gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દેશમાં ઘૂસણખોરી થાય એ સિસ્ટમની નિષ્ફળતા, ડિપોર્ટ કરવાનો સરકારને પૂરો અધિકાર’, બોલ્યા શશિ થરૂર | Con…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in INDIA
0 0
0
‘દેશમાં ઘૂસણખોરી થાય એ સિસ્ટમની નિષ્ફળતા, ડિપોર્ટ કરવાનો સરકારને પૂરો અધિકાર’, બોલ્યા શશિ થરૂર | Con…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor On Infiltration : દેશમાં ઘૂસણખોરી મામલે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું નિવેદન સામે આવ્યું છે. ભારતમાં બોર્ડર અને ઈમિગ્રેશન વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકારની જવાબદારી પર જોર દેતા શશિ થરૂરે કહ્યું કે, ‘દેશમાં ગેરકાયદે પ્રવાસીઓની હાજરી સિસ્ટમની ગંભીર ખામીને ઉજાગર કરે છે. જો લોકો ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરે છે અથવા વિઝાની સમયમર્યાદા પૂરી થઈ હોય છતાં ભારતમાં રહે તો આ બોર્ડર મેનેજમેન્ટ અને ઈમિગ્રેશન કન્ટ્રોલમાં ચૂકનો સંકેત છે.’ આ મામલે કડક કાર્યવાહીની જરૂરતને લઈને સરકારના અધિકારોનું થરૂરે સમર્થન કર્યુ હતું.

સરકારે કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર: શશિ થરૂર

શશિ થરૂરે કહ્યું કે, ‘ઘૂસણખોરો આપણા દેશમાં આવી રહ્યા છે, તો શું આપણી નાકામી નથી? શું આપણે બોર્ડર પર વધુ નિયંત્રણ રાખવા ન જોઈએ?’ તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે, સરકારને આ પ્રકારના ઉલ્લંઘન પર કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદે દેશમાં રહી રહ્યો છે, જેમાં વિઝાની સમયમર્યાદા પૂર્ણ થઈ હોય અને તો પણ રહેતા હોય તો સરકારને તેને ડિપોર્ટ કરવાનો કાયદાકીય અધિકાર છે. 

શશિ થરૂર ફક્ત સખ્ત વલણ પર જોર આપ્યું નથી, પરંતુ માનવીય મુલ્યોને પણ એટલું જ મહત્ત્વ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘કાયદાનો પાલન કરવો જરૂરી છે, પરંતુ ખાસ કરીને સંવેદનશીલ બોર્ડર-પાર મામલામાં સંતુલિત અને માનવીય દ્રષ્ટિકોણ અપનાવવું જોઈએ. આ મામલે અનેક વખત માનવીય અને રાજકીય બંને પહેલુને નજરઅંદાજ ન કરવું જોઈએ.’

આ પણ વાંચો: ચૂંટણી પહેલા મતુઆ વૉટર્સને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું, 45 બેઠકો પર બદલાઈ શકે છે સમીકરણ

કોંગ્રેસ સાંસદે ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ભારતમાં રહેવાની અનુમતિ આપવાના નિર્ણયનો પણ બચાવ કર્યો હતો. તેમણે આ નિર્ણયને માનવીય મૂલ્યો પર આધારિત નિર્ણય ગણાવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO: નીરજ ચોપરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, પત્ની હિમાની સાથે કરી ધમાકેદાર એન્ટ્રી | neeraj chopra an…

VIDEO: નીરજ ચોપરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, પત્ની હિમાની સાથે કરી ધમાકેદાર એન્ટ્રી | neeraj chopra an...

કર્ણાટકમાં સત્તા સંઘર્ષ યથાવત્? શિવકુમારે અચાનક ખડગે સાથે કરી મુલાકાત, CM બદલવાની અટકળો તેજ | Nation…

કર્ણાટકમાં સત્તા સંઘર્ષ યથાવત્? શિવકુમારે અચાનક ખડગે સાથે કરી મુલાકાત, CM બદલવાની અટકળો તેજ | Nation...

કરોડોની મિલકત જાળવવામાં વડોદરા જિલ્લા પંચાયત નિષ્ફળ,મહત્વની જમીનો સરકારે લઇ લીધી | Vadodara District…

કરોડોની મિલકત જાળવવામાં વડોદરા જિલ્લા પંચાયત નિષ્ફળ,મહત્વની જમીનો સરકારે લઇ લીધી | Vadodara District...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદ જિલ્લામાં સિઝનની 85.23 ટકા મેઘમહેર થઈ | Botad district recorded 85 23 percent cloud cover for …

બોટાદ જિલ્લામાં સિઝનની 85.23 ટકા મેઘમહેર થઈ | Botad district recorded 85 23 percent cloud cover for …

1 year ago
લખતર રેલવે સ્ટેશન રોડ પર બાઈક-રિક્ષા અથડાતા 2ને ઇજા | 2 injured in bike rickshaw collision on Lakhta…

લખતર રેલવે સ્ટેશન રોડ પર બાઈક-રિક્ષા અથડાતા 2ને ઇજા | 2 injured in bike rickshaw collision on Lakhta…

9 months ago
રાજકોટ-ચોટીલા હાઇ-વે પર હોટલોમાં દરોડા 43250 લીટર બાયોડિઝલનો જથ્થો પકડાયો | Raids on hotels on Rajko…

રાજકોટ-ચોટીલા હાઇ-વે પર હોટલોમાં દરોડા 43250 લીટર બાયોડિઝલનો જથ્થો પકડાયો | Raids on hotels on Rajko…

12 months ago
આજે પ્રભાસક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામ ગમન નિમિત્તે ધર્મવંદના | Today on the occasion of Lo…

આજે પ્રભાસક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામ ગમન નિમિત્તે ધર્મવંદના | Today on the occasion of Lo…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News