gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધનતેરસ-કાળીચૌદશના મેળામાં ડભોડા હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટશે | A huge crowd of devotees will…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
ધનતેરસ-કાળીચૌદશના મેળામાં ડભોડા હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટશે | A huge crowd of devotees will…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડભોડિયા દાદાની મહાઆરતી અને કાળા દોરાનું ખાસ મહત્વ

શનિવારે રાત્રે ૧૨ કલાકે મહાઆરતીનો સંયોગ ઃ ૨૪ કલાક દર્શન
ખુલ્લા રહેશે ઃ બેસતા વર્ષે અન્નકુટ દર્શન

ગાંધીનગર :  ગાંધીગર તાલુકાના ડભોડા ખાતે સ્વયંભૂ હનુમાન મંદિર
દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલું છે આ વખતે ધનતેરસ-કાળીચૌદશના મહામેળામાં લાખ્ખો ભક્તો
ઉમટશે. અહીં ડભોડિયાવાળા દાદાની મહાઆરતીનું મહત્વ હોય છે ત્યારે તા.૧૮મીએ
મધ્યરાત્રીએ મહાઆરતી થશે અને ત્યારથી ૨૪ કલાક દર્શન ખુલ્લા રહેશે રજાના કારણે અહીં
ભક્તો વિશેષ ઉમટશે તેમ ટ્રસ્ટી મંડળનું માનવું છે. ચમત્કારિક ડભોડા હનુમાન મંદિરે
દર વર્ષે ધનતેરસ અને કાળીચૌદશનો મેળો ભરાય છે. ત્યારે ડભોડિયા હનુમાન મંદિરે
ધનતેરસ-કાળી ચૌદશ એમ બે દિવસ મેળો શરૃ થઇ ગયો છે. 
આ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન પણ કર્યું છે. એક અંદાજ પ્રમાણે
, ચારથી પાંચ લાખ
ભક્તો આ બે દિવસો દરમ્યાન ઉમટશે. જેના માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
તો બીજીબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મંદિર કાળી ચૌદશે રાત્રે
બાર વાગ્યા સુધી ખુલ્લુ રહેશે અને ભક્તો દર્શન કરી શકશે.  આ અંગે શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ
, ડભોડા દ્વારા
જણાવવામાં આવ્યું છે કે
, કાળી
ચૌદશની મહાઆરતી તા.૧૮મીેન શનિવારે રાત્રે ૧૨ વાગે કરવામાં આવશે. ત્યાર બાદ ૨૪ કલાક
સળંગ મહામેળામાં દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે. જ્યારે બેસતાવર્ષને તા.૨૨મીએ
અન્નકુટ દર્શન સવારે પાંચથી બપોરે ૧૨ કલાક દરમ્યાન કરી શકાશે. તો સવારે ૧૧ઃ૪૫
કલાકે પ્રથમ ધ્વજારોહણ કરાશે તથા બપોરે ૧૨ કલાકે મહાઆરતી થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by…

મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by...

આ વર્ષે અત્યારસુધી ૪૩૩ મોડિફાઇડ સાયલેન્સરવાળા વાહનોને ૪.૩૩ લાખનો દંડ | So far this year 433 vehicles…

આ વર્ષે અત્યારસુધી ૪૩૩ મોડિફાઇડ સાયલેન્સરવાળા વાહનોને ૪.૩૩ લાખનો દંડ | So far this year 433 vehicles...

ગોરવાની સ્કૂલના પ્રિન્સિપાલને ઠગનાર કનુ પટેલે અલકાપુરીની સ્કૂલમાં મોરેશિયસના નામે ઠગાઇ કરી | Kanu Pa…

ગોરવાની સ્કૂલના પ્રિન્સિપાલને ઠગનાર કનુ પટેલે અલકાપુરીની સ્કૂલમાં મોરેશિયસના નામે ઠગાઇ કરી | Kanu Pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીનિઅર સિટિઝને લાઇટની સ્વીચ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ | Senior citizen’s house catches fire with exp…

સીનિઅર સિટિઝને લાઇટની સ્વીચ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ | Senior citizen’s house catches fire with exp…

3 months ago
જામનગરમાં પતિ ઉપર ક્રિકેટના બેટથી પત્નીનો હુમલો | Wife attacks husband with cricket bat in Jamnagar

જામનગરમાં પતિ ઉપર ક્રિકેટના બેટથી પત્નીનો હુમલો | Wife attacks husband with cricket bat in Jamnagar

1 month ago
મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557…

મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557…

6 months ago
પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન મિસાઈલ પરીક્ષણની તૈયારીમાં, ભારતની ચાંપતી નજર | pakistan missile te…

પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન મિસાઈલ પરીક્ષણની તૈયારીમાં, ભારતની ચાંપતી નજર | pakistan missile te…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News