gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દેશની જાણીતી બેન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ | IndusInd Bank …

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in Business
0 0
0
દેશની જાણીતી બેન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ | IndusInd Bank …
0
VIEWS
Share on FacebookShare on Twitter

IndusInd Bank Stock News : ઇન્ડસઇન્ડ બેંકનું સંકટ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. આ વર્ષે મે મહિનામાં સામે આવેલા ₹1959.98 કરોડના છેતરપિંડીના કેસમાં હવે બેંકની ફરીથી તપાસ શરૂ થઈ છે. ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય (SFIO) દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે, જેના કારણે રોકાણકારોમાં ફરી ચિંતાનો માહોલ છે. આ સમાચાર બાદ શેર પર તેની શું અસર થશે તેના પર સૌની નજર છે, કારણ કે જ્યારે આ કૌભાંડ પહેલીવાર સામે આવ્યું હતું ત્યારે બેંકના શેરમાં ભારે કડાકો બોલી ગયો હતો.

શું છે સમગ્ર મામલો અને SFIOની તપાસનો દાયરો?

બેંકે બુધવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ તપાસની જાણકારી આપી હતી. આ તપાસ એ જ મુદ્દાઓ સાથે સંબંધિત છે જે બેંકે અગાઉ જાહેર કર્યા હતા. તેમાં ઇન્ટરનલ ડેરિવેટિવ્ઝ ટ્રેડનું એકાઉન્ટિંગ, અન્ય અસ્કયામતો અને જવાબદારીઓ હેઠળ દર્શાવવામાં આવેલ અસ્પષ્ટ બેલેન્સ, અને બેંકના માઇક્રોફાઇનાન્સ બિઝનેસમાંથી મળતી વ્યાજ અને ફીની આવકમાં રહેલી ખામીઓનો સમાવેશ થાય છે.

કયા કાયદા હેઠળ તપાસ 

આ તપાસ કંપની એક્ટ, 2013ની કલમ 212 હેઠળ કરવામાં આવી રહી છે, જે કેન્દ્ર સરકારને કોર્પોરેટ છેતરપિંડીના ગંભીર અને જટિલ કેસો SFIOને સોંપવાની સત્તા આપે છે. બેંકે જણાવ્યું કે તેને 23 ડિસેમ્બર, 2025ના રોજ SFIO તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તપાસ સંબંધિત માહિતી અને દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા.

આ વર્ષની શરૂઆતમાં થયો હતો ખુલાસો

SFIOની આ તપાસ આ વર્ષે 2025ની શરૂઆતમાં સામે આવેલી ગંભીર એકાઉન્ટિંગ સંબંધિત ચિંતાઓને પગલે શરૂ થઈ છે. એપ્રિલ મહિનામાં, બેંકના બાહ્ય ઓડિટરે ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં અનિયમિતતાઓને કારણે 31 માર્ચ, 2025 સુધીના પ્રોફિટ એન્ડ લોસ ખાતા પર ₹1959.98 કરોડની ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત, અન્ય એક બાહ્ય એજન્સીના રિપોર્ટમાં ડેરિવેટિવ્ઝના વ્યવહારોમાં થયેલી ભૂલોને કારણે બેંકની સંપત્તિ પર ₹1979 કરોડની નકારાત્મક અસરનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.

શેર પર શું થશે અસર? ભૂતકાળમાં થયો હતો 60%નો કડાકો

જ્યારે ઇન્ડસઇન્ડ બેંકમાં છેતરપિંડીનો આ મામલો પહેલીવાર સામે આવ્યો હતો, ત્યારે તેના શેરમાં સુનામી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રોકાણકારોના અબજો રૂપિયા ડૂબી ગયા હતા. ફેબ્રુઆરીમાં આ શેર ₹1086ની 52-સપ્તાહની ઊંચી સપાટીએ હતો, પરંતુ કૌભાંડના સમાચાર આવતા જ તે 60% જેટલો તૂટીને ₹606ના સ્તરે આવી ગયો હતો. હવે ફરીથી શરૂ થયેલી આ તપાસની અસર બેંકના શેર પર જોવા મળી શકે છે. બુધવારે, શેરબજારમાં સામાન્ય કારોબાર વચ્ચે ઇન્ડસઇન્ડ બેંકનો શેર ₹848.90 પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે આજે ગુરુવારે નાતાલ નિમિત્તે શેરબજાર બંધ છે અને હવે શુક્રવારે કારોબાર ફરી શરૂ થશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
મહેસાણા નજીક પુત્રએ પિતાને ઉતાર્યા મોતને ઘાટ, પૈસાની લેતીદેતીમાં લાકડાના ધોકાથી કર્યો હુમલો | Son Ki…

મહેસાણા નજીક પુત્રએ પિતાને ઉતાર્યા મોતને ઘાટ, પૈસાની લેતીદેતીમાં લાકડાના ધોકાથી કર્યો હુમલો | Son Ki...

વડોદરાના મકરપુરામાં નશાનો કારોબાર : ગાંજા સાથે એકની ધરપકડ | One arrested with ganja in Vadodara’s Ma…

વડોદરાના મકરપુરામાં નશાનો કારોબાર : ગાંજા સાથે એકની ધરપકડ | One arrested with ganja in Vadodara's Ma...

અમદાવાદના વિવિધ વિસ્તારમાં 36 બ્રિજના રિપેરિંગ પાછળ 5 વર્ષમાં 35 કરોડ ખર્ચાયા | Ahmedabad Spent 35 C…

અમદાવાદના વિવિધ વિસ્તારમાં 36 બ્રિજના રિપેરિંગ પાછળ 5 વર્ષમાં 35 કરોડ ખર્ચાયા | Ahmedabad Spent 35 C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

1 month ago
કાર બતાવ્યા બાદ સોદો નક્કી કરી રૂપિયા પડાવી લેતો વડોદરાનો ભેજાબાજ ઝડપાયો | Vadodara’s scammer caught…

કાર બતાવ્યા બાદ સોદો નક્કી કરી રૂપિયા પડાવી લેતો વડોદરાનો ભેજાબાજ ઝડપાયો | Vadodara’s scammer caught…

6 months ago
મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી

મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી

10 months ago
સલામત ગુજરાતના દાવા વચ્ચે અસામાજિક તત્ત્વો બેફામ; અમદાવાદ-સુરતમાં બળાત્કારના કેસો વધ્યા | ahmedabad …

સલામત ગુજરાતના દાવા વચ્ચે અસામાજિક તત્ત્વો બેફામ; અમદાવાદ-સુરતમાં બળાત્કારના કેસો વધ્યા | ahmedabad …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News