gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં ટકાઉ અને શ્રેષ્ઠ નેશનલ હાઈવે બનાવવા સરકારનો મહત્ત્વનો નિર્ણય, ટેન્ડર નિયમો કડક બનાવ્યા | NHAI…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in INDIA
0 0
0
દેશમાં ટકાઉ અને શ્રેષ્ઠ નેશનલ હાઈવે બનાવવા સરકારનો મહત્ત્વનો નિર્ણય, ટેન્ડર નિયમો કડક બનાવ્યા | NHAI…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NHAI Tender Rule : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ‘નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ’ માટે ટેન્ડર નિયમોને વધુ કડક બનાવ્યા છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોજેક્ટ્સને સમયસર પૂરો કરવા, ખર્ચ ઘટાડવા અને કામની ગુણવત્તા શ્રેષ્ઠ બનાવવાનો છે. NHAIએ સ્પષ્ટ કહ્યું છે કે, જે કોન્ટ્રાક્ટરોને ખરેખર હાઈવે બનાવવાનો અનુભવ હશે, તેવા કોન્ટ્રાક્ટરોને જ મોટા પ્રોજેક્ટ માટે યોગ્ય ગણવામાં આવશે. 

નાના કામો બતાવી મોટા પ્રોજેક્ટ મેળવવાનો પ્રયાસ નહીં ચાલે

ઘણીવાર એવું બનતું હોય છે કે, કોન્ટ્રાક્ટરો પોતાના નાના-મોટા કામોને સમાન કામગીરી બતાવીને પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવાનો પ્રયાસ કરતા હોય છે અને તેઓ ક્વોલિફાય પણ કરી લે છે. જોકે હવે નવા નિયમો મુજબ હવે એવા કોન્ટ્રાક્ટરોને પ્રોજેક્ટનું કામ આપવામાં આવશે, જેઓએ હાઈવેના વિકાસ કાર્યમાં જરૂરી મોટા ઘટનો પર કામ કર્યું હોય.

આ પણ વાંચો : ભારત અમેરિકા પાસેથી ખરીદશે 6 ‘P-8I એરક્રાફ્ટ’, દિલ્હીમાં બેઠક શરૂ, જાણો ખાસિયત

…તો છેતરપિંડી સમાન કાર્યવાહી કરાશે

એનએચઆઈએ એવું પણ કહ્યું કે, ઘણી વાર કંપનીઓ કોઈપણ મંજૂરી વગર ઈપીસી (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) કોન્ટ્રાક્ટરને HAM (હાઈબ્રિડ એન્યુટી મોડેલ) અને BOT (બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર) પ્રોજેક્ટ્સમાં સામેલ કરી નાખે છે. એટલું જ નહીં ઘણીવાર કંપનીઓ ટેન્ડર લઈ લે છે અને પછી નિર્ધારીતથી વધુ સબ-કોન્ટ્રાક્ટ ઉભા કરી નાખે છે. જોકે હવે આવી કામગીરી ગેરવ્યાજબી ગણાશે અને તેને છેતરપિંડી સમાન ગણી કડક કાર્યવાહી કરાશે. 

હવે ટેન્ડર પ્રક્રિયામાં થર્ડ પાર્ટીને પણ નો એન્ટ્રી

એનએચઆઈએ વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેમાં હવે કોઈપણ થર્ડ પાર્ટી પાસેથી બિડ અને પરફોર્મન્સ સિક્યુરિટી સ્વીકારવામાં આવશે નહીં. હવે બિડર અથવા તેમની એપ્રુવ યુનિટી બિડ અને સિક્યુરિટી જ માન્ય ગણાશે. અગાઉ બિડરો એવી સિક્યોરિટી આપતા હતા, જેમની જવાબદારી પર સવાલ ઉઠતા હતા.

આ પણ વાંચો : કર્ણાટકમાં SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …
INDIA

March 23, 2026
PAN, પેટ્રોલથી લઈને HRA સુધી… 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ, તમારા ખિસ્સાને થશે અસર | big changes f…

અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …

Next Post
આ નવું ભારત છે, દુશ્મનને ઘરમાં ઘુસીને ફટકારે છે : પીએમ મોદી

બારૈયા તલાવડીથી રૂણ ગામ વચ્ચે 300 વીઘામાં કાંસના પાણી ફરી વળ્યા | river Kansa has been flowing in 30…

બારૈયા તલાવડીથી રૂણ ગામ વચ્ચે 300 વીઘામાં કાંસના પાણી ફરી વળ્યા | river Kansa has been flowing in 30...

ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્રએ ફગાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જજોની ‘છગ્ગા’ મારવાની પ્રવૃત્તિ ચિંતાજનક, ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ

3 months ago
કઠલાલ તાલુકામાં 9 વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં આચાર્યને 6 વર્ષની કેદ | Principal get…

8 months ago
રૂલર ડિવિઝનના 54 કનેક્શનમાં રૂ. 28.42 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 28 42 lakhs d…

7 months ago
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News