gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in INDIA
0 0
0
દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાએ ઉથલો માર્યો

– કેરળમાં સૌથી વધુ 430, મહારાષ્ટ્રમાં 209, દિલ્હીમાં 100થી વધુ એક્ટિવ કેસો, સપ્તાહમાં જ 700થી વધુ કેસ

નવી દિલ્હી : ભારતમાં જીવલેણ વાયરસ કોરોના ફરી ઉથલો મારવા લાગ્યો છે, દેશના ૨૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા આ વર્ષે પ્રથમ વખત એક હજારને પાર પહોંચી ગઇ છે. રાજધાની દિલ્હીમાં જ ૧૦૦થી વધુ કોરોના દર્દીઓ છે. છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના નવા ૯૯ કેસો સામે આવ્યા છે. જે દર્શાવે છે કે કોરોના વાયરસ સંપૂર્ણરીતે નિયંત્રમાં નથી આવ્યો. 

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો કેરળમાં સામે આવ્યા છે, કેરળમાં ૪૩૦ કેસો છે, જે બાદ મહારાષ્ટ્રમાં ૨૦૯, દિલ્હીમાં એક્ટિવ કેસોનો આંકડો ૧૦૪નો છે. ગયા સપ્તાહે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસો ૨૫૭ હતા જે હાલ એક હજારને પાર પહોંચી ગયા છે અને આંકડો ૧૦૦૯ નોંધાયો છે. કેરળ, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં કેસોનો ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ એનબી.૧.૮.૧ અને એલ.એફ.૭ના કેસો સામે આવી રહ્યા છે. જોકે આ વેરિઅન્ટ વધુ જોખમકારક માનવામાં નથી આવતો.   

કર્ણાટકમાં ૩૪ નવા કેસો સામે આવ્યા છે અને એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪૭એ પહોંચી છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, હરિયાણામાં આઠ નવા મામલા સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને નવ થઇ ગઇ છે. જ્યારે રાજસ્થાનમાં નવા ૧૧ કેસો સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાએ માથુ ઉચક્યું છે અને નવા ૧૧ કેસો નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં નવા ૧૫ કેસો સામે આવ્યા છે. ૨૬મી મેના સવાર સુધીના આંકડા મુજબ કોરોનાના એક્ટિવ કેસોમાં કેરળ પ્રથમ, મહારાષ્ટ્ર બીજા, દિલ્હી ત્રીજા ક્રમે છે, અને ગુજરાત ચોથા ક્રમે છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાના દર્દીઓની સારવાર માટે પુરતી વ્યવસ્થા કરવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપવામાં આવ્યા છે. જેમાં આઇસીયુ બેડ, ઓક્સિજન અને અન્ય જરૂરી ઉપકરણોની વ્યવસ્થા કરવા કહેવાયું છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

March 28, 2026
2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…
INDIA

2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…

March 28, 2026
અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…
INDIA

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

March 28, 2026
Next Post
કંપનીઓનો નફો રૂ.3.6 લાખ કરોડના વિક્રમી સ્તરે | Corporate profits hit record high of Rs 3 6 lakh cror…

કંપનીઓનો નફો રૂ.3.6 લાખ કરોડના વિક્રમી સ્તરે | Corporate profits hit record high of Rs 3 6 lakh cror...

બ્રાઝિલ તરફની ઉંચી સ્પર્ધાને કારણે ભારત ખાતેથી રૂની નિકાસ પર અસર | High competition from Brazil affe…

બ્રાઝિલ તરફની ઉંચી સ્પર્ધાને કારણે ભારત ખાતેથી રૂની નિકાસ પર અસર | High competition from Brazil affe...

એક જ પરિવારના સાત સદસ્યોના મૃતદેહ કારમાંથી મળી આવતા હડકંપ, સામૂહિક આપઘાતની આશંકા | Panchkula Shocker…

એક જ પરિવારના સાત સદસ્યોના મૃતદેહ કારમાંથી મળી આવતા હડકંપ, સામૂહિક આપઘાતની આશંકા | Panchkula Shocker...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બ્રાસપાર્ટના વેપારી સાથે અમદાવાદના ત્રણ વેપારીઓએ રૂપિયા 53 લાખનું ચીટીંગ કર્યાની પોલીસ ફરિય…

જામનગરના બ્રાસપાર્ટના વેપારી સાથે અમદાવાદના ત્રણ વેપારીઓએ રૂપિયા 53 લાખનું ચીટીંગ કર્યાની પોલીસ ફરિય…

4 months ago
બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રોડ રેસનું આયોજન | Road race organized by Baroda Dis…

બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રોડ રેસનું આયોજન | Road race organized by Baroda Dis…

1 month ago
એક્ટિવાના વાહને ટક્કર મારતા મહિલા નગરસેવકના પતિનું મોત | Woman corporator’s husband dies after being…

એક્ટિવાના વાહને ટક્કર મારતા મહિલા નગરસેવકના પતિનું મોત | Woman corporator’s husband dies after being…

2 months ago
સોમનાથ-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે ગાડીઓ ધડાકાભેર અથડાતા 2ના મોત, 1 ગંભીર | Somnath Kodinar…

સોમનાથ-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે ગાડીઓ ધડાકાભેર અથડાતા 2ના મોત, 1 ગંભીર | Somnath Kodinar…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News