gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકાના લાઈટહાઉસ પરથી માતા-પુત્રનો આપઘાત, 6 વર્ષના બાળક સાથે મહિલાએ ત્રીજા માળેથી લગાવી મોતની છલાં…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
દ્વારકાના લાઈટહાઉસ પરથી માતા-પુત્રનો આપઘાત, 6 વર્ષના બાળક સાથે મહિલાએ ત્રીજા માળેથી લગાવી મોતની છલાં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકામાં આજે(4 જાન્યુઆરી) એક હૃદયદ્રાવક ઘટના બની છે. શહેરના સુપ્રસિદ્ધ લાઈટહાઉસ પરથી એક 32 વર્ષીય મહિલાએ પોતાના 6 વર્ષના માસૂમ પુત્ર સાથે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

શું છે સમગ્ર ઘટના?

દ્વારકાના ગોમતી ઘાટ પાસે આવેલા પ્રખ્યાત 5 માળના લાઈટહાઉસ પર આજે સાંજે પ્રવાસીઓની ભારે ચહલપહલ હતી. આ દરમિયાન ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાએ અચાનક લાઈટહાઉસના ત્રીજા માળેથી પોતાના પુત્ર સાથે નીચે પડતું મૂક્યું હતું. ઉંચાઈ પરથી પટકાવાને કારણે માતા અને પુત્ર બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા પ્રવાસીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

આ પણ વાંચો: આસ્થાનું અપમાન: સુરતના રસ્તાઓ પર રઝળતા મંદિરો, લોકોની બેદરકારીથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ

ઘટનાની જાણ થતાં જ દ્વારકા પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંનેના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે.

સ્થાનિકોમાં ભારે ચકચાર

મૃતક મહિલા અને બાળક દ્વારકાના જ સ્થાનિક રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પ્રવાસન સીઝન ચાલતી હોવાથી લાઈટહાઉસ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ હાજર હતા, જેમના નજર સામે જ આ ઘટના બનતા લોકોમાં ભય અને શોકનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પહેલા જ એક યુવાને દરિયામાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી, ત્યાં જ આ બીજી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ત્રણના મોત, ભૂયંગદેવ નજીક BRTS બસે બાઈકચાલકનો લીધો ભોગ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …
GUJARAT

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …

March 26, 2026
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…
GUJARAT

કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

March 26, 2026
ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…
GUJARAT

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

March 26, 2026
Next Post
અમદાવાદમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ત્રણના મોત, ભૂયંગદેવ નજીક BRTS બસે બાઈકચાલકનો લીધો ભોગ | Ahmedaba…

અમદાવાદમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ત્રણના મોત, ભૂયંગદેવ નજીક BRTS બસે બાઈકચાલકનો લીધો ભોગ | Ahmedaba...

આસ્થાનું અપમાન: સુરતના રસ્તાઓ પર રઝળતા મંદિરો, લોકોની બેદરકારીથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ | surat ne…

આસ્થાનું અપમાન: સુરતના રસ્તાઓ પર રઝળતા મંદિરો, લોકોની બેદરકારીથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ | surat ne...

તારું મર્ડર કરી નાખીશું અને આખા પરિવારનું નામોનિશાન મિટાવી દઈશું | We will murder you and wipe out t…

તારું મર્ડર કરી નાખીશું અને આખા પરિવારનું નામોનિશાન મિટાવી દઈશું | We will murder you and wipe out t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રમજીવીઓ અને પરપ્રાંતિય કામદારોનું રજિસ્ટ્રેશન કરવા સૂચના | Instructions for registration of labore…

શ્રમજીવીઓ અને પરપ્રાંતિય કામદારોનું રજિસ્ટ્રેશન કરવા સૂચના | Instructions for registration of labore…

6 months ago
શેરોમાં ઉછાળે સાવચેતી : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 91 પોઈન્ટ વધીને 83697 | Caution in stocks: Sense…

શેરોમાં ઉછાળે સાવચેતી : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 91 પોઈન્ટ વધીને 83697 | Caution in stocks: Sense…

9 months ago
વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાણી પીણીની દુકાનોમાં ચેકિંગ : દૂધ, ઘી, તેલ, ખમણ અને ઢો…

વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાણી પીણીની દુકાનોમાં ચેકિંગ : દૂધ, ઘી, તેલ, ખમણ અને ઢો…

7 months ago
એક્સપ્રેસ વે પર કરજણથી પાદરા સુધી પીછો કરી દારૃની ગાડી પકડી | liquer caught at bharatmala highway

એક્સપ્રેસ વે પર કરજણથી પાદરા સુધી પીછો કરી દારૃની ગાડી પકડી | liquer caught at bharatmala highway

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News