gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી… બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈ…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in INDIA
0 0
0
દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી… બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai Ganesh Visarjan : મુંબઈમાં ગણેશ ભક્તોની સાથે પોલીસે પણ ગણેશ વિસર્જનની ધમધોકાટ તૈયારી કરી દીધી છે. આવતીકાલે (6 સપ્ટેમ્બર) અનંત ચતુર્દશીના પાવન અવસરે શહેરમાં ભગવાન ગણેશની મૂર્તિઓના ભવ્ય વિસર્જનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે લગભગ 7000 સાર્વજનિક ગણેશ પ્રતિમાઓ અને ઘરે બિરાજમાન કરાયેલા દોઢ લાખથી વધુ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન થવાનું છે. આ ભવ્ય આયોજનને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક અને જોરદાર વ્યવસ્થા ગોઠવી છે. સંયુક્ત પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું કે 21000થી વધુ પોલીસકર્મીઓ ફરજ પર તૈનાત રહેશે.

સુરક્ષા માટે કડક બંદોબસ્ત અને ટેકનોલોજીનો ઉપયોગ

પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 10 એડિશનલ કમિશનર, 40 ડીસીપી, 3000 ઈન્સ્પેક્ટર અને 15000 કોન્સ્ટેબલોને બંદોબસ્તમાં સામેલ કરાયા છે. આ ઉપડાંત રાજ્ય રિઝર્વ પોલીસ દળની 14 કંપનીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળની ચાર કંપનીઓ, ક્વિક રિસ્પોન્સ ટીમ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ તૈનાત રહેશે. આ વર્ષે પોલીસ દ્વારા રૂટ મેનેજમેન્ટ અને ટ્રાફિક અપડેટ્સ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવશે.

ડ્રોન અને CCTVથી સુરક્ષા પર નજર

શહેરભરમાં 10 હજાર સીસીટીવી કેમેરાથી અને ડ્રોનથી ભીડ પર નજર રાખવામાં આવશે. જ્યારે ખાનગી ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. વિસર્જન સ્થળો પર ખાસ લાઈફગાર્ડ્સ પણ તૈનાત રહેશે અને નાગરિકોની મદદ કરવા માટે પોલીસ કંટ્રોલ રૂમનો 112 નંબર પર સંપર્ક કરી શકશે.

આ પણ વાંચો : દિલ્હી-પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી-પાણી… 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ

આતંકી હુમલાની ધમકી બાદ સુરક્ષા હાઈ એલર્ટ પર

હાલ મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર છે. તાજેતરમાં પોલીસને એક ધમકીવાળો મેસેજ મળ્યો હતો જેમાં 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસ્યા હોવાનો અને 400 કિલોગ્રામ RDXનો ઉપયોગ કરીને મુંબઈમાં વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી બાદ પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દીધી છે. 

ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફાર

વિસર્જન શોભાયાત્રાને કારણે શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. પદ્મશ્રી ગોવર્ધન બાફના ચોકથી વિનોલી જંકશન અને નવજીવન જંકશનથી કૈલાશવાસી ગજાનન વર્તક ચોક જેવા મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર બંધ રહેશે. દક્ષિણ મુંબઈ તરફ જતા વાહનોને છત્રપતિ સંભાજી મહારાજ કોસ્ટલ રોડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટે મુસાફરોનું વધાર્યું ટેન્શન, પાયલટે ATCને કર્યો ‘પાન-પાન’ કૉલ, તમામ સુરક્ષિત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતીય એરલાઈન્સ કંપનીઓ હવે 20 વર્ષ જૂના વિમાનો આયાત કરી શકશે ! DGCAનો પ્રસ્તાવ | DGCA Plans To Allow…

ભારતીય એરલાઈન્સ કંપનીઓ હવે 20 વર્ષ જૂના વિમાનો આયાત કરી શકશે ! DGCAનો પ્રસ્તાવ | DGCA Plans To Allow...

પરપ્રાંતિય શ્રમિક ઈજાગ્રસ્ત થતાં ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજાએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી નજીકની હ...

આજે વરસાદી માહોલમાં સૌરાષ્ટ્રમાં 25,000 થી વધુ ગણપતિના વિસર્જન | More than 25 000 Ganpati idols imme…

આજે વરસાદી માહોલમાં સૌરાષ્ટ્રમાં 25,000 થી વધુ ગણપતિના વિસર્જન | More than 25 000 Ganpati idols imme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશની એન્જિનિયરિંગ નિકાસમાં નોંધપાત્ર ઘટાડો | Significant decline in the country’s engineering expor…

દેશની એન્જિનિયરિંગ નિકાસમાં નોંધપાત્ર ઘટાડો | Significant decline in the country’s engineering expor…

3 months ago
વટવામાં 17 વર્ષથી બીમાર 72 વર્ષીય વૃદ્ધાએ પોતાને થાંભલા સાથે બાંધીને અગ્નિ સ્નાન કર્યું | Ahmedabad:…

વટવામાં 17 વર્ષથી બીમાર 72 વર્ષીય વૃદ્ધાએ પોતાને થાંભલા સાથે બાંધીને અગ્નિ સ્નાન કર્યું | Ahmedabad:…

4 months ago
જામનગરમાં ઓશવાલ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી 15 કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગ અંગેની સુવિધાઓ મન…

જામનગરમાં ઓશવાલ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી 15 કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગ અંગેની સુવિધાઓ મન…

6 months ago
સુનિતા વિલિયમ્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું |

સુનિતા વિલિયમ્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું |

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News