gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો | Court fines Paresh Shah ac…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો | Court fines Paresh Shah ac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહે કોર્ટની પરવાનગી લીધા
વગર જ રાજસ્થાન પ્રવાસ કરીને હાઇકોર્ટની શરતનો ભંગ કરતા તેના જામીન રદ કરી
કસ્ટડીમાં લેવા માટેની અરજી ડીસીપી(ક્રાઇમ) દ્વારા કરવામાં આવી હતી. આ અરજીમાં
બન્ને પક્ષે દલીલો પુરી તયા બાદ ન્યાયાધીશે આરોપી પરેશ શાહે નિયમનો ભંગ કર્યો હોઇ
તેને રૃા.૧૦ હજારનો દંડ ફટકારી નવેસરથી રૃા.૫૦
,૦૦૦ના જામીન તેમજ બોન્ડ
રજૂ કરવાનો પણ આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વડોદરાના હરણી તળાવ
ખાતે એક બોટ પલટી જતાં ૧૨ નિર્દોષ બાળકો અને ૨ શિક્ષકોના જીવ ગયા હતા. પોલીસે આ
કેસમાં સંડોવાયેલા આરોપી પરેશ શાહની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ  પરેશ શાહે સૌથી પહેલા વડોદરાની સેશન્સ કોર્ટમાં
જામીન અરજી મુકી હતી જે અરજી તા.૧૭ મે ૨૦૨૪ના રોજ રદ થઇ હતી.

આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી મુકતા હાઇકોર્ટે તા.૩૦ સપ્ટેમ્બર
૨૦૨૪ના રોજ આરોપી પરેશ શાહની જામીન અરજી મંજૂર કરી હતી અને તેમાં જે વિવિધ શરતો
જણાવવામાં આવી હતી તેમાં એક શરત એવી હતી કે
, આરોપીએ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર ગુજરાત
રાજ્યની હદ છોડવી નહી. દરમિયાનમાં તાજેતરમાં આરોપી પરેશ શાહે કોર્ટની મંજૂરી વગર
ગુજરાતની હદ છોડી રાજસ્થાનનો પ્રવાસ કર્યો હોવાની વિગતો સપાટી પર આવી હતી.

તપાસમાં પરેશ શાહ નાથદ્વારા ખાતે ખડાયતા ભવનમાં રોકાયા હોવાની
વિગતો સ્પષ્ટ થતા ક્રાઇમ બ્રાન્ચે પરેશ શાહે નિયમનો ભંગ કર્યો હોઇ તેને તુરંત
કસ્ટડીમાં લેવા અને જામીન રદ કરવા માટે અરજી કરતા અદાલતે પરેશ શાહે કોર્ટની શરતનો
ભંગ કર્યો હોઇ રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત : ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે, કાયમી ભરત…
GUJARAT

June 24, 2026
વડોદરામાં ખાનગી વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરતા 16 વાહનો ઝડપાયા, રૂ.61,100નો દંડ | Vadodara RTO Cra…

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…

Next Post
આર્કિટેકચર વિભાગને ફેકલ્ટીનો દરજ્જો તો અપાયો પણ કાયમી અધ્યાપકોના ફાંફા | architecture department of …

આર્કિટેકચર વિભાગને ફેકલ્ટીનો દરજ્જો તો અપાયો પણ કાયમી અધ્યાપકોના ફાંફા | architecture department of ...

લેહ-લદ્દાખમાં ભારે અરાજકતા: ભારેલો અગ્નિ

દક્ષિણ આફ્રિકાના વર્ચ્યૂઅલ નંબરનો દારૃના સપ્લાયરો દ્વારા થતો ઉપયોગ | liquer supplier use verchual nu…

દક્ષિણ આફ્રિકાના વર્ચ્યૂઅલ નંબરનો દારૃના સપ્લાયરો દ્વારા થતો ઉપયોગ | liquer supplier use verchual nu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં જ ફેઈલ થઇ ગયા | In the country 65 aircraft engines fai…

11 months ago
રાજસ્થાનના નાગોરમાં મળ્યો લિથિયમનો ભંડાર, હરાજીની તૈયારી! ચીન પરની નિર્ભરતા ઘટશે | lithium reserves …

9 months ago
રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરીનો કેસ: મહેસાણા વેચવા જતાં એક આરોપીની 40 કિલો ચાંદી સાથે ધરપકડ | rajk…

5 months ago
વિજય જાણી જોઇને રેલીમાં મોડો આવ્યો જેથી ભીડ થાય, 41ના મોત મામલે પોલીસનો આરોપ | karur stampede fir bl…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News