gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં 75 વર્ષથી લોકશાહી, મહારાજા જેવું ના વર્તો : સુપ્રીમની દંપતીને ફટકાર | Democracy in the countr…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2025
in INDIA
0 0
0
દેશમાં 75 વર્ષથી લોકશાહી, મહારાજા જેવું ના વર્તો : સુપ્રીમની દંપતીને ફટકાર | Democracy in the countr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સમજૂતી કરવામાં ઘમંડ વચ્ચે આવી રહ્યો છે : સુપ્રીમ

– દહેજમાં રોલ્સ રોયસ કાર માગી સતામણી કરી : પત્ની

– લગ્નનું જુઠુ સર્ટિફિકેટ બનાવ્યું હતું : પતિની ફરિયાદ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં એક પારિવારિક વિવાદના કેસમાં આરોપી અને ફરિયાદી પતિ-પત્ની બન્નેએ પોતાની ઓળખમાં મસમોટા દાવા કર્યા હતા. સાથે જ આંતરિક ઘમંડને કારણે સમજૂતી કરવા તૈયાર ન હોવાનું જણાતા સુપ્રીમ કોર્ટે બન્નેને ફટકાર લગાવતા કહ્યું હતું કે ભારતમાં ૭૫ વર્ષથી લોકશાહી છે, રાજા મહારાજા જેવુ વર્તન કરવાનું બંધ કરો. 

મહિલાએ પતિ પર દહેજ ઉત્પિડન સહિતના આરોપો લગાવ્યા હતા, મહિલાએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તે પોતે ગ્વાલિયરની રહેવાસી છે, સાથે જ કહ્યું હતું કે હું સૌથી પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવું છું, મારા પૂર્વજ છત્રપતિ શિવાજી મહારાજની નેવીમાં એડમિરલ હતા. અમે તેમને કોંકણ પ્રાંતના શાસક જાહેર કરાયા હતા. જ્યારે પતિનો દાવો છે કે તે આર્મી ઓફિસરોના પરિવારમાંથી આવે છે અને મધ્ય પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થા ચલાવે છે. મહિલાનો દાવો છે કે મારા પતિ અને તેના પરિવારજનોએ મારી પાસે દહેજમાં રોલ્સ રોયસ કાર તેમજ ફ્લેટની માગણી કરી હતી, જે બદલ મારી સતામણી કરવામાં આવી હતી. જ્યારે તેમની માગણી પુરી ના થઇ તો તેમણે લગ્ન સ્વીકારવાની જ ના પાડી દીધી હતી. સાથે જ મારા ચરિત્ર પર પ્રહાર કર્યા હતા.  જ્યારે પતિ તરફથી પત્ની અને તેના પરિવાર સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી જેમાં જુઠા લગ્ન સર્ટિફિકેટ બનાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. પત્નીએ દહેજ ઉત્પિડન અને ક્રૂરતાનો કેસ કર્યો હતો. આ મામલો હાઇકોર્ટ બાદ સુપ્રીમ પહોંચ્યો હતો, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એવા નિવેદન અપાઇ રહ્યા છે કે મધ્યસ્થતાના પ્રયાસો નિષ્ફળ નિવડયા છે. રાજા મહારાજાની જેમ વ્યવહાર ના કરો. લોકશાહીની સ્થાપનાને ૭૫ વર્ષ વીતી ગયા છે. અમને ખ્યાલ છે કે માત્ર અહંકારને કારણે સમજૂતી નથી થઇ શકી, જો વિવાદ રૂપિયાને લઇને હોય તો કોર્ટ તેનું નિરાકરણ લાવી શકે, જોકે આ માટે પક્ષકારોએ એક સામાન્ય સંમતિ પર પહોંચવું પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…
INDIA

February 9, 2026
‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

ક્રૂડમાં પીછેહઠ, વૈશ્વિક મંદીની આશંકા વધી | Crude oil retreats fears of global recession increase

નાણાકીય વર્ષ 2024-25માં IBC હેઠળ રેકોર્ડ રૂ.67,000 કરોડની વસૂલાત | Record Rs 67 000 crore recovery u…

નાણાકીય વર્ષ 2024-25માં IBC હેઠળ રેકોર્ડ રૂ.67,000 કરોડની વસૂલાત | Record Rs 67 000 crore recovery u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડેરિવેટિવ્ઝ ક્ષેત્રે વિદેશી ટ્રેડિંગ કંપનીઓનો વધેલો રસ | Increased interest of foreign trading compa…

8 months ago
PMના કાર્યક્રમમાં ગયા ત્યારે જમવા માટે 1 લાખનો ખર્ચ ઉધાર્યો ! | Borrowed Rs 1 lakh for food when att…

4 months ago
રખડતા ઢોરની અડફેટે 5 વર્ષમાં 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યા | 3 people lost their lives in 5 years due to s…

2 months ago
બજારોમાં દિવાળી ખરીદીનો માહોલ, ગત્ વર્ષ કરતાં 30 ટકા વધારે ખરીદીનું અનુમાન | diwali shopping in vado…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News