂર | Bail denied to 7 accused inclu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તાલાલાના ચિત્રોડ ગામે સનાથલના યુવક પર ખુની હુમલાના કેસમાં  વેરાવળની ફોજદારી કોર્ટના હુકમ સામે પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝન અને પરચુરણ અરજી કરી હતી

 વેરાવળ, તાલાલા, : તાલાલા તાલુકાના ચિત્રોડ ગામની સીમમાં અમદાવાદ નજીકના સનાથલ ગામના ધુ્રવરાજસિંહ ચૌહાણ ઉપર ખૂની હુમલો કરી લૂંટ ચલાવવાના ગુનામાં લોકસાહિત્યકાર અને ડાયરાના કલાકાર દેવાયત ખવડ સહિતના સાત આરોપીઓના ફોજદારી કોર્ટે મંજૂર કરેલા જામીન વેરાવળની સેશન્સ કોર્ટે રદ કરવાનો હુકમ કર્યો છે. એટલું જ નહીં આજે જ તાલાલા પોલીસ સમક્ષ હાજર થવાનો પણ હુકમ કર્યો હતો. 

ડાયરા બાબતે થયેલા વિવાદને કારણે ધુ્રવરાજસિંહ ઉપર ચિત્રોડ ગામની સીમમાં દેવાયત ખવડ સહિતના આરોપીઓએ ખુની હુમલો કરી, લુંટ ચલાવી હતી. જે અંગે તાલાલા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ગીરસોમનાથ એલસીબીએ દેવાયત ખવડ સહિતના સાત આરોપીઓને ગઈ તા. 17 ઓગસ્ટના રોજ ઝડપી લીધા હતા. ત્યાર પછી આ સાતેય આરોપીઓને તાલાલા પોલીસે રિમાન્ડની માગણી સાથે વેરાવળની કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં આરોપીઓનાં રિમાન્ડની પોલીસની અરજી કોર્ટે નામંજૂર કરી આરોપીઓને જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો હતો. જેને કારણે તાલાલા પોલીસને ઝાટકો લાગ્યો હતો. તાલાલા પોલીસે રિમાન્ડ નામંજૂર કરવાના હુકમ સામે વેરાવળની સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી કરી હતી. જયારે આરોપીઓને જામીન પર છોડવાના હુકમ સામે પરચુરણ અરજી કરી હતી. 

બંને પક્ષોની દલીલો, રજૂઆત બાદ અદાલતે આરોપીઓના નીચેની કોર્ટે મંજૂર કરેલા જામીન રદ કરવાનો હુકમ કરી આજ સુધીમાં તાલાલા પોલીસના તપાસનીશ અધિકારી સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો હતો. સાથોસાથ વેરાવળની સેશન્સ કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ પણ મંજુર કર્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
ભાજપી શાળા સંચાલક જી.પી. કાઠી અને હોસ્ટેલના સંચાલક રાજા ઝાલા સામે FIR | FIR against BJP school admin…

ભાજપી શાળા સંચાલક જી.પી. કાઠી અને હોસ્ટેલના સંચાલક રાજા ઝાલા સામે FIR | FIR against BJP school admin...

ચોરવાડ હીબકે ચડયું : શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા | Chorwad erupted in flames: Thous…

ચોરવાડ હીબકે ચડયું : શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા | Chorwad erupted in flames: Thous...

ગાંધીનગર કોર્પોરેશન રાજ્યનું સૌપ્રથમ ગેસ આધારિત એનિમલ ક્રિમેટોરિયમ શરૃ કરશે | Gandhinagar Corporatio…

ગાંધીનગર કોર્પોરેશન રાજ્યનું સૌપ્રથમ ગેસ આધારિત એનિમલ ક્રિમેટોરિયમ શરૃ કરશે | Gandhinagar Corporatio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ ભારતની ઓલિમ્પિક ચેમ્પિયન… પીવી સિંધુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વર્ણવ્યો…

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ ભારતની ઓલિમ્પિક ચેમ્પિયન… પીવી સિંધુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વર્ણવ્યો…

4 months ago
એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં ૬.૫ કરોડ મતદારોનાં નામ હટાવાયા

એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં ૬.૫ કરોડ મતદારોનાં નામ હટાવાયા

6 months ago
બે દિવસમાં બર્ડ રેસ્કયૂના ૪૦ થી વધુ કોલ, નિકોલમાં હાઈડ્રોલિક ક્રેન દ્વારા ટાવર ઉપર ફસાયેલી સમડીને બચ…

બે દિવસમાં બર્ડ રેસ્કયૂના ૪૦ થી વધુ કોલ, નિકોલમાં હાઈડ્રોલિક ક્રેન દ્વારા ટાવર ઉપર ફસાયેલી સમડીને બચ…

6 months ago
જામનગરના કાલાવડ નાકે પૂરપાટ દોડતી કારે બાઈકને અડફેટે લીધું, 5 વર્ષની બાળકીનું મોત, દંપતી ગંભીર | Jam…

જામનગરના કાલાવડ નાકે પૂરપાટ દોડતી કારે બાઈકને અડફેટે લીધું, 5 વર્ષની બાળકીનું મોત, દંપતી ગંભીર | Jam…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News