gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી | UIDAI deactiv…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in INDIA
0 0
0
દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી | UIDAI deactiv…
1
VIEWS
Share on FacebookShare on Twitter

UIDAI Seactivates Aadhaar Number : યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ મુદ્દે મહત્ત્વની માહિતી આપી છે. ઓથોરિટીએ કહ્યું છે કે, દેશભરમાં બે કરોડ મૃત વ્યક્તિઓના નામ ડેટામાંથી હટાવી દેવાયા છે. કોઈપણ છેતરપિંડી ન થાય કે પછી આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય, તે હેતુથી ઓથોરિટીએ મૃતક વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરી દીધા છે. 

મૃતક વ્યક્તિઓની માહિતી એકઠી કરી આધાર કાર્ડ નિષ્ક્રીય કરાયા

મૃતક વ્યક્તિઓની ચોક્કસ માહિતી મેળવી શકાય તે માટે UIDAIએ રજિસ્ટ્રાર જનરલ, રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો, જાહેર વિતરણ વ્યવસ્થા, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ અને અનેક સરકારી વિભાગો પાસેથી ડેટા મેળવ્યા હતા. આ ઉપરાંત ડેટા મેળવવા માટે બેંકો અને અન્ય સંસ્થાઓની પણ મદદ લીધી હતી.

આ પણ વાંચો : જાણીતી પાન મસાલા કંપનીના માલિકની વહુએ આત્મહત્યા કરી, ડાયરીમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

મૃતક વ્યક્તિઓના આધાર નંબર કોઈને પણ અપાશે નહીં

UIDAIએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘કોઈપણ મૃતક વ્યક્તિનો આધાર નંબર કોઈ અન્ય વ્યક્તિને જારી કરવામાં આવતા નથી. જોકે સુરક્ષાની દ્રષ્ટિએ આ નંબરો નિષ્ક્રિય કરવા પણ જરૂરી છે. જો ફરી આ નંબરો અન્યને આપવામાં આવે તો સરકારી યોજનાઓનો દુરુપયોગ થવાની અને ગેરકાયદે લાભ લેવાની સંભાવના વધી જાય છે, તેથી આ નંબરો કાયમ માટે નિષ્ક્રિય કરવા ખૂબ જરૂરી છે.

UIDAIએ નવી સુવિધા શરૂ કરી, ‘મૃતક વ્યક્તિઓની માહિતી આપો’

યુઆઈડીએઆઈએ નવી સુવિધા શરૂ કરી છે, જેમાં પરિવારના સભ્યો ‘myAadhaar’ પોર્ટલ પર પોતાના દિવંગત વ્યક્તિના આધાર અંગે રિપોર્ટ નોંધાવી શકે છે. આ સુવિધા હાલ 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂ છે. ચોક્કસ માહિતી મેળવ્યા બાદ જ ઓથોરિટી મૃત વ્યક્તિનો આધાર નંબર નિષ્ક્રિય કરી દે છે. ઓથોરિટીએ લોકોને અપીલ કરી છે કે, ડેટાબેજ સુરક્ષિત રહે તેમજ અપડેટ પણ રહે તે માટે, જો પરિવારના સભ્યનું મૃત્યુ થાય તો, તેમના ડેટ સર્ટિફિકેટની myAadhaar પોર્ટલ પર નોંધણી કરાવે.

આ પણ વાંચો : યુપીમાં BLO તરીકે કામગીરી કરતા એકાઉન્ટન્ટે કરી આત્મહત્યા, લગ્નને એક જ દિવસ બાકી હતો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાહુલે રાહ જોવા કહ્યું તો સોનિયાની શરણે થયા ડી.કે શિવકુમાર, સિક્રેટ ડીલની યાદ અપાવી | dk shivakumar …

રાહુલે રાહ જોવા કહ્યું તો સોનિયાની શરણે થયા ડી.કે શિવકુમાર, સિક્રેટ ડીલની યાદ અપાવી | dk shivakumar ...

જાણીતી પાન મસાલા કંપનીના માલિકની વહુએ આત્મહત્યા કરી, ડાયરીમાં કર્યો ચોંકાવનારો ખુલાસો | kamla pasand…

જાણીતી પાન મસાલા કંપનીના માલિકની વહુએ આત્મહત્યા કરી, ડાયરીમાં કર્યો ચોંકાવનારો ખુલાસો | kamla pasand...

ભાવનગરમાં કાગબાપુના ભજનોથી ગુંજી ઉઠ્યું ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ

ભાવનગરમાં કાગબાપુના ભજનોથી ગુંજી ઉઠ્યું ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેનના એસી કોચમાં પૈસા લઇને સીટ આપતો નકલી ટીટી ઝડપાયો | duplicate TTE caught in train

ટ્રેનના એસી કોચમાં પૈસા લઇને સીટ આપતો નકલી ટીટી ઝડપાયો | duplicate TTE caught in train

1 year ago
CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત | CTET 2026 exam date …

CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત | CTET 2026 exam date …

11 months ago
200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી | billionaire lis…

200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી | billionaire lis…

11 months ago
ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne…

ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News