gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વકર્મા ભગવાનની આજે જયંતિ : કાલે રવિવારે પૂષ્ય નક્ષત્રનો સંયોગ | Lord Vishwakarma’s Jayanti today…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
વિશ્વકર્મા ભગવાનની આજે જયંતિ : કાલે રવિવારે પૂષ્ય નક્ષત્રનો સંયોગ | Lord Vishwakarma’s Jayanti today…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બ્રહ્માંડના અને ધરતી પર દ્વારિકા, હસ્તિનાપુરના દિવ્ય સ્થપતિ : આજે મોઢેશ્વરી માતાજી મંદિરે પાટોત્સવ ઉજવાશે, તો રવિવાર શુભ કાર્યોના પ્રારંભ માટે ઉત્તમ દિવસ 

રાજકોટ, : આવતીકાલ શનિવારે મહા સુદ તેરસના દિવસે દેવતાઓના વાસ્તુકાર, સ્વર્ગ લોક, સ્વર્ણ લંકા, દ્વાપર યુગમાં દ્વારિકા અને હસ્તિનાપુર જેવા નગરોના દિવ્ય વાસ્તુકાર, સ્થપતિ (આર્કિટેક્ટ) એવા ભગવાન વિશ્વકર્માની જયંતિની ઉજવણી થશે.  તો આ સાથે જ આવતીકાલે મોઢેરાના એક હજાર વર્ષ જુના મોઢેશ્વરી માતાજીના મંદિરે પાટોત્સવ ઉજવાશે. 

ગુજરાતભરમાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સમસ્ત કારીગર વર્ગ જેમાં લુહાર, પંચાલ, મિસ્ત્રી, સુથાર, સોની, કંસારા, કડિયા, પ્રજાપતિ, કુંભાર, સોમપુરા, શિલ્પકાર તેમજ મિકેનીક, બાંધકામથી માંડી આર્કિટેક્ટ, એન્જિનિયર સહિત વ્યવસાયિકો વગેરે જોડાયેલા વિશ્વકર્માદાદાના ભક્તો આવતીકાલે પૂજન, અર્ચન  કરશે.

દેશભરમાં તેમજ શ્રીલંકા, નેપાલ સહિત અન્ય દેશોમાં પણ વિશ્વકર્માના વંશજો આ ઉત્સવ ઉજવતા હોય છે. કેટલાક રાજ્યોમાં આ દિવસ અંગ્રેજી તારીખ મૂજબ 17 સપ્ટેમ્બરના દિવસે પણ ઉજવાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તે આવતીકાલે 31 જાન્યુઆરીએ ઉજવાશે. વિશ્વકર્મા ભગવાન સ્વયંભુ બ્રહ્માંડના પ્રારંભકાળથી જ હોવાની શ્રધ્ધા છે. હજારો વર્ષ પુરાના ઋગવેદમાં પણ તેમનો ઉલ્લેખ છે. 

રવિવારના દિવસે જ પૂષ્ય નક્ષત્ર હોવાથી રવિ પૂષ્યામૃત યોગ સર્જાયો છે. આ દિવસનું મહત્વ કોઈ ખરીદીથી સવિશેષ સ્વનું અને સમસ્તનું કલ્યાણ થાય તેવા કાર્યના શુભારંભ માટે છે. આ સમયે પોઝીટીવ ઊર્જાથી આ કાર્ય સફળતા પામતા હોય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
ઓટિઝમમાં સ્ટેમ સેલ થેરપીની સારવાર પર સુપ્રીમે પ્રતિબંધ મુક્યો | Supreme Court bans stem cell therapy…

ઓટિઝમમાં સ્ટેમ સેલ થેરપીની સારવાર પર સુપ્રીમે પ્રતિબંધ મુક્યો | Supreme Court bans stem cell therapy...

ટ્રમ્પે મોદીનું વશીકરણ કર્યું હોવાથી વિવાદાસ્પદ કાયદા બનાવ્યા : પરમહંસ | Trump made controversial la…

ટ્રમ્પે મોદીનું વશીકરણ કર્યું હોવાથી વિવાદાસ્પદ કાયદા બનાવ્યા : પરમહંસ | Trump made controversial la...

યોગી હિન્દુ હોવાનું સાબિત નહીં કરે તો નકલી હિન્દુ જાહેર કરાશે : શંકરાચાર્ય | If Yogi does not prove …

યોગી હિન્દુ હોવાનું સાબિત નહીં કરે તો નકલી હિન્દુ જાહેર કરાશે : શંકરાચાર્ય | If Yogi does not prove ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન

11 months ago
NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…

NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…

2 months ago
સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ | Silver Sparkles Worldwide Approachin…

સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ | Silver Sparkles Worldwide Approachin…

8 months ago
ચિલોડા પાસેથી ૧૧ કિલોથી વધુ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with over 11 kg of ganj…

ચિલોડા પાસેથી ૧૧ કિલોથી વધુ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with over 11 kg of ganj…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News