gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in INDIA
0 0
0
દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Freebie Culture : ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા અપાતા ‘મફત ભેટ’ (Freebies) અને બેંક ખાતામાં સીધા રોકડ જમા કરાવવાના વાયદાઓ હવે દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે. ભારતીય સ્ટેટ બેંક (SBI) ના તાજેતરના રિપોર્ટમાં આ અંગે ગંભીર ચેતવણી આપવામાં આવી છે.

તિજોરી પર કેટલો બોજ? 

SBI ના સંશોધન અહેવાલ મુજબ, ચૂંટણીલક્ષી મફત યોજનાઓ પાછળ રાજ્યોના જીએસડીપી (GSDP) ના 0.1% થી 2.7% જેટલો જંગી ખર્ચ થાય છે. આ ખર્ચ રાજ્યોની પોતાની કુલ મહેસૂલી આવકના લગભગ 5 થી 10% જેટલો હોય છે. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે આવી યોજનાઓ પરના ખર્ચની મર્યાદા GSDP ના ચોક્કસ ટકા સુધી મર્યાદિત હોવી જોઈએ, જેથી શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી જરૂરી કલ્યાણકારી યોજનાઓ ખોરવાય નહીં.

મફત નહીં, રોજગાર આપો

માત્ર આર્થિક નિષ્ણાતો જ નહીં, પણ સુપ્રીમ કોર્ટે પણ આ ‘રેવડી સંસ્કૃતિ’ પર લાલ આંખ કરી ચુકી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “સરકારે લોકોને મફત ભેટ કે રોકડ આપવાને બદલે રોજગારના અવસરો ઉભા કરવા જોઈએ, જેથી નાગરિકો આત્મસન્માન સાથે જીવી શકે.” કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, શું આપણે સક્ષમ અને હાંસિયામાં ધકેલાયેલા લોકો વચ્ચે તફાવત ભૂલી રહ્યા છીએ? જો ભેદભાવ વગર દરેકને મફત આપવામાં આવે, તો તે માત્ર ‘તુષ્ટિકરણની નીતિ’ બની જશે જે દેશના વિકાસમાં અવરોધક છે.

મહિલા મતના સમીકરણો

SBI રિપોર્ટમાં એક રસપ્રદ બાબત એ પણ સામે આવી કે, જે રાજ્યોમાં મહિલા કેન્દ્રિત યોજનાઓ (જેમ કે લાડલી બહેના વગેરે) અમલમાં છે, ત્યાં મહિલા મતદારોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આવી યોજનાઓ ધરાવતા 19 રાજ્યોમાં 2024માં મહિલા મતદારોની ભાગીદારીમાં સરેરાશ 7.8 લાખનો વધારો થયો છે. જે રાજ્યોમાં આવી યોજનાઓ નથી, ત્યાં આ વધારો માત્ર 2.5 લાખ સુધી જ સીમિત રહ્યો છે.

મફતની હોડ દેશ ડુબાડશે!

એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબોની મદદ કરવી અનિવાર્ય છે, પરંતુ મફતની હોડમાં રાજ્યોની આર્થિક સ્થિતિ જોખમમાં ન મુકાય તે જોવું પણ એટલું જ જરૂરી છે. શું રાજકીય પક્ષો ‘સેમિ ફાઇનલ’ જેવી ગણાતી આ ચૂંટણીઓમાં આર્થિક શિસ્ત જાળવશે? તે જોવું રહ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia
INDIA

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

March 7, 2026
ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…
INDIA

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

March 7, 2026
ભારતના ફળોના એક હજાર કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા, ખેડૂતોને ફટકો | One thousand containers of Indian f…
INDIA

ભારતના ફળોના એક હજાર કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા, ખેડૂતોને ફટકો | One thousand containers of Indian f…

March 7, 2026
Next Post
કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad...

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben...

મ્યુ. ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી ત્રણ વર્ષના તળિયે | Equity purchases by mutual funds hit three yea…

મ્યુ. ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી ત્રણ વર્ષના તળિયે | Equity purchases by mutual funds hit three yea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઇટેક કંપનીના કર્મચારીએ ઈલેક્ટ્રિશ્યનને છરીના ઘા ઝીંક્યા | I Tech company employee stabs electrician

આઇટેક કંપનીના કર્મચારીએ ઈલેક્ટ્રિશ્યનને છરીના ઘા ઝીંક્યા | I Tech company employee stabs electrician

6 days ago
બીસીએ ચૂંટણીમાં ડિસ્કવોલિફાય કરવા તખ્તો ઘડાયો ! બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું નોટીફિકેશન જાહેર …

બીસીએ ચૂંટણીમાં ડિસ્કવોલિફાય કરવા તખ્તો ઘડાયો ! બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું નોટીફિકેશન જાહેર …

2 months ago
શહેરમાં173 કેન્દ્રો પર 54130 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે | 54000 candidates will appear in talati …

શહેરમાં173 કેન્દ્રો પર 54130 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે | 54000 candidates will appear in talati …

6 months ago
અમદાવાદ રૂટની એસી બસમાં ખામી સર્જાતા કેન્સલ, મુસાફરો રઝળી પડયા | Ahmedabad route AC bus cancelled du…

અમદાવાદ રૂટની એસી બસમાં ખામી સર્જાતા કેન્સલ, મુસાફરો રઝળી પડયા | Ahmedabad route AC bus cancelled du…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News