gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેશભરમાં સૌથી ઉંચા ભાવ ચૂકવાશે, AMTS ૨૨૫ ઇલેકટ્રિક બસ માટે પ્રતિ કિ.મી. રુપિયા ૯૪ એજન્સીને ચૂકવશે | …

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
દેશભરમાં સૌથી ઉંચા ભાવ ચૂકવાશે, AMTS ૨૨૫ ઇલેકટ્રિક બસ માટે પ્રતિ કિ.મી. રુપિયા ૯૪ એજન્સીને ચૂકવશે | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,1
ઓગસ્ટ,2025

રુપિયા છ હજાર કરોડના દેવાના  મ્યુનિસિપલ કોર્પોરેશનના લોનના બોજા હેઠળ
દોડાવાઈ રહેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ૨૨૫ ઈલેકટ્રિક બસ માટે
પ્રતિ કિલોમીટર રુપિયા ૯૪ એરો ઈગલ નામની એજન્સીને ચૂકવશે.દેશભરમાં ઈલેકટ્રિક બસ
માટેના સૌથી ઉંચા ભાવ ચૂકવાશે.૨૨૫ ઈલેકટ્રીક બસ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સથી ચલાવવા
આપશે.આ અંગેનુ ટેન્ડર મંજુર કરી દેવાયુ છે. એ.એમ.ટી.એસ.ની આગામી કમિટી બેઠકમાં આ
અંગેની દરખાસ્ત મંજુરી માટે મુકાશે.૨૨૫ બસ સામે માત્ર ૩૫ બસ સપ્લાયનો જ અનુભવ
માંગવામાં આવ્યો હતો.

દેવુ કરીને બસ ચલાવવી એવી માનસિકતા ધરાવતા મ્યુનિસિપલ
ટ્રાન્સપોર્ટ સર્વિસના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા ૨૨૫ ઈલેકટ્રિક બસ લેવાના
નામે એ.એમ.ટી.એસ.ને વધુ દેવામાં ધકેલવાનો કારસો ઘડી કાઢયો છે.ચાર મહીના પહેલા
કન્વર્જન્સ એનર્જી સર્વિસીસ લીમીટેડના ગુજરાતના ટેન્ડરમાં ૯ મીટર લંબાઈ ધરાવતીબસનો
ભાવ પ્રતિ કિલોમીટર ૬૫.૫ રુપિયા આવ્યો હતો.મધ્યપ્રદેશમાં રુપિયા ૫૮.૧
, મહારાષ્ટ્રમાં
૬૯.૦૫
, રાજસ્થાનમાં
રુપિયા ૬૦.૦૯
, હરીયાણામા
૬૫ રુપિયા પ્રતિ કિલોમીટર ભાવ આવ્યો હતો.આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં રુપિયા ૬૨.૨
, ઉત્તરાખંડમાં  રુપિયા ૫૭.૬, પોંડીચરીમાં રુપિયા ૬૩.૯, છત્તીસગઢમાં રુપિયા ૬૨,લડાખમાં રુપિયા ૭૧,
મેઘાલયમાં રુપિયા ૬૫ તેમજ બિહારમાં રુપિયા 
૬૨.૭
, પંજાબમાં
રુપિયા ૬૫.૯ તેમજ જનમાર્ગ દ્વારા છ મહીના પહેલા કરવામા આવેલા ૧૨ મીટર લંબાઈ ધરાવતી
બસનો પ્રતિ કિલોમીટર રુપિયા ૭૨ ભાવ આવ્યો હતો. આ તમામ કરતા ઉંચા ભાવ આપવામા આવ્યા
છે.પ્રાપ્ત માહીતી મુજબ
, જે
એજન્સીને ૨૨૫ ઈલેકટ્રિક બસ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સથી ચલાવવા આપશે.એ એજન્સી હમણા
બે વર્ષથી જ અસ્તિત્વમાં આવી છે.વકરો ઓછો આવવા સહીતની અન્ય પેનલ્ટી માત્ર દસ ટકામા
સમાવી લેવામાં આવી છે.એ.એમ.ટી.એસ.ને માથે મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વધતુ જતુ જંગી
દેવુ જોઈ એક સમયે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર 
સ્વ.ગુરુપ્રસાદ મોહપાત્રાએ ત્યાં સુધી કીધુ હતુ કે
, શા માટે ચલાવો છો? તાળા મારી દો
સંસ્થાને.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ભરતી બાબતે તપાસ ન થતા કન્ટેમ્પ ઓફ કોર્ટની નોટિસ | Contempt of court noti…

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ભરતી બાબતે તપાસ ન થતા કન્ટેમ્પ ઓફ કોર્ટની નોટિસ | Contempt of court noti...

બાળકની સંખ્યા શૂન્ય હોય તેવી સરકારી પ્રાથમિક સ્કૂલો બંધ કરાશે, સરકાર દ્વારા DPEOનો આદેશ | Government…

બાળકની સંખ્યા શૂન્ય હોય તેવી સરકારી પ્રાથમિક સ્કૂલો બંધ કરાશે, સરકાર દ્વારા DPEOનો આદેશ | Government...

સ્માર્ટ મીટર કે ચીટર મીટર : ગુજરાતમાં ઊંચા વીજબિલની ફરિયાદો સામે તંત્રનું ભેદી મૌન | Smart Meter or …

સ્માર્ટ મીટર કે ચીટર મીટર : ગુજરાતમાં ઊંચા વીજબિલની ફરિયાદો સામે તંત્રનું ભેદી મૌન | Smart Meter or ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કમાટીબાગમાં કિશોર પર હુમલો કરનાર માંકડાને પકડવા કવાયત | Exercise to catch monkey that attacked teena…

કમાટીબાગમાં કિશોર પર હુમલો કરનાર માંકડાને પકડવા કવાયત | Exercise to catch monkey that attacked teena…

5 months ago
ત્રણ જ દિવસમાં ૧૬ વાહન પકડી રૃા.૪.૩૩ કરોડનો મુદ્દામાલ જપ્ત | 16 vehicles seized in just three days w…

ત્રણ જ દિવસમાં ૧૬ વાહન પકડી રૃા.૪.૩૩ કરોડનો મુદ્દામાલ જપ્ત | 16 vehicles seized in just three days w…

2 years ago
‘હિન્દુઓની જમીન શંકાસ્પદ લોકોને વેચી દીધી…’ નુપૂર બોરાની ધરપકડ પર હિમંતા બિસ્વા સરમાનો ખુલાસો | nu…

‘હિન્દુઓની જમીન શંકાસ્પદ લોકોને વેચી દીધી…’ નુપૂર બોરાની ધરપકડ પર હિમંતા બિસ્વા સરમાનો ખુલાસો | nu…

1 year ago
ગુજરાત રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાન્વી પાટીદારે સ્થાપ્યો કીર્તિમાન

ગુજરાત રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાન્વી પાટીદારે સ્થાપ્યો કીર્તિમાન

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News