gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેવું થતા નોકરીએ જવા નીકળ્યા બાદ યુવક લાપતા થયો, પોલીસે શોધી કાઢ્યો | Young man goes missing after l…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
દેવું થતા નોકરીએ જવા નીકળ્યા બાદ યુવક લાપતા થયો, પોલીસે શોધી કાઢ્યો | Young man goes missing after l…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના ગોરવા વિસ્તારમાં ગુમ થયેલા એક યુવકને પોલીસે રાજકોટથી શોધી નાખતા તેણે પિતા ઠપકો આપશે તેવી દહેશતથી ઘર છોડ્યું હોવાની વિગતો બહાર આવી હતી.

ગોરવામાં રહેતા એક પિતાએ તેનો પુત્ર જય નોકરીએ ગયા બાદ પરત નહીં આવ્યો હોવાની જાણ કરતાં ગોરવા પોલીસે યુવકની તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવક નોકરી કરતો હતો તે સ્થળે તેમજ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતા આ યુવક રાજકોટ પહોંચ્યો હોવાની વિગતો જાણવા મળી હતી. 

ગોરવા પોલીસની એક ટીમ પગેરૂં શોધતી રાજકોટ પહોંચી હતી અને લોકેશનના આધારે યુવકને શોધી કાઢ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં યુવકે દેવું વધી જવાથી પિતા ઠપકો આપશે તે ડરે ઘર છોડ્યું હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે પરિવારજનો સાથે વાતચીત કરી યુવકને સોંપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah…

સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah...

વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા | Valsad Crime: Mo…

વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા | Valsad Crime: Mo...

ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠેથી 1000 કરોડથી વધુ કિંમતનું 115 કિલો કોકેઈન પકડાયું | Kutch Drug Seizure:…

ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠેથી 1000 કરોડથી વધુ કિંમતનું 115 કિલો કોકેઈન પકડાયું | Kutch Drug Seizure:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્વારકામાં તા.૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત તથા શોભાયાત્રા યોજાશ…

2 years ago
જામનગરમાં નવાગામ ઘેડ નજીક ઇન્દિરા કોલોનીમાં સાસુ-વહુ વચ્ચેના ઝઘડામાં ઉલટી ગંગા : વહુએ સાસુ પર હુમલો …

1 year ago
કેનેડાના પીઆરના બોગસ વીઝા મોકલીને એજન્ટોએ છેતરપિંડી આચરી | CID crime reported canada visa scam case …

મોરવાહડફના સાગવાડામાં લાયસન્સ વગર સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો, વેપારીની ધરપકડ | A quantity of…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News