gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશભરમાં ચોમાસુ સામાન્ય કરતા સારૂ રહેવાનો વરતારો | Monsoon expected to be better than normal across …

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in INDIA
0 0
0
દેશભરમાં ચોમાસુ સામાન્ય કરતા સારૂ રહેવાનો વરતારો | Monsoon expected to be better than normal across …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની ઠંડકભરી આગાહીથી ખેડૂતોને મોટી રાહતની આશા

– ચોમાસામાં સરેરાશથી વધુ 105 ટકા વરસાદ પડવાનું અનુમાન, એલ-નીનોની અસર નહીં જોવા મળે : હવામાન વિભાગ

– જોકે બિહાર, તામિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદ ઓછો પડશે જ્યારે ઉનાળા સુધી ગરમીમાં કોઇ જ રાહત નહીં 

નવી દિલ્હી : કાળજાળ ગરમી વચ્ચે ઠંડકનો અહેસાસ કરાવતા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા પણ વધુ વરસાદ પડશે. જેને પગલે દેશના કૃષિ ક્ષેત્રને પણ વેગ મળશે અને ઉત્પાદન વધવાથી ખેડૂતોને     પણ લાભ મળવાની આશા છે. પુરા દેશમાં સરેરાશ કરતા વધુ એટલે કે ૧૦૫ ટકા વરસાદ પડવાની શક્યતાઓ છે. આ વર્ષે એલ-નીનો અને ઇન્ડિયન ઓસિયન ડાઇપોલ સામાન્ય રહેવાનું અનુમાન છે, જે સારા વરસાદના સંકેતો છે. જ્યારે પણ આ બન્નેની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે સારો વરસાદ પડે છે.

હવામાન વિભાગ (આઇએમડી)ના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ મંગળવારે પ્રેસ કોન્ફરંસ દરમિયાન જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫માં ચોમાસાની ઋતુ (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદ પડશે. આ સમાચાર ભારતનાં કૃષિ ક્ષેત્ર તેમજ અર્થતંત્ર માટે સૌથી સારા માનવામાં આવે  છે. કારણ કે ભારતમાં જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું ૧૮ ટકા જેટલું યોગદાન છે. આજે પણ કૃષિ  ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપે છે. દેશની ૪૫ ટકાથી વધુ વસ્તી હજુ પણ કૃષિ આધારિત  છે.

ભારતનાં પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને મંગળવારે કહ્યું હતું કે આ વર્ષે, દીર્ઘકાલીન મોસમ પુર્વાનુમાન પ્રમાણે દેશમાં સરેરાશ ૧૦૫ ટકાથી પણ થોડી વધુ વર્ષા થવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગે એલ નીનોની અસર નહીં થાય તેમ પણ કહ્યું છે. ભારતીય મોસમ વિજ્ઞાાન વિભાગ (આઇએમડી) ના વડા મૃત્યુંજય મહાપાત્રાએ નવી દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું, ભારતમાં ચાર મહિનાની (જૂન થી સપ્ટે) વર્ષા ઋતુમાં સામાન્ય કરતાં વધુ વર્ષા થવાની સંભાવના છે. કુલ દીર્ઘકાલીન વર્ષાની સરેરાશની ગણતરી મુકતા આ વર્ષે સરેરાશ વર્ષા ૧૦૫ ટકા જેટલી એટલે કે ૮૭ સેમી થી વધુ રહેવાની સંભાવના છે. આ વર્ષે ભારતીય ઉપખંડમાં એલ-નીનોની અસર થવાની સંભાવના નથી. 

દેશમાં ૧ જૂન આસપાસ કેરળમાં વર્ષાનો પ્રારંભ થાય છે. તે પછી આગળ વધતા દેશભરમાં છવાઈ જાય છે પછી સપ્ટેમ્બરના મધ્યથી ચોમાસુ પાછું ફરે છે. જોકે આ સાથે મહાપાત્રાએ એક ભય તરફ પણ નિર્દેશ કર્યો છે કે દેશના કેટલાક ભાગોમાં ગરમીનો પ્રકોપ વધશે. એપ્રિલથી જૂન વચ્ચે કેટલાએ રાજ્યોમાં લૂ લાગવાની ભીતિ રહેલી છે. તે દરમિયાન કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી પણ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે. અને પીવાના પાણીની પણ સમસ્યા જુન સુધી રહેવા સંભવ છે. કાશ્મીર, લદ્દાખ, તામિલનાડુ, બિહાર તેમજ પૂર્વોત્તરના રાજ્યોમાં સામાન્ય કરતા પણ ઓછો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, બંગાળ વગેરેમાં સામાન્યથી સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા છે. દુષ્કાળ પ્રભાવિત મરાઠાવાડા અને તેલંગાણામાં સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા છે. આ સાથે જ એપ્રીલથી જૂન સુધી વધુ કાળજાળ ગરમી પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
INDIA

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

May 13, 2026
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…
INDIA

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

May 13, 2026
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…
INDIA

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

May 13, 2026
Next Post
માર્ચમાં રીટેલ ફુગાવો ઘટીને ૩.૩૪ ટકા ઃ છ વર્ષના તળિયે | retail inflation in march 2025

માર્ચમાં રીટેલ ફુગાવો ઘટીને ૩.૩૪ ટકા ઃ છ વર્ષના તળિયે | retail inflation in march 2025

એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડ આવક | the Advanc…

એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડ આવક | the Advanc...

ટ્રાફિક ભારણને ઘટાડવા અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનને ATCS સિસ્ટમ આધારીત કરાશે | To reduce traffic con…

ટ્રાફિક ભારણને ઘટાડવા અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનને ATCS સિસ્ટમ આધારીત કરાશે | To reduce traffic con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટઃ ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કોંગ્રેસે 50 ટકા ઉમેદવાર નક્કી કરી લી…

વડોદરા જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટઃ ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કોંગ્રેસે 50 ટકા ઉમેદવાર નક્કી કરી લી…

1 month ago
જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઇ પરત નહીં ચુકવતા સાસુ-સસરા-સાળા તથા સાળાવેલી સામે ફરિયાદ | Complaint fil…

જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઇ પરત નહીં ચુકવતા સાસુ-સસરા-સાળા તથા સાળાવેલી સામે ફરિયાદ | Complaint fil…

3 months ago
જૂનાગઢના વંથલીમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ, ચાર શખસોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી યુવકની હત્યા કરી | …

જૂનાગઢના વંથલીમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ, ચાર શખસોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી યુવકની હત્યા કરી | …

3 months ago
ભારતના આ રાજ્યની જેલમાં કેદ છે સૌથી વધુ વિદેશી કેદીઓ, NCRBના રિપોર્ટમાં ખુલાસો | west bengal jails h…

ભારતના આ રાજ્યની જેલમાં કેદ છે સૌથી વધુ વિદેશી કેદીઓ, NCRBના રિપોર્ટમાં ખુલાસો | west bengal jails h…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News