gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશભરમાં વરસાદની પેટર્નમાં ફેરફારઃ ઠંડા રણ લદાખમાં ચાર ગણો વરસાદ, મેઘાલયમાં 37%ની ખાધ | india rain p…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in INDIA
0 0
0
દેશભરમાં વરસાદની પેટર્નમાં ફેરફારઃ ઠંડા રણ લદાખમાં ચાર ગણો વરસાદ, મેઘાલયમાં 37%ની ખાધ | india rain p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Monsoon 2025 Rain Pattern Changed: ગુજરાતમાં ગત ચોમાસામાં રેકોર્ડ 50.50 ઈંચ વરસાદ સાથે આ પ્રમાણ છેલ્લા ચાર વર્ષથી વધી રહ્યું છે. આ માત્ર એક રાજ્યમાં પૂરતું નથી, સમગ્ર દેશમાં વરસાદની પરંપરાગત પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો છે. એક બાજુ જ્યાં જ્વલ્લે વરસાદ વરસે છે તે લદાખમાં ચાર ગણો વરસાદ પડયો હતો અને મેઘાલયમાં જ્યાં સૌથી વધુ વરસાદ વરસે છે, ત્યાં વરસાદની ખાધ જોવા મળી હતી.

આ પણ વાંચોઃ ભારત પર આજથી 50% ટ્રમ્પ ટેરિફ, જુઓ કયા કયા ક્ષેત્રોમાં તેની અસર દેખાશે, કોણ સુરક્ષિત?

લદાખમાં ચાર ગણો વરસાદ

કોલ્ડ ડેઝર્ટ (ઠંડુ રણ) કહેવાતા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ, જ્યાં તેના નામ મુજબ ચોમાસામાં આજ સુધી અડધો-પોણો ઈંચ વરસાદ માંડ વરસતો હોય છે. ત્યાં આ વર્ષે ચાર ગણો વધુ અઢી ઈંચ (64 મીમી) વરસાદ નોંધાયો છે, જે 298 ટકા વધારે છે.

મેઘાલયમાં વરસાદની ખાધ

હિમાલય અને બંગાળની ખાડી વચ્ચે આવેલા અને વધુ વરસાદ માટે જાણીતા મેઘાલયમાં આજ સુધીમાં 85 ઈંચ વરસાદ સામાન્ય છે. જોક, આ વખતે અહીં માત્ર 49 ઈંચ એટલે કે, 43 ટકા ઓછો વરસાદ વરસ્યો છે. આ રાજ્ય ખાસી અને જૈન્તિયા પર્વતમાળા પાસે વરસાદી પવનોની દિશામાં આવેલું છે. આમ છતાં મેઘાલયના સરેરાશ વરસાદથી તો દક્ષિણ ગુજરાતના કપરાડામાં 105 ઈંચ અને ખેરગામમાં 88 ઈંચ વરસાદ વરસી ગયો છે. 

આ પણ વાંચોઃ ‘આઘાતજનક, અત્યંત દુઃખદ…’, ગાઝામાં ઈઝરાયલના હુમલામાં પત્રકારોના નિધન પર ભારતની પ્રતિક્રિયા

પહેલી જૂનથી આજ 26 ઓગષ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 23 ટકા અને ગુજરાતમાં નોર્મલ કરતા 15 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રણપ્રદેશ ધરાવતા રાજસ્થાનમાં આજ સુધી 14 ઈંચ સામાન્ય વરસાદ પડે તેના બદલે 22 ઈંચ એટલે કે 56 ટકા વધુ છે, જે સામાન્યની સાપેક્ષે સમગ્ર દેશમાં વધુ વરસાદ છે. 

લદાખને કોલ્ડ ડેઝર્ટ કેમ કહેવાય છે?

કારગિલ મ્યુનિસિપલ કમિટિની નોંધ મુજબ, લદાખ એ હિમાલયના રેઇન શેડોમાં (વરસાદી છાંયા)માં આવે છે અને વરસાદ લાવતા પવનો હિમાલય પર્વતમાળા ખેંચી લે છે અને તેથી સૂકા પવનો લદાખ પર આવતા હોય છે. આ એવું સ્થળ છે જ્યાં આર્કટિક અને રણપ્રદેશ બંનેનો સંગમ જોવા મળે છે, રાજસ્થાન કે કચ્છના રણ જેવી ગરમીથી વિપરિત -48 સે. સુધીનું માણસને થીજાવી દેતું તાપમાન સાથે વરસાદ નહિવત છે તેથી તેને કોલ્ડ ડેઝર્ટ કહેવાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
INDIA

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

March 26, 2026
Next Post
કારમાં બેસી MD ડ્રગ્સનું વેચાણ કરતી ત્રિપુટી ઝડપાઈ, એક ફરાર, રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો | …

કારમાં બેસી MD ડ્રગ્સનું વેચાણ કરતી ત્રિપુટી ઝડપાઈ, એક ફરાર, રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો | ...

ભારત પર આજથી 50% ટ્રમ્પ ટેરિફ, જુઓ કયા કયા ક્ષેત્રોમાં તેની અસર દેખાશે, કોણ સુરક્ષિત? | trump 50 per…

ભારત પર આજથી 50% ટ્રમ્પ ટેરિફ, જુઓ કયા કયા ક્ષેત્રોમાં તેની અસર દેખાશે, કોણ સુરક્ષિત? | trump 50 per...

વડોદરામાં માંડવી ગેટના નુકસાન પામેલા સેન્ટ્રલ પિલરનું રિસ્ટોરેશન કાર્ય શરૂ | Restoration work begins…

વડોદરામાં માંડવી ગેટના નુકસાન પામેલા સેન્ટ્રલ પિલરનું રિસ્ટોરેશન કાર્ય શરૂ | Restoration work begins...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરા ગામના જુના બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર ગંદકીના ઢગ ખડકાયા | Piles of dirt littered the road near the…

સરા ગામના જુના બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર ગંદકીના ઢગ ખડકાયા | Piles of dirt littered the road near the…

4 months ago
પીએમ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતમાં ST શિષ્યવૃત્તિના લાભાર્થી 48% ઘટ્યા! આંકડા આવ્યા સામે | PM V…

પીએમ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતમાં ST શિષ્યવૃત્તિના લાભાર્થી 48% ઘટ્યા! આંકડા આવ્યા સામે | PM V…

6 months ago
મહેસૂલ વસૂલવાની સત્તા ફરીથી રાજ્યના પંચાયત તલાટીઓના શિરે | The power to collect revenue is again in …

મહેસૂલ વસૂલવાની સત્તા ફરીથી રાજ્યના પંચાયત તલાટીઓના શિરે | The power to collect revenue is again in …

1 month ago
ચોટીલા એસએમસી રેડનો ફરાર આરોપી પોરબંદરથી ઝડપાયો | The absconding accused of Chotila SMC raid was arr…

ચોટીલા એસએમસી રેડનો ફરાર આરોપી પોરબંદરથી ઝડપાયો | The absconding accused of Chotila SMC raid was arr…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News