gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૪ હજાર કયુસેકથી વધુ પાણી છોડાયું | From Dharoi Dam

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૪ હજાર કયુસેકથી વધુ પાણી છોડાયું | From Dharoi Dam
0
VIEWS
Share on FacebookShare on Twitter

    ધરોઈ ડેમમાંથી  સાબરમતી નદીમાં ૬૪ હજાર કયુસેકથી વધુ પાણી છોડાયું 1 - image   

 અમદાવાદ,સોમવાર,25 ઓગસ્ટ,2025

ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમમાંથી સાબરમતી
નદીમાં ૬૪૫૦૦ કયુસેક પાણી છોડાતા નદી બે કાંઠે જોવા મળી હતી.સાબરમતી રિવરફ્રન્ટ
પ્રોમિનાડ બીજા દિવસે પણ શહેરીજનો માટે બંધ રાખવામાં આવ્યો હતો.વાસણા બેરેજના ૨૬
ગેટ ૬ ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા.

સોમવારે સવારે  ૭ કલાકથી
ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં અંદાજે ૬૪૫૦૦ કયુસેક પાણી છોડવામા આવતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ
કોર્પોરેશન દ્વારા હાલમા ચાલતા કામના કોન્ટ્રાકટર
, એજન્સી ઉપરાંત બુલેટ ટ્રેનના કોન્ટ્રાકટર, રિવરફ્રન્ટ બોટીંગ, ફલોટીંગ રેસ્ટોરન્ટ  એજન્સીને જાણ કરી પોલીસને જાણ કરાઈ હતી.જેથી નદીમાં
વહેતા થયેલા પાણીના પ્રવાહના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં.ઉપરવાસમાંથી પાણીની
આવક ચાલુ હોવાથી રિવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડ લોકો માટે બંધ કરાયો હતો.સોમવારે રાતના
આઠ કલાકે વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૨૭.૨૫ ફુટ નોંધાયુ હતુ.સંતસરોવરમાં ૪૯
,૮૨૮ કયૂસેક પાણીનો
ઈનફલો નોંધાયો હતો.નદીમાં ૨૭
,૬૪૬ કયૂસેક
પાણીનો આઉટફલો નોંધાયો હતો.બેરેજના ગેટ નંબર-૪થી ૨૯ છ ફુટ જેટલા ખોલવામાં આવ્યા હતા.

સાબરમતીમાં ટ્રેકટર સાથે ત્રણ લોકો ફસાતા શોધખોળ શરુ

સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી છોડાયેલા ૬૪ હજાર કયુસેકથી વધુ
પાણીની વચ્ચે સોમવારે રાતના  સવા આઠના સુમારે
વિશાલા બ્રિજ પાસે નદીના પટમાં ટ્રેકટર સાથે ત્રણ લોકો નદીમાં ફસાયાનો કોલ ફાયર વિભાગને
મળતા ફસાયેલાઓની શોધખોળ શરુ કરાઈ છે. ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહીતી
મુજબ
, ફાયર વિભાગ
દ્વારા એક રેસ્કયુ બોટ
, અધિકારીઓ
અને ફાયરના જવાનો સાથે નદીમાં ટ્રેકટર સાથે ફસાયેલા લોકોને શોધી સલામત બહાર કાઢવાની
કામગીરી શરુ કરાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…

April 5, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…

April 5, 2026
આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…
GUJARAT

આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…

April 5, 2026
Next Post
ખેડાના પથાપુરા, કલોલીને જોડતા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા | Sabarmati water overflows on the roa…

ખેડાના પથાપુરા, કલોલીને જોડતા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા | Sabarmati water overflows on the roa...

નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened…

નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened...

લોકલ રૃટ કેન્સલ કરાયા, મુસાફરોને હાલાકી વેઠવી પડશે | Local routes cancelled passengers will have to …

લોકલ રૃટ કેન્સલ કરાયા, મુસાફરોને હાલાકી વેઠવી પડશે | Local routes cancelled passengers will have to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નશાની હાલતમાં અર્ધનગ્ન થઈને ટ્રાન્સજેન્ડરે વલસાડ પોલીસ પરિસરમાં કરી ધમાલ, લોકઅપમાં કર્યો આપઘાતનો પ્ર…

નશાની હાલતમાં અર્ધનગ્ન થઈને ટ્રાન્સજેન્ડરે વલસાડ પોલીસ પરિસરમાં કરી ધમાલ, લોકઅપમાં કર્યો આપઘાતનો પ્ર…

3 months ago
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ અપાતા સન્માનનો અર્પણ સમારોહ ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમા…

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ અપાતા સન્માનનો અર્પણ સમારોહ ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમા…

2 months ago
ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

2 months ago
મહાકાલ : ઉજ્જૈનમાં દારૂ પર પ્રતિબંધ, હવે કાલ ભૈરવને કેવી રીતે ચઢાવાશે દારૂનો ભોગ? | Madhya Pradesh :…

મહાકાલ : ઉજ્જૈનમાં દારૂ પર પ્રતિબંધ, હવે કાલ ભૈરવને કેવી રીતે ચઢાવાશે દારૂનો ભોગ? | Madhya Pradesh :…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News