gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દોઢ કરોડમાં પ્લોટનો સોદો નક્કી કરી ૧.૧૬ લાખ પડાવી લીધા | Plot deal finalized for Rs 1 5 crore 1 16 l…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
દોઢ કરોડમાં પ્લોટનો સોદો નક્કી કરી ૧.૧૬ લાખ પડાવી લીધા | Plot deal finalized for Rs 1 5 crore 1 16 l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ડ્રીમ સિટિ રિઓ ક્લબનો  પ્લોટ દોઢ કરોડમાં ખરીદવાનું નક્કી કરી ભેજાબાજે પ્લોટ માલિક  પાસેથી પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરવા માટેની લીગલ કાર્યવાહી માટે જરૃરી કાગળો તૈયાર કરવાના બહાને ૧.૧૬ લાખ પડાવી લીધા હતા.

છાણી જકાતનાકા વેદા – ૨ સોસાયટીમાં રહેતા બ્રિજભૂષણ સચ્ચિદાનંદ ચૌબે પ્રતાપનગર ડી.આર.એમ. કચેરી ખાતે મેડિકલ ડિપાર્ટમેન્ટમાં ચીફ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નોકરી  કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,વર્ષ – ૨૦૧૧ માં વાઘોડિયા તાલુકાના રવાલ ગામે શ્યામ રામ ફાર્મ જેનું  હાલનું નામ ડ્રીમ સિટિ  રિઓ ક્લબ છે. ત્યાં ૧૨.૬૯ લાખમાં એક પ્લોટનો વેચાણ દસ્તાવેજ  આર.એ.એમ. અર્થ ઓર્ગેનાઇઝર પ્રા.લિ.ના ઓથોરાઇઝ્ડ પર્સન સંજય કનખરા (રહે. ઇન્દ્રપ્રસ્થ ટેઅવર થલતેજ, અમદાવાદ) પાસેથી કર્યો હતો. થોડા સમય  પછી અમે આ પ્લોટ વેચાણ કરવા માટે ઓનલાઇન પોર્ટલ પર મેઝીક બ્રિક્સ અને ઓ.એલ.એક્સ. પર વેચાણ માટેની જાહેરાત આપી હતી. તેમાં અમે અમારી દીકરી વૈષ્ણવીનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો.

ગત તા. ૦૭ -૧૨- ૨૦૨૫ ના રોજ વિશાલ ખટવાણીએ કોલ કરીને આ પ્લોટ ખરીદવા રસ દાખવ્યો હતો. બે દિવસ પછી વિશાલ ખટવાણી પ્લોટ જોવા આવતા તેઓને સ્થળ પર લઇ ગયા હતા. તેમણે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું. તેમાં સરનામુ શિવ ઇલેક્ટ્રોનિક્સ સુમેલ બિઝનેસ પાર્ક આદીપુરા અમદાવાદ લખ્યું હતું અને પોતે ઇલેક્ટ્રોનિક્સ સામાનનો બિઝનેસ કરતા હોવાનું જણાવ્યું હતું. આ પ્લોટ તેઓને પસંદ પડતા દોઢ કરોડમાં સોદો નક્કી થયો હતો. જમીનના કાગળો કઢાવવાના હતા.પરંતુ, અમારી નોકરી નહીં હોઇ સમય નહતો. જેથી, વિશાલ ખટવાણીએ લીગલ દસ્તાવેજો કાઢી આપવાનું  કામ સોંપ્યું હતું. તેઓએ કુલ ૧.૧૬ લાખ રૃપિયા લીધા હતા. થોડાસમય પછી તેમણે ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું.તેમણે જણાવેલા સરનામા પર જઇને તપાસ કરતા ત્યાં તેઓની ઓફિસ નહતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…

April 6, 2026
રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…
GUJARAT

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…

April 5, 2026
મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…
GUJARAT

મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…

April 5, 2026
Next Post
કારની ચાવી અંદર રહી જતા અઢી વર્ષનો બાળક ફસાયો | Two and a half year old child trapped after leaving …

કારની ચાવી અંદર રહી જતા અઢી વર્ષનો બાળક ફસાયો | Two and a half year old child trapped after leaving ...

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે ૧ જુન સુધીનો સમય મંજૂર કર્યો | Court grants time till Jun…

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે ૧ જુન સુધીનો સમય મંજૂર કર્યો | Court grants time till Jun...

રોડ ક્રોસ કરતી બે મહિલાઓને કારચાલકે ટક્કર મારતા મોત | Two women crossing the road die after being hi…

રોડ ક્રોસ કરતી બે મહિલાઓને કારચાલકે ટક્કર મારતા મોત | Two women crossing the road die after being hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

5 months ago
મુકત વેપાર કરારોને પરિણામે દેશની તિજોરીને રૂ. એક લાખ કરોડનો ફટકો પડશે | Free trade agreements will r…

મુકત વેપાર કરારોને પરિણામે દેશની તિજોરીને રૂ. એક લાખ કરોડનો ફટકો પડશે | Free trade agreements will r…

2 months ago
નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા, 8931 દિવસ પૂર્ણ કર્યા, પવન ચામલિંગને પણ પાછળ…

નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા, 8931 દિવસ પૂર્ણ કર્યા, પવન ચામલિંગને પણ પાછળ…

2 weeks ago
વિદેશમાંથી ભારતીયો દ્વારા 135 અબજ ડોલરથી વધુનું રેમિટેન્સ ઠલવાયું | Indians abroad send over 135 bil…

વિદેશમાંથી ભારતીયો દ્વારા 135 અબજ ડોલરથી વધુનું રેમિટેન્સ ઠલવાયું | Indians abroad send over 135 bil…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News