gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વછરાજ દાદાના દર્શને ગયેલા 70 લોકો કમોસમી વરસાદ પડતા રણમાં ફસાયા | 70 people who went to visit Vachra…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
વછરાજ દાદાના દર્શને ગયેલા 70 લોકો કમોસમી વરસાદ પડતા રણમાં ફસાયા | 70 people who went to visit Vachra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાટડી
તાલુકાના ઝીંઝુવાડા ગામ નજીક આવેલા

કાદવમાં
ફસાયેલા લોકો અને વાહનોને ગ્રામજનો તથા મંદિરના સ્વયંસેવકોએ ટ્રેક્ટરની મદદખી બહાર
કાઢ્યા

પાટડી – 
પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામ નજીક આવેલા વછરાજ દાદાના
દર્શનેે ગયેલા ૭૦ લોકો કમોસમી વરસાદ પડતા રણમાં ફસાયા હતા. કાદવમાં ફસાયેલા લોકો
અને વાહનોને ગ્રામજનો તથા મંદિરના સ્વયંસેવકોએ ટ્રેક્ટરની મદદખી બહાર કાઢ્યા હતા.

ચાલુ
વર્ષે દિવાળી બાદ તરત જ કમોસમી વરસાદ પડતા પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણમાં આવેલા
પૌરાણિક વછરાજ દાદા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને સાવચેતી રાખવા જણાવાયું હતું.
જોકે
, અમુક
દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક કમોસમી વરસાદી ઝાપટું
શરૃ થઈ જતા રણમાં ફસાઈ ગયા હતા. જેમાં એક ખાનગી લકઝરી બસ અને પાંચથી છ કારમાં સવાર
અંદાજે ૭૦થી વધુ દર્શનાર્થીઓ ફસાઈ ગયા હોવાની જાણ વછરાજ દાદાના મંદિરમાં વર્ષાથી
સેવા પૂજા કરતા શખ્સને થતા તાત્કાલિક મંદિરના સ્વયંસેવકોની ટીમ તેમજ ઝીંઝુવાડાના
સરપંચ અને ગામના યુવાનો સહિતનાઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ
રણમાં કમોસમી વરસાદને કારણે થયેલ કાદવ અને કીચડના લીધે ફસાયેલા વાહનોને ટ્રેક્ટરની
મદદથી બહાર કાઢયા હતા અને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પણ પુરી પાડી હતી. જ્યારે
રણમાં ફસાઈ ગયેલ દર્શનાર્થીઓ સલામત રીતે બહાર આવતા રાહતનો શ્વાસ લીધો હતો અને
માનવતાસભર કામગીરીને બિરદાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

Next Post
સોમનાથ, જુનાગઢ, અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગર જિ.માં દોઢથી અઢી ઈંચ | One and a half to two and a ha…

સોમનાથ, જુનાગઢ, અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગર જિ.માં દોઢથી અઢી ઈંચ | One and a half to two and a ha...

શેરબજારમાં કડાકો બોલવાની દ્રષ્ટિએ ઓકટોબર મહિનો સૌથી વધુ પ્રચલિત | October is the most popular month …

શેરબજારમાં કડાકો બોલવાની દ્રષ્ટિએ ઓકટોબર મહિનો સૌથી વધુ પ્રચલિત | October is the most popular month ...

સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડ તેજી બાદ કડાકા-ભડાકા વચ્ચે MCXમાં ‘ટેકનીકલ ખામી’ : ચાર કલાક ટ્રેડિંગ ખો…

સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડ તેજી બાદ કડાકા-ભડાકા વચ્ચે MCXમાં 'ટેકનીકલ ખામી' : ચાર કલાક ટ્રેડિંગ ખો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીર સોમનાથમાં ખુલ્લી ગટરમાં પડ્યું બાળક, તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં આક્રોશ, સ્થાનિકોએ બાળકને …

5 months ago
બેન્ક કર્મચારીના પુત્રને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી | Bank employee’s son cheated on pretext of …

7 months ago
વડસરમાં બ્રિજ બનાવવા રૂ.17.18 કરોડ ખર્ચાશે : અંદાજથી 14 ટકા વધુ રકમ ચૂકવાશે | 17 18 crore will be sp…

8 months ago
મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક કારની ટક્કરથી 4 ગાયના મોત | 4 cows killed in car collision near Masc…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News