gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દોઢ વર્ષ પહેલાં લવમેરેજ કરનાર નેન્સીએ ફાંસો ખાઇ લેતાં તેના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો | Case reg…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
દોઢ વર્ષ પહેલાં લવમેરેજ કરનાર નેન્સીએ ફાંસો ખાઇ લેતાં તેના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો | Case reg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ રણોલીની નેન્સીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાના બનેલા બનાવમાં તેના પિયર પક્ષે ગંભીર આક્ષેપો કર્યા બાદ પોલીસે નેન્સીના પતિ અને દિયર સામે ગુનો નોંધ્યો છે.

રણોલીના મોટા મહાદેવ ફળિયામાં રહેતા અને ખાનગી નોકરી કરતા ભાવેશ ભુરસિંગ વાદી સાથે ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલી નેન્સીએ દોઢ વર્ષ પહેલાં ફૂલહાર કર્યા હતા અને સાસરીમાં રહેવા ગઇ હતી.

જો કે ત્યારબાદ પતિ અને દિયર જીગર વાદી નાનીનાની વાતોમાં નેન્સી સાથે ઝઘડા કરતા હતા.જે બાબતે નેન્સી તેની માતા અને અન્ય પિયરીયાને વાત પણ કરતી હતી.ગઇ તા.૨જી એ સાંજે નેન્સીએ પતિ સાથે વાત કરી હતી અને ત્યારબાદ ફાંસો ખાઇ લીધો હતો.પતિએ નેન્સીના પિયરપક્ષને કાંઇક થઇ ગયું છે તે રીતે તેની માતાને જાણ કરતાં માતા-પિતા રણોલી ગયા હતા.પરંતુ ત્યાંથી નેન્સીને સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ હોવાથી ત્યાં સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.જ્યાં નેન્સીનો મૃતદેહ જોવા મળ્યો હતો અને ગળાના ભાગે નિશાન પણ હતા.

બનાવને પગલે પિયર અને સાસરી પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.આખરે નેન્સીના પિતા મુકેશભાઇ સોલંકીએ ફરિયાદ નોંધાવતા જવાહરનગર પોલીસે પતિ અને દિયર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu…
GUJARAT

April 2, 2026
વડોદરા નજીક વિરોદ ગામે રાત્રે ઘર સુધી આવી ગયેલા મગરનું દિલધડક રેસ્ક્યુ | rescue of crocodile that ca…

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

Next Post
‘SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

'SIR'ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

સરા ગામના જુના બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર ગંદકીના ઢગ ખડકાયા | Piles of dirt littered the road near the…

સરા ગામના જુના બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર ગંદકીના ઢગ ખડકાયા | Piles of dirt littered the road near the...

બાંધકામ નિયમિત નહીં કરાવાતા જોધપુર,મકતમપુરા, સરખેજના ૧૩ શૈક્ષણિક એકમ તંત્ર દ્વારા સીલ કરાયા | Constr…

બાંધકામ નિયમિત નહીં કરાવાતા જોધપુર,મકતમપુરા, સરખેજના ૧૩ શૈક્ષણિક એકમ તંત્ર દ્વારા સીલ કરાયા | Constr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સમા વિસ્તારમાં જીતના જશ્ન દરમિયાન પોલીસે DJ બંધ કરાવતા ચકમક, ઉગ્ર માહોલ સર્જાયો | uproar as…

3 weeks ago
ફાફડાની લાઈનમાં થયેલી તકરારની અદાવત રાખી યુવાન પર છરીથી હુમલો | A young man was attacked with a knif…

6 months ago
ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી | Dates for filling a…

5 months ago
પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર | Gujarat …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News