gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશભરમાંથી હટાવાશે ટોલ પ્લાઝા, નીતિન ગડકરીની જાહેરાત, 15 દિવસમાં નવી પોલિસી કરાશે જાહેર | Central Go…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in INDIA
0 0
0
દેશભરમાંથી હટાવાશે ટોલ પ્લાઝા, નીતિન ગડકરીની જાહેરાત, 15 દિવસમાં નવી પોલિસી કરાશે જાહેર | Central Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Central Government Removing All Toll Plaza : કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરના પ્રવાસીઓને ટોલ પ્લાઝામાંથી રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ‘દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવવા માટે કેન્દ્ર સરકાર ઝડપી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં નવી ટૉલ પોલિસી રજૂ કરવામાં આવશે.

નવી ટૉલ પોલિસી જાહેર કરાશે : નીતિન ગડકરી

ગડકરીએ મુંબઈના દાદરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, આગામી 15 દિવસમાં નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે. જોકે તેમણે પોલિસીની માહિતી આપવાનો ઈનકાર કરી દીધો છે, પરંતુ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, નવી પોલિસી જાહેર થતાં જ ટૉલ સંબંધિત તમામ ફરિયાદો ખતમ થઈ જશે.

આ પણ વાંચો : ‘વધારી દો મંદિરની સુરક્ષા…’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમકીનો મેઈલ

‘મુંબઈ-ગોવા હાઈવે જૂન સુધીમાં તૈયાર થઈ જશે’

આ સાથે કેન્દ્રીય મંત્રીએ મુંબઈ-ગોવા હાઈવેની કામગીરી અંગે વિશ્વાસ સાથે કહ્યું કે, ’આ હાઈવે જૂન-2025 સુધીમાં સંપૂર્ણ બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ હાઈવે પરથી રોજબરોજ પસાર થતા પ્રવાસીઓ, ખાસ કરીને કોંકણ વિસ્તારના લોકોને મોટી રાહત મળશે.’

આ ઉપરાંત તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યો હતો, ત્યારે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. જમીન અધિગ્રહણ કરવા માટે કાયદાકીય પ્રક્રિયા અને પારિવારિક ઝઘડાના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. અનેક મામલામાં વળતર ચૂકવવામાં સમસ્યા થઈ, જેના કારણે નિર્માણ કાર્ય અટકતું રહ્યું હતું. જોકે હવે આ તમામ અડચણો દૂર થઈ ગઈ છે અને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

આ પણ વાંચો : આ પણ વાંચો : મુર્શિદાબાદમાં વક્ફ વિરૂદ્ધ હિંસા માટે બાંગ્લાદેશીઓ જવાબદાર, તપાસ એજન્સીએ આપ્યો મહત્ત્વનો રિપોર્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…
INDIA

March 24, 2026
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

Next Post
રાહુલ ગાંધીએ આજે નિરીક્ષકો સાથે કરી બેઠક, કાલે ‘સંગઠન સર્જન અભિયાન’નો કરશે શુભારંભ | Rahul Gandhi ad…

રાહુલ ગાંધીએ આજે નિરીક્ષકો સાથે કરી બેઠક, કાલે 'સંગઠન સર્જન અભિયાન'નો કરશે શુભારંભ | Rahul Gandhi ad...

‘હું ડરતો નથી, જે ડરતા હોય છે, તેઓ NSG રાખે છે’ કરણી સેનાની ધમકીનો અખિલેશે આપ્યો જવાબ

EDની રાહુલ ગાંધી સામે કાર્યવાહી બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનની કોંગ્રેસની ચીમકી, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કેસ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવધાન ! વડોદરા શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણની સમસ્યા : વાહન ચાલકો પરેશાન | Problem of broken sewer li…

1 month ago
ખાટુશ્યામ દર્શને જતાં વલસાડના શ્રદ્ધાળુઓની બસનો ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 28 ઈજાગ્રસ્ત | Tragic Acci…

3 months ago
Explainer: મુંબઈ ગુજરાતને સોંપવાની તૈયારી, BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓએ આલાપ્યો દાયકાઓ જૂનો રાગ | M…

2 months ago
વિશ્વકર્મા ભગવાનની આજે જયંતિ : કાલે રવિવારે પૂષ્ય નક્ષત્રનો સંયોગ | Lord Vishwakarma’s Jayanti today…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News