gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશભરમાં વેચાતી 167 દવાઓના નમૂના ફેલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ | 167 medicine samples …

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in INDIA
0 0
0
દેશભરમાં વેચાતી 167 દવાઓના નમૂના ફેલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ | 167 medicine samples …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Medicine Samples Fail: ભારતમાં વેચાતી 167 દવાઓ ગુણવત્તાના ટેસ્ટમાં ફેલ થઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન(CDSCO)એ ડિસેમ્બર 2025ના અહેવાલમાં આ દવાઓને ‘નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી'(NSQ) જાહેર કરીને લોકોને સાવધ કર્યા છે.

74 સેમ્પલ કેન્દ્રીય લેબમાં ફેલ

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ 167 અસુરક્ષિત દવાઓમાંથી 74 સેમ્પલ કેન્દ્રીય ડ્રગ્સ એજન્સી દ્વારા ફેલ કરવામાં આવ્યા છે, જ્યારે 93 સેમ્પલ વિવિધ રાજ્યોની ઓથોરિટી દ્વારા લેવામાં આવેલા ટેસ્ટમાં નબળા જણાયા છે. આ દવાઓને ‘નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી'(NSQ) જાહેર કરવામાં આવી છે.

નકલી દવાઓનું મોટું નેટવર્ક

તપાસ દરમિયાન માત્ર હલકી ગુણવત્તા જ નહીં, પરંતુ ગંભીર પ્રકારની નકલી દવાઓનું મોટું નેટવર્ક પણ સામે આવ્યું છે. ઉત્તર ભારતની ગાઝિયાબાદ લેબમાં 4 નકલી સેમ્પલ મળી આવ્યા બાદ ગુજરાતના અમદાવાદ(FDA) સહિત બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ નકલી અને નબળી ગુણવત્તાની દવાઓના પુરાવા મળ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ દવાઓ બજારમાં પ્રચલિત અને જાણીતી બ્રાન્ડ્સના નામનો ગેરકાયદેસર ઉપયોગ કરીને બનાવવામાં આવતી હતી, જે સીધી રીતે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં સમાન છે. હાલમાં આ મામલે સત્તાધીશો દ્વારા કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો સંકેત

શું ગભરાવાની જરૂર છે?

મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ એક નિયમિત ક્વોલિટી ચેક છે. જે બેચ(Batch)ના સેમ્પલ લેવામાં આવ્યા હતા, માત્ર તે જ બેચ ફેલ થઈ છે. તેનો અર્થ એ નથી કે બજારમાં ઉપલબ્ધ તે નામની તમામ દવાઓ ખરાબ છે. જોકે, ગ્રાહકોએ દવા ખરીદતી વખતે અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

લેવાશે કડક પગલાં

CDSCO દર મહિને આવા લિસ્ટ જાહેર કરે છે જેથી નકલી અને હલકી ગુણવત્તાની દવાઓને બજારમાંથી હટાવી શકાય. આ વખતે પકડાયેલી દવાઓ બનાવતી બિનઅધિકૃત સંસ્થાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

દેશભરમાં વેચાતી 167 દવાઓના નમૂના ફેલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં કોઠી ત્રણ રસ્તા પાસે કારચાલકની તબિયત લથડતાં ત્રણ વાહનને અડફેટમાં લીધા, બે ઘાયલ | Car drive…

વડોદરામાં કોઠી ત્રણ રસ્તા પાસે કારચાલકની તબિયત લથડતાં ત્રણ વાહનને અડફેટમાં લીધા, બે ઘાયલ | Car drive...

સુરત પાલિકાના અણઘડ આયોજનથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં : એક બાજૂ લોકાપર્ણ અને બીજી બાજુ સ્કુલના વિદ્યા…

સુરત પાલિકાના અણઘડ આયોજનથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં : એક બાજૂ લોકાપર્ણ અને બીજી બાજુ સ્કુલના વિદ્યા...

હવે સ્પીડ નહીં, ધીરજની કસોટી: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 3 મહિના ચાલશે રિસરફેસિંગ | Resurfacing …

હવે સ્પીડ નહીં, ધીરજની કસોટી: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 3 મહિના ચાલશે રિસરફેસિંગ | Resurfacing ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી | Acharya Devvrat Ch…

PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી | Acharya Devvrat Ch…

2 months ago
ચાઇનીઝ અને ઓનલાઇન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ ઃ ગુનો દાખલ થશે | Ban on sale of Chinese and online firew…

ચાઇનીઝ અને ઓનલાઇન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ ઃ ગુનો દાખલ થશે | Ban on sale of Chinese and online firew…

8 months ago
બગસરા પાસે કાર વૃક્ષ સાથે અથડાતાં 3 કૌટુંબિક ભાઈઓનાં કરૂણ મોત | 3 family members tragically die afte…

બગસરા પાસે કાર વૃક્ષ સાથે અથડાતાં 3 કૌટુંબિક ભાઈઓનાં કરૂણ મોત | 3 family members tragically die afte…

6 months ago
અમદાવાદ ખાતે બેંક ઓફ બરોડાના 118 વર્ષ પૂર્ણની ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદ ખાતે બેંક ઓફ બરોડાના 118 વર્ષ પૂર્ણની ભવ્ય ઉજવણી કરાઈ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News