gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશવાસીઓ એક વર્ષ સુધી સોના ખરીદી ટાળે, વર્ક ફ્રોમ હોમ અપનાવે : મોદી | Countrymen should avoid buying…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in INDIA
0 0
0
દેશવાસીઓ એક વર્ષ સુધી સોના ખરીદી ટાળે, વર્ક ફ્રોમ હોમ અપનાવે : મોદી | Countrymen should avoid buying…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મધ્ય-પૂર્વમાં યુદ્ધની અસર : ભારતમાં ટૂંકમાં ‘લોકડાઉન’ની આશંકા

– મોંઘવારી ટાળવા, વિદેશી હુંડિયામણ બચાવવા માટે જનતાની સામૂહિક ભાગીદારી જરૂરી : વડાપ્રધાન

– મેટ્રો, જાહેર પરિવહન, ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારો, વિદેશ પ્રવાસ ટાળો, ખાવાના તેલનો વપરાશ ઘટાડો ; પીએમ

સિકંદરાબાદ: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો નજીકના સમયમાં અંત આવે તેવા કોઈ સંકેતો મળતા નથી ત્યારે આ યુદ્ધથી દેશના અર્થતંત્ર પર થઈ રહેલી વિપરિત અસરો ટાળવા વડાપ્રધાન નરન્દ્ર મોદીએ રવિવારે દેશવાસીઓને એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા, વિદેશ પ્રવાસ ટાળવા અને ફરીથી વર્ક ફ્રોમ હોમ અપનાવવા, વિદેશી હુંડિયામણ બચાવવા, જાહેર પરિવહનનો ઉપયોગ વધારવા અપીલ કરી છે. પીએમ મોદીની આ અપીલ દેશમાં નજીકના સમયમાં ‘લોકડાઉન’ના સંકેત આપે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સિકંદરાબાદમાં જાહેર સભાને સંબોધન કરતા મધ્ય-પૂર્વના યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકા, ઈઝરાયેલ, ઈરાન યુદ્ધના કારણે દુનિયાભરમાં ઊર્જા કટોકટી સર્જાઈ છે, જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ આકાશને આંબી રહ્યા છે અને તેમાં હજુ વધારો થવાની આશંકા છે. આ સિવાય સોના અને ચાંદીના ભાવમાં પણ સતત વધી રહ્યા છે, જેની દેશના અર્થતંત્ર પર ગંભીર વિપરિત અસર પડી રહી છે.

તેમણે કહ્યું કે, હું દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ એક વર્ષ સુધી લગ્ન તેમજ અન્ય કારણોથી સોનાની ખરીદી કરવાનું ટાળે. તેમણે કોરોના કાળનો ઉલ્લેખ કરતા કહ્યું, કોરોના કાળમાં આપણે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન મીટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સ જેવી વ્યવસ્થાઓ અપનાવી હતી. ધીમે ધીમે આપણને તેની આદત પણ થઈ ગઈ હતી. આજના સમયમાં આપણે આ વ્યવસ્થાઓને ફરીથી અપનાવવી જોઈએ. તેમણે કહ્યું કે, લોકોએ મેટ્રો અને જાહેર પરિવહનનો ઉપયોગ વધારવો જોઈએ. ખાનગી વાહનોમાં જરૂરી હોય ત્યાં કાર પુલિંગનો વિકલ્પ અપનાવવો જોઈએ. શક્ય હોય તો ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ. તેમણે કહ્યું કે, છેલ્લા બે મહિનાથી આપણી પડોશમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર દુનિયાની સાથે ભારત પર પડી રહી છે. ભારત પાસે વ્યાપક સ્તર પર ઓઈલના ભંડાર નથી અને યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધોના કારણે ભારતના અર્થતંત્ર અને વિદેશી હુંડિયામણ પર દબાણ વધી રહ્યું છે. સ્થાનિક પ્રવાસનનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. બીનજરૂરી વિદેશ યાત્રાઓ ટાળવી જોઈએ. વધુમાં તેમણે લોકોને ખાવાના તેલનો ઉપયોગ ઘટાડવા અપીલ કરી હતી.

વડાપ્રધાને ઉમેર્યું કે, વૈશ્વિક યુદ્ધોના કારણે ઈંધણ અને ખાતરના ભાવમાં વધારો થયો છે. એવામાં દેશમાં મોંઘવારી ટાળવા માટે દેશવાસીઓની સામૂહિક ભાગીદારી જરૂરી છે. જનતાએ વિદેશી હુંડિયામણ બચાવવા માટે સંયુક્ત પ્રયાસ કરવા પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
એક સંતાનની વિધવા માતાના શારિરીક શોષણ કેસમાં સુરતના આમ આદમી પાર્ટી પ્રવકતાની ધરપકડ | Surat Aam Aadmi …

એક સંતાનની વિધવા માતાના શારિરીક શોષણ કેસમાં સુરતના આમ આદમી પાર્ટી પ્રવકતાની ધરપકડ | Surat Aam Aadmi ...

કાશ્મીરમાં આતંકીઓ મેસેજિંગ એપ્સનો ભરપુર ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ | Terrorists in Kashmir are making…

કાશ્મીરમાં આતંકીઓ મેસેજિંગ એપ્સનો ભરપુર ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ | Terrorists in Kashmir are making...

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે : એડીબી | Oil prices could remain high fo…

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે : એડીબી | Oil prices could remain high fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર પ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ મતદાર યાદી જાહેર | UP Final Voter List 2026…

ઉત્તર પ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ મતદાર યાદી જાહેર | UP Final Voter List 2026…

3 months ago
દુબઇથી ડામર મંગાવનાર વડોદરાના ટ્રેડર સાથે 85 લાખની છેતરપિંડી,ચાર સામે ફરિયાદ | Vadodara trader who o…

દુબઇથી ડામર મંગાવનાર વડોદરાના ટ્રેડર સાથે 85 લાખની છેતરપિંડી,ચાર સામે ફરિયાદ | Vadodara trader who o…

11 months ago
સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ડોલર વધતાં ફરીથી ઉંચકાયા | Gold and silver prices initially fell b…

સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ડોલર વધતાં ફરીથી ઉંચકાયા | Gold and silver prices initially fell b…

1 month ago
મ.પ્રદેશમાં સરકારે મૃત જાહેર કરેલા વૃદ્ધનો પોતાને જીવિત સાબિત કરવા રઝળપાટ | In MP an elderly man dec…

મ.પ્રદેશમાં સરકારે મૃત જાહેર કરેલા વૃદ્ધનો પોતાને જીવિત સાબિત કરવા રઝળપાટ | In MP an elderly man dec…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News