gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ | military combat parac…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in INDIA
0 0
0
દેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ | military combat parac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 Dદેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ 1 - image

Military Combat Parachute System: ભારતે સ્વદેશી સૈન્ય પેરાશૂટની દુનિયામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે 32,000 ફૂટની ઊંચાઈથી કૂદકો મારવામાં સક્ષમ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમ વિકસાવી લીધી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) અને  એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) ના વિજ્ઞાનિઓએ સંયુક્ત રીતે અઢી વર્ષની મહેનત બાદ આ સિદ્ધિ હાંસલ કરી છે. બુધવારે પશ્ચિમ બંગાળના પાનાગઢમાં વિંગ કમાન્ડર વિશાલ લખેશની ટીમે પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું. આ સિસ્ટમ અમેરિકા અને ચીન જેવા વિકસિત દેશો પાસે છે. 

હાલમાં ભારત પાસે 25,000 ફૂટની સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમ્સ છે. માર્ચ 2025માં વિંગ કમાન્ડર વિશાલ લખેશની ટીમ દ્વારા 27,000 થી 30,000 ફૂટની પેરાશૂટ સિસ્ટમનું પેરાશૂટ પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમને DRDO અને ADRDE ટીમ દ્વારા સંયુક્ત રીતે  વિકસાવવામાં આવી હતી.

અઢી વર્ષ પહેલાં ટીમે 32,000 ફૂટની  સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમ (MCPS) તૈયાર કરવાનું શરૂ કરી દીધુ હતું. આ સિસ્ટમના પ્રારંભિક પરીક્ષણો આગ્રામાં કરવામાં આવ્યા હતા અને પછી તેને પશ્ચિમ બંગાળના પાનાગઢ મોકલવામાં આવ્યા હતા. બુધવારે ભારતીય વાયુસેનાના એક વિમાનમાં વિંગ કમાન્ડર વિશાલ લખેશ, વિવેક તિવારી અને આરકે સિંહને લઈ જવામાં આવ્યા હતા. 

32 હજાર ફૂટની ઊંચાઈથી ત્રણ અધિકારીઓએ છલાંગ લગાવી

32 હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી ત્રણેય અધિકારીઓએ છલાંગ લગાવી હતી અને થોડી જ મિનિટોમાં ભૂમિ પર ઉતર્યા. દેશમાં પહેલી વાર આટલી ઊંચાઈથી પેરાશૂટ સિસ્ટમનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

પૂર્વ ડિરેક્ટર ડૉ. એકે સક્સેનાનું કહેવું છે કે, 32,000 ફૂટની સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમ ભારત પાસે પણ આવી ગઈ છે. આ સંપૂર્ણપણે સ્વદેશી સિસ્ટમ છે. તેનો પ્રયોગ યુદ્ધ અથવા અન્ય ઓપરેશનમાં કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: ભારત અમને રૂપિયો નહીં ચાઈનીઝ કરન્સીમાં ઓઈલના પૈસા ચૂકવે છે…’ રશિયાના ડેપ્યુટી PMનો દાવો

ખાસ કરીને હિમાલય જેવા પ્રદેશોમાં દુર્ગમ શિખરો પર ઉતરાણમાં સરળતા રહેશે. જનસંપર્ક અધિકારી ગ્યાસુદ્દીન કુરેશીનું કહેવું છે કે આ એક મોટી સિદ્ધિ છે. ભારત પાસે પણ આ પેરાશૂટ સિસ્ટમ આવી ગઈ છે.

આ છે સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમ

ADRDE ટીમે એક વિશેષ સૂટ તૈયાર કર્યો છે. આ સૂટમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, પેરાકોમ્પ્યુટર, ઈન્ટર પર્સનલ રેડિયો, મેગ્નેટિક હોકાયંત્ર અને અન્ય સાધનો સામેલ છે. તેનો બીજો હિસ્સો પેરાશૂટ છે. તે પણ ખાસ નાયલોન અને અન્ય સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. આ બંનેના મિશ્રણથી પેરાશૂટ સિસ્ટમ બને છે.

આ છે તેની ખાસિયત

સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમ 15 થી 17 વર્ષ સુધી કાર્યરત રહેશે. તે મહત્તમ 200 કિલોગ્રામ વજન વહન કરી શકે છે. તે 32 હજાર ફૂટની ઊંચાઈથી સરળતાથી છલાંગ લગાવી શકે છે. તેમાં 80 લિટરનું ઓક્સિજન સિલિન્ડર પણ છે. આ સિસ્ટમની લેન્ડિંગ સ્પીડ 280 કિમી પ્રતિ કલાક હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનનો કહેર, 120 લોકો અને 170 પશુના મોત, અહીં સૌથી વધુ તબાહી | UP Storm Havoc …
INDIA

ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનનો કહેર, 120 લોકો અને 170 પશુના મોત, અહીં સૌથી વધુ તબાહી | UP Storm Havoc …

May 15, 2026
ના હોય! NEET 2025નું પેપર પણ લીક થયું હતું? ગેરન્ટીવાળા કોચિંગ સેન્ટરોએ ‘ખેલ’ કર્યાનો દાવો | NEET 20…
INDIA

ના હોય! NEET 2025નું પેપર પણ લીક થયું હતું? ગેરન્ટીવાળા કોચિંગ સેન્ટરોએ ‘ખેલ’ કર્યાનો દાવો | NEET 20…

May 15, 2026
NEETનું પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા માટે નવી તારીખનું એલાન, જાણો હવે ક્યારે આયોજન | NEET UG 2026 Re …
INDIA

NEETનું પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા માટે નવી તારીખનું એલાન, જાણો હવે ક્યારે આયોજન | NEET UG 2026 Re …

May 15, 2026
Next Post
ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો | Ahmedabad o…

ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો | Ahmedabad o...

‘દેશના લોકો જ અમારી પ્રાથમિકતા…’, ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ | indian govt reply…

'દેશના લોકો જ અમારી પ્રાથમિકતા...', ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ | indian govt reply...

જામનગરમાં દિવાળીના તેહવાર નિમિત્તે હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ | pea…

જામનગરમાં દિવાળીના તેહવાર નિમિત્તે હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ | pea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’, અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને…

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’, અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને…

2 months ago
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત | jobs bsf con…

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત | jobs bsf con…

5 months ago
GPSC ક્લાસ 1-2 ની પરીક્ષાના પરિણામ એક વર્ષથી પેન્ડિંગ, ઉમેદવારો મુંઝવણમાં ફસાયા | gpsc class 1 2 res…

GPSC ક્લાસ 1-2 ની પરીક્ષાના પરિણામ એક વર્ષથી પેન્ડિંગ, ઉમેદવારો મુંઝવણમાં ફસાયા | gpsc class 1 2 res…

6 months ago
વડોદરા શહેરના હાઈવે પરના ગેરકાયદે દબાણો લારી-ગલ્લા, શેડ, તંબુ હટાવી રસ્તા ખુલ્લા કરવાનું શરૂ | Illeg…

વડોદરા શહેરના હાઈવે પરના ગેરકાયદે દબાણો લારી-ગલ્લા, શેડ, તંબુ હટાવી રસ્તા ખુલ્લા કરવાનું શરૂ | Illeg…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News