gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કઠલાલ તાલુકામાં 9 વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં આચાર્યને 6 વર્ષની કેદ | Principal get…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
કઠલાલ તાલુકામાં 9 વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં આચાર્યને 6 વર્ષની કેદ | Principal get…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– કપડવંજ સેશન્સ કોર્ટના સ્પે.પોક્સો જજનો હુકમ

– રૂા. 1 લાખનો દંડ ન ચૂકવે તો વધુ એક વર્ષની કેદ ભોગવવા આરોપીને આદેશ : કોર્ટેમાં 19 થી વધુ દસ્તાવેજી પુરાવા, 9 મૌખિક પુરાવા રજૂ કરાયા

કપડવંજ : કઠલાલ તાલુકામાં ૯ વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં શાળાના આચાર્યને કપડવંજ કોર્ટે ૬ વર્ષની કેદની સજા ફટકારી રૂા. એક લાખના દંડનો હુકમ કર્યો છે.  કઠલાલ તાલુકાના પીઠાઈ ગામના અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉં.વ. ૪૬) તાલુકાના એક ગામની શાળામાં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે ફરજ બજાવતો હતો. 

તા. ૩૧-૮-૨૦૨૪ના રોજ સવારે ૮ વાગ્યાના સુમારે તથા અગાઉ બે મહિના પહેલા સફાઈના બહાને ધો.-૪માં અભ્યાસ કરતી ૯ વર્ષની વિદ્યાર્થિનીને રૂમમાં બોલાવી હતી. રૂમમાં આચાર્યએ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરવા સાથે છેડતી કરી હતી. ઘટનાની જાણ પરિવારે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આચાર્યની ધરપકડ કરી હતી. 

કપડવંજ સ્પે. પોક્સો સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા ૧૯થી વધુ દસ્તાવેજી પુરાવા અને ૯ મૌખિક પુરાવા રજૂ કરાયા હતા. કોર્ટે ભોગ બનનાર વિદ્યાર્થિની, નજરે જોનાર બાળ સાક્ષી, ડૉક્ટર અને ફરિયાદની જુબાનીને મહત્વની ગણી હતી. કપડવંજ સેશન્સ કોર્ટના સ્પે.પોક્સો જજ કે.એસ.પટેલે આરોપી અખ્તરઅલી મહેબુબમીયા સૈયદ (રહે. અહેમદ રજાપાર્ક સોસાયટી, તા. કઠલાલ મૂળ રહે. પીઠાઈ, સૈયદવાડો)ને જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમની વિવિધ કલમો હેઠળ ૬ વર્ષની સશ્રમ કેદની સજા અને રૂા. ૧ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આરોપી દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ભોગવવા આદેશ કર્યો છે. ભોગ બનનાર વિદ્યાર્થિનીને રૂા. ૧ લાખ જોગવાઈ મૂજબ ચૂકવવા પણ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
Next Post
આણંદમાં 9 ફૂટથી વધુ ઊંચી ગણેશ મૂર્તિ બનાવવા, વેચવા પર પ્રતિબંધ | Ban on making and selling Ganesh id…

આણંદમાં 9 ફૂટથી વધુ ઊંચી ગણેશ મૂર્તિ બનાવવા, વેચવા પર પ્રતિબંધ | Ban on making and selling Ganesh id...

આણંદની બોરસદ ચોકડીએ પુલની નીચે દબાણ નહીં કરવા બેનર લાગ્યા | Banners put up at Borsad Chowk in Anand …

આણંદની બોરસદ ચોકડીએ પુલની નીચે દબાણ નહીં કરવા બેનર લાગ્યા | Banners put up at Borsad Chowk in Anand ...

અલારસામાં રસ્તાના અભાવે કિચડમાંથી ડાઘૂઓ નનામી લઈ જવા મજબૂર | Due to lack of roads in Alarsa people a…

અલારસામાં રસ્તાના અભાવે કિચડમાંથી ડાઘૂઓ નનામી લઈ જવા મજબૂર | Due to lack of roads in Alarsa people a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટા કેરાળામાં માલિકીની જમીનમાંથી ગેરકદાયદે ખનન ઝડપાયું, | Illegal mining caught on owned land in Ke…

મોટા કેરાળામાં માલિકીની જમીનમાંથી ગેરકદાયદે ખનન ઝડપાયું, | Illegal mining caught on owned land in Ke…

8 months ago
રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

6 months ago
પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી | 2 suspecte…

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી | 2 suspecte…

9 months ago
જામનગર: ધોરણ 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું, પોક્સો અને એટ્રોસિટી હેઠ…

જામનગર: ધોરણ 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું, પોક્સો અને એટ્રોસિટી હેઠ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News