gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધંધૂકાની સરકારી હોસ્પિટલમાં આગ ભભુકી, સ્ટાફમાં અફરા તરફરી | Fire breaks out in Dhandhuka government …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
ધંધૂકાની સરકારી હોસ્પિટલમાં આગ ભભુકી, સ્ટાફમાં અફરા તરફરી | Fire breaks out in Dhandhuka government …
0
VIEWS
Share on FacebookShare on Twitter

એસીમાં શોર્ટ સકટ થઈ જતા આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નિકળ્યા

હોસ્પિટલમાં વ્યાપક નુકશાન,ફાયર બ્રિગેડ સ્ટાફે ભારે જહેમતે આગને કાબુમા લીધી

ધંધુકા: ધંધુકાની સરકારી હોસ્પિટલમાં શોર્ટ સકટ થઈ જતા આગ આગ ભભુકી ઉઠી હતી.આગ ભભુકી ઉઠતા હોસ્પિટલમાં ધુમાડાના ગોટેગોટા  ઉડયા હતા.અને હોસ્પિટલ સ્ટાફના અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગ્યાં નો સંદેશો ધંધુકા ફાયર બ્રિગેડ ને મળ્યા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચ્યા હતા.અને આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી.સદ્સીબે હોસ્પિટલમાં કોઈ ઇન્ડોર પેશન્ટ નહતું. હોસ્પિટલના અંદરના અમુક ભગો બોલીને ખાક થઈ ગયા હતા.અને મોટી દુર્ધટના થતી અટકી હતી.

આ બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ધંધુકાની સરકારી હોસ્પિટલમાં ગરુવારે સવારના સમયે ઇલેક્ટિક શોર્ટ સકટ થઈ જતા અચાનક આગ ભભુકી ઉઠી હતી. ધંધુકા રોફરલ હોસ્પીટલને પેટા જીલ્લા હોસ્પીટલની માન્યતા મળ્યા બાદ મકાન પાડી નવી હોસ્પીટલ બનાવવાની કામગીરી ચાલુ છે. તેવામાં ધંધુકાની હોસ્પીટલ પાછળ આવેલ એક મકાનમાં ચલાવવામાં આવી રહી હતી.આ મકાનના એરકન્ડીસનમાં શોર્ટ સર્કીટ થઈ જતાં અચાનક હોસ્પિટલમાં આગ ભભુકી ઉઠી હતી.આગ લાગવાના કારણે હોસ્પિટલમાં ધુમાડાના ગોટેગોટા ઉડયા હતા.અને હોસ્પિટલ સ્ટાફના અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ પહોંચ્યા હતા.અને આગ પર પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગને કાબુમા લીધી હતી.જોકે હોસ્પિટલમાં કોઈ ઇનડોર દર્દી દાખલ ન હોવાથી મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી હતી. આ લાગી ત્યારે સમય સૂચકતા દેખાવી હોસ્પિટલ સ્ટાફ બહાર આવી ગયો હતો.આગમાં હોસ્પિટલનું એસી અને ફનચર સહિતની તબીબી સાધનો ખાક થઈ જવા પામ્યા હતા.હોસ્પિટલના વાયરીંગ ખરાબ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…
GUJARAT

February 13, 2026
ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

Next Post
ગોલીડાના મહિલા સરપંચના પતિએ કોન્સ્ટેબલને લાફો માર્યો

ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે ગોહિલવાડમાં કેસર કેરીના ઉત્પાદનમાં જબ્બર ઘટાડો | Global warming has …

ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે ગોહિલવાડમાં કેસર કેરીના ઉત્પાદનમાં જબ્બર ઘટાડો | Global warming has ...

ટેરિફ પર બ્રેક,બજારો ગેલમાં,તેજીના સંકેત | Break on Tariff markets in a frenzy signs of a boom

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભુટાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લાવવા ભારતીય પ્રતિનિધિમંડળ રવાના | Indian delegation leaves …

3 months ago
ટ્રોમા સેન્ટરમાં વેન્ટિલેટરમાં જોડેલી માસ્ક ટયૂબ સળગી, દર્દી દાઝ્યો | Mask tube connected to ventila…

4 months ago
ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ | LPG Cylinder Prices…

10 months ago
ડાયાબિટીસ, હૃદયરોગ સહિત 900 દવાઓના ભાવમાં આજથી વધારો | price hike in medicine

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News