gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધરપકડના ડરથી કેટલાક તોફાનીઓ ઘર છોડીને પલાયન | Some rioters fled their homes fearing arrest

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
ધરપકડના ડરથી કેટલાક તોફાનીઓ ઘર છોડીને પલાયન | Some rioters fled their homes fearing arrest
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,જૂનીગઢી વિસ્તારમાં થયેલા તોફાનમાં સંડોવાયેલા ચાર આરોપીઓના પોલીસે રિમાન્ડ લીધા છે. રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓના નામ મેળવવા  પોલીસ પ્રયાસ કરી રહી છે.

ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટના  પગલે ટોળાએ નારાબાજી કરી સિટિ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ટોળાને પોલીસ સમાજના અગ્રણીઓ મારફતે સમજાવવાની  કોશિશ કરતી હતી. ત્યારે જ  કેટલાક તત્વોએ ટોળાની ઉશ્કેરણી  કરતા ટોળું જૂનગઢી તરફ ધસી ગયું હતું. મધરાતે ટોળાએ જૂનીગઢીમાં પથ્થરમારો  અને વાહનોની તોડફોડ કરી હતી. ટોળાના પથ્થરમારામાં નવરાત્રિના પંડાલને પણ નુકસાન થયું હતું. આ ગુનામાં પોલીસે અત્યારસુધી કુલ ૬૨ તોફાનીઓને ઝડપી પાડયા હતા. હાલમાં ચાર આરોપીઓ રિમાન્ડ પર છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની  પોલીસ શોધખોળ કરી રહી છે. પરંતુ, ધરપકડના ડરથી કેટલાક લોકો ઘર છોડીને જતા રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

EFORU એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘વાટ લાગી’નું શુભ મુહૂર્ત, ફિલ્મમાં કોમેડી અને સસ્પેન્સનો…
GUJARAT

February 25, 2026
જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો કામના ભારણના કારણે એસિડ પી લઈ …

જામનગરના ધરાર નગર આવાસમાં રહેતા રીક્ષા ચાલક યુવાન અને તેના માતા-પિતા પર હુમલો | Attack on a young ri…

Next Post
જન્મ મરણ સર્ટિ.ની નોંધણી હવે ભારત સરકારના પોર્ટલ પર | Birth and death certificate registration now a…

જન્મ મરણ સર્ટિ.ની નોંધણી હવે ભારત સરકારના પોર્ટલ પર | Birth and death certificate registration now a...

હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો | Court fines Paresh Shah ac…

હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો | Court fines Paresh Shah ac...

આર્કિટેકચર વિભાગને ફેકલ્ટીનો દરજ્જો તો અપાયો પણ કાયમી અધ્યાપકોના ફાંફા | architecture department of …

આર્કિટેકચર વિભાગને ફેકલ્ટીનો દરજ્જો તો અપાયો પણ કાયમી અધ્યાપકોના ફાંફા | architecture department of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો

7 months ago
નકશા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સમિતિઓની રચના અંગે મહેસુલ વિભાગનો ઠરાવ | Revenue Department resolution …

6 months ago
જોડીયાના જીરાગઢ ગામમાં વધુ બુઝુર્ગ મહિલાને નિશાન બનાવી લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ | Police complain…

5 months ago
LIST : ગુજરાતના 10 સહિત 474 પક્ષોની માન્યતા રદ, 359 રડારમાં… ‘ગુમ’ પાર્ટી સામે ECની કડક કાર્યવાહી …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News