gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાફડાની લાઈનમાં થયેલી તકરારની અદાવત રાખી યુવાન પર છરીથી હુમલો | A young man was attacked with a knif…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
ફાફડાની લાઈનમાં થયેલી તકરારની અદાવત રાખી યુવાન પર છરીથી હુમલો | A young man was attacked with a knif…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા પેથાપુરમાં

યુવાન સૂતો હતો તે જ સમયે ધોકા અને છરી લઈને ત્રણ શખ્સો તૂટી પડયા ઃ પેથાપુર પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં ફાફડાની લાઈનમાં ઊભા
રહેવા મામલે થયેલી તકરારની અદાવત રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સો ધોકા અને છરી લઈને તૂટી
પડયા હતા. જે ઘટનામાં ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. આ
અંગે હાલ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા દોડધામ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
પેથાપુર ગામના અને હાલ રાંધેજા ખાતે રહેતા વૈરાગસિંહ જયંતસિંહ ગોહિતલ દ્વારા
ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
,
તેમનો ભાણો વનરાજસિંહ ઉર્ફે યુવરાજસિંહ કરણસિંહ સોલંકી પેથાપુર ખાતે એકલો રહે
છે. ગત ગુરુવારે રાત્રે વનરાજસિંહ સોલંકી તેના મિત્ર અરુણ વિક્રમભાઈ દંતાણી સાથે
પેથાપુર બસ સ્ટેન્ડ ખાતે એક દુકાને ફાફડા-જલેબી લેવા લાઈનમાં ઊભો હતો. તે સમયે
પેથાપુરમાં રહેતા ગોપાલસિંહ નવુસિંહ બિહોલાએ ધક્કો માર્યો હતો
, જેની ના પાડતા
બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ત્યારે આ બાબતની અદાવત રાખીને ગઈકાલે
સવારના સમયે વનરાજસિંહ ખાટલામાં સુઈ ગયો હતો તે દરમિયાન ગોપાલસિંહ બિહોલા
, વિજયસિંહ બિહોલા
અને શંકરસિંહ બિહોલા હાથમાં ધોકા અને ચપ્પુ લઈને આવ્યા હતા. ગોપાલસિંહ બિહોલાએ
વનરાજસિંહને ગઈરાત્રે લાઈનમાં ફાફડા લેવા માટે કેમ બોલાચાલી કરેલ હતી. તેમ કહી
ગાળો બોલી માર મારવાનું શરૃ કર્યું હતું. લાકડાના ધોકાથી માર માર્યો હતો. એટલું જ
નહીં શંકરસિંહ દ્વારા હાથમાં રહેલા ચપ્પા વડે કાન અને કપાળમાં ભાગે ઘસરકા મારવામાં
આવ્યા હતા. જે હુમલાને બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને આ શખ્સો જાનથી મારી
નાખવાની ધમકી આપીને ત્યાંથી નીકળી ગયા હતા. ઘાયલ વનરાજસિંહને સારવાર માટે ૧૦૮
એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે ત્રણ
શખ્સો સામે ગુનો દાખલ કરીને શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…
GUJARAT

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

May 19, 2026
સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી…
GUJARAT

સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી…

May 19, 2026
‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો…
GUJARAT

‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો…

May 19, 2026
Next Post
કમરમાં પેન્ટ અને માથા પર શર્ટ વિંટાળી ચોરી, લૂંટ કરતી આંતર જિલ્લા ટોળકી | Inter district gang commit…

કમરમાં પેન્ટ અને માથા પર શર્ટ વિંટાળી ચોરી, લૂંટ કરતી આંતર જિલ્લા ટોળકી | Inter district gang commit...

MSUના વરિષ્ઠ પ્રોફેસરે ડિઝાઈન કરેલો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 16 ગામડાઓમાં સ્થપાશે | suez treatment pl…

MSUના વરિષ્ઠ પ્રોફેસરે ડિઝાઈન કરેલો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 16 ગામડાઓમાં સ્થપાશે | suez treatment pl...

ઓએનજીસી સામે ફ્લેટમાં એમડી ડ્રગ્સ વેચતી મહિલા અને યુવક પકડાયા,5લાખનું ડ્રગ્સ કબજે | Woman and youth …

ઓએનજીસી સામે ફ્લેટમાં એમડી ડ્રગ્સ વેચતી મહિલા અને યુવક પકડાયા,5લાખનું ડ્રગ્સ કબજે | Woman and youth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી 165 વર્ષ પૂર્વે 24 જૂલાઈથી અંગ્રેજોએ ઈન્કમટેક્સ વસુલવા શરૂ કર્યું | 165 years ago today on July…

આજથી 165 વર્ષ પૂર્વે 24 જૂલાઈથી અંગ્રેજોએ ઈન્કમટેક્સ વસુલવા શરૂ કર્યું | 165 years ago today on July…

10 months ago
શાંતિગ્રામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run inc…

શાંતિગ્રામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run inc…

9 months ago
વડોદરા શહેરમાં પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી લોકોને તકલીફ | People are facing pr…

વડોદરા શહેરમાં પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી લોકોને તકલીફ | People are facing pr…

8 months ago
ગુજરાતમાં માવઠાનો માર: રાજુલામાં 6 ઇંચ, ગળતેશ્વરમાં 3 ઇંચ, 4 કલાકમાં 137 તાલુકામાં વરસાદ | gujarat u…

ગુજરાતમાં માવઠાનો માર: રાજુલામાં 6 ઇંચ, ગળતેશ્વરમાં 3 ઇંચ, 4 કલાકમાં 137 તાલુકામાં વરસાદ | gujarat u…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News