gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દેશભરમાં કેબ ડ્રાઈવરોની હડતાળથી મુસાફરો બેહાલ, જાણો શું છે તેમની મુખ્ય માંગણીઓ? | Nationwide Ola Ube…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in Business
0 0
0
દેશભરમાં કેબ ડ્રાઈવરોની હડતાળથી મુસાફરો બેહાલ, જાણો શું છે તેમની મુખ્ય માંગણીઓ? | Nationwide Ola Ube…
0
VIEWS
Share on FacebookShare on Twitter

OLA-UBER Strike : એપ-આધારિત કેબ અને ડિલિવરી સેવાઓના લાખો ડ્રાઇવરોએ આજે 7 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે, જેના કારણે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મહાનગરોમાં ઓલા-ઉબરના પૈડાં થંભી ગયા છે. શોષણ અને આવકની અસુરક્ષાના વિરોધમાં આયોજિત આ હડતાળને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેમ ગુસ્સે છે કેબ ડ્રાઈવરો?

તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU) ના નેતૃત્વમાં થઈ રહેલી આ હડતાળનું મુખ્ય કારણ સરકારની નવી ગાઈડલાઈન્સનો બિનઅસરકારક અમલ છે. ડ્રાઈવરોનું કહેવું છે કે કંપનીઓ એકતરફી રીતે ભાડું નક્કી કરીને તગડો નફો કમાઈ રહી છે, જ્યારે લાખો કામદારો ગરીબી તરફ ધકેલાઈ રહ્યા છે. યુનિયનોએ નીતિન ગડકરીને પત્ર લખીને ન્યૂનતમ બેઝ ભાડું નક્કી કરવાની અને ભાડાની સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારી નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી છે.

ખાનગી વાહનો અને પૅનિક બટનનો વિવાદ

ડ્રાઈવરોની એક મોટી માંગ એ છે કે વ્હાઇટ નંબર પ્લેટ (ખાનગી વાહનો) નો વ્યવસાયિક ઉપયોગ તાત્કાલિક બંધ કરવામાં આવે, કારણ કે તેનાથી યલો પ્લેટ ધારકોની કમાણી પર સીધી અસર પડે છે. આ ઉપરાંત, કેબમાં પૅનિક બટન લગાવવાના નિયમમાં ફેરફારને કારણે ડ્રાઈવરોએ જૂના ઉપકરણો હટાવીને નવા લગાવવા માટે અંદાજે ₹12,000નો ખર્ચ કરવો પડી રહ્યો છે, જે તેમની આર્થિક કમર તોડી રહ્યો છે.

‘ભારત ટેક્સી’ બન્યું આશાનું કિરણ

દિલ્હીમાં હાલમાં જ લોન્ચ થયેલું સરકાર સમર્થિત કો-ઓપરેટિવ એપ ‘ભારત ટેક્સી’ ડ્રાઈવરો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ એપ ઝીરો કમિશન અને સર્જ પ્રાઇસિંગ વગર કામ કરવાનું વચન આપે છે, જેને ડ્રાઈવરો ઓલા-ઉબરના મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. નોંધનીય છે કે હડતાળને કારણે આજે ઘણી જગ્યાએ એપ પર સામાન્ય કરતા 3-4 ગણું વધુ ભાડું જોવા મળી રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …
Business

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

March 28, 2026
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
Next Post
ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે | historic initiat…

ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે | historic initiat...

ગરીબીની ચરમસીમા : 1.22 કરોડ ટન મફત-સસ્તું અનાજ વહેંચી ગુજરાત સરકારે ‘સિદ્ધિ’ મેળવી | gujarat 3 crore…

ગરીબીની ચરમસીમા : 1.22 કરોડ ટન મફત-સસ્તું અનાજ વહેંચી ગુજરાત સરકારે 'સિદ્ધિ' મેળવી | gujarat 3 crore...

અમદાવાદમાં સતત બીજા વર્ષે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા, 6.5 કિ.મી.ના રુટમાંથી પસાર થશે | bhadrakali m…

અમદાવાદમાં સતત બીજા વર્ષે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા, 6.5 કિ.મી.ના રુટમાંથી પસાર થશે | bhadrakali m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના શીલજ સર્કલ પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર, વિદ્યાર્થીનું ગમખ્વાર અકસ્માતમાં કરૂણ મોત | ah…

અમદાવાદના શીલજ સર્કલ પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર, વિદ્યાર્થીનું ગમખ્વાર અકસ્માતમાં કરૂણ મોત | ah…

8 months ago
લઘુત્તમ તાપમાનમાં 7 દિવસમાં 2.4 ડિગ્રી વધતા ઠંડીનું જોર ઘટયુ | The intensity of cold has decreased w…

લઘુત્તમ તાપમાનમાં 7 દિવસમાં 2.4 ડિગ્રી વધતા ઠંડીનું જોર ઘટયુ | The intensity of cold has decreased w…

4 months ago
વછરાજ દાદાના દર્શને ગયેલા 70 લોકો કમોસમી વરસાદ પડતા રણમાં ફસાયા | 70 people who went to visit Vachra…

વછરાજ દાદાના દર્શને ગયેલા 70 લોકો કમોસમી વરસાદ પડતા રણમાં ફસાયા | 70 people who went to visit Vachra…

5 months ago
જામનગરમાં બાઈક અથડાવવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર પથ્થર વડે હુમલો | Young man attacked with stone…

જામનગરમાં બાઈક અથડાવવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર પથ્થર વડે હુમલો | Young man attacked with stone…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News