gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રોડ રેસનું આયોજન | Road race organized by Baroda Dis…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રોડ રેસનું આયોજન | Road race organized by Baroda Dis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરમાં બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રમતગમતના પ્રોત્સાહન હેતુથી ઓલ ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપનું  આયોજન કરાયું હતું.

ચેમ્પિયનશિપના ભાગરૂપે ગઈકાલે નિર્ધારિત રૂટ પર રોડ રેસ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાંથી આશરે 700થી વધુ સ્કેટરોએ ભાગ લઈને પોતાની ઝડપ, સંતુલન અને રમતિયાળ ભાવનાનું પ્રદર્શન કર્યું હતું.

સ્પર્ધાને ટેકનિકલ રીતે બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવી હતી. ક્વાડ (Quad) અને ‘ઇનલાઇન (Inline) કેટેગરી. વયજૂથ મુજબ અલગ-અલગ ગ્રુપ બનાવી 1 કિલોમીટર અને 2 કિલોમીટરની રોડ રેસ યોજાઈ હતી. ટ્રેક બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રોડ રેસનું આયોજન 2 - image

પર એકબીજાને પાછળ પાડવાની હરીફાઈ વચ્ચે ખેલદિલીનું પણ સુંદર દ્રશ્ય જોવા મળ્યું. સ્પર્ધાના અંતે દરેક વયજૂથના વિજેતાઓને વિશેષ સન્માન સમારોહમાં મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોલર સ્કેટિંગ પ્રત્યે યુવા પેઢીમાં જાગૃતિ વધે અને ખેલાડીઓને પોતાની પ્રતિભા રજૂ કરવા યોગ્ય મંચ મળે તે હેતુસર રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને રમતપ્રેમીઓએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…
GUJARAT

May 18, 2026
વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા…

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

Next Post
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જૂની ફોર્મ્યૂલા લાગુ કરશે, જાણો કોને ટિકિટ નહીં મળે | Guja…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જૂની ફોર્મ્યૂલા લાગુ કરશે, જાણો કોને ટિકિટ નહીં મળે | Guja...

કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી | Kirti P…

કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી | Kirti P...

સરકારી કચેરીઓમાં જાતીય સતામણી મામલે ગુજરાત બીજા ક્રમે, 99% કેસનો નિકાલ જ ના થયો! | gujarat governmen…

સરકારી કચેરીઓમાં જાતીય સતામણી મામલે ગુજરાત બીજા ક્રમે, 99% કેસનો નિકાલ જ ના થયો! | gujarat governmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે ફરી બોર્ડ-નિગમનું ગાજર લટકાવ્યું! દાવેદારોનો ધમધમાટ | Gujarat B…

5 months ago
દિલ્હી, પંજાબ, હરિયાણાને ધૂમ્મસથી છૂટકારો નહીં, ઉ.પ્રદેશમાં નવનાં મોત | Delhi Punjab Haryana not fre…

ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25%નો ઘટાડો, દેશમાં ચોથા સ્થાને રહ્યું | Gujarat Foreign T…

9 months ago
એલએમએસ ડ્રોન : આતંકીઓને ઉંઘતા જ ફુંકી મારનાર અમોઘ શસ્ત્ર | LMS Drone: A powerful weapon that can kil…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News