gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મેરૂબાગ વિસ્તારમાં આવેલી ફાતિમા કોન્વેન્ટ સ્કુલનો બનાવ

– ઘોઘારોડ પોલીસ મથકમાં બે વિદ્યાર્થી સામે ગુના નોંધાયો, છરી બતાવનાર બે માસ માટે શાળામાંથી સસ્પેન્ડ

ભાવનગર : શહેરના મેરૂબાગ વિસ્તારમાં આવેલી ફાતિમાં કોન્વેન્ટ સ્કુલમાં આજે રિસેસ દરમિયાન ધોરણ-૯ના વિદ્યાર્થીએ પોતાની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીને છરી બતાવી ધમકી આપ્યાનો બનાવ બન્યો છે. બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદની સેવન્થ ડે સ્કુલમાં થોડાં દિવસ પૂર્વે એક વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો ચકચારી બનાવ બન્યો હતો. ભાવનગર શહેરમાં આવી જ ઘટનાનું પુનરાવર્તન થતાં રહી ગયું છે. શહેરના મેરૂબાગ વિસ્તારમાં આવેલી ફાતિમાં કોન્વેન્ટ સ્કુલમાં આજે સવારે ૧૦.૩૦ કલાકના અરસામાં રરિસેસ દરમિયાન ધોરણ-૯ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીને છરી બતાવી ધમકી આપી હતી. જે અંગે વિદ્યાર્થીએ શાળાના શિક્ષકને વાત કરતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સીટી ડિવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ ૧૩૫, ૫૪ અને ૩૫૧(૩) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે સીટી ડિવાયએસપી આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અવારનવાર મસ્તી કરતા હતા અને તે બાબતે મનદુઃખ રાખી એક વિદ્યાર્થીએ છરી લાવી બીજાએ છરી બતાવી ધમકાવ્યો હતો. આ બાબતની ગંભીરતા લઈ ફરિયાદ નોંધી બન્ને વિદ્યાર્થીઓની અટક કરી લેવામાં આવી છે.

બન્ને વિદ્યાર્થીઓને બે માસ માટે સસ્પેન્ડ કરાયા છેઃ પ્રિન્સિપાલ

આ અંગે શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, સ્કુલના કમ્પાઉન્ડના પાર્કિંગ એરિયામાં રિસેસ દરમિયાન મસ્તીમાં સિરિયસ થતાં આ બનાવ બન્યો હતો. વિદ્યાર્થીઓના બેગ ચેક કરવામાં આવે છે પરંતુ તેઓ ગાડીની ડિકીમાં છરી રાખીને આવ્યા હતા. બન્ને વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.

અવાર-નવાર ગળું પકડી ધમકી આપતા હતા : ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા

આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, મારો દિકરો તેના ફ્રેન્ડને બોલાવવા પાર્કિંગમાં જતો હતો ત્યારે એ છોકરો છરી લઈનો દોડયો હતો, મારો દિકરો ખસી જતાં છરી વાગી નહોતી. અવારનવાર તેઓ મારા દિકરાની મસ્તી કરતા ગળુ પકડતા હતા. આજે છરી બતાવી અને કોઈને વાત કરશે તો સ્કુલની બહાર મારશે તેવી ધમકી પણ આપી હતી.

તમામ શાળાઓને વિદ્યાર્થીઓનું કાઉન્સીલીંગ કરવા ડીઇઓની સૂચના

શહેરની ફાતીમા કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થી પાસેથી વાહનની ડીકીમાંથી છરી મળી આવી હતી. વિદ્યાર્થીને ધમકી આપવાની ઘટનાને લઇ ફરિયાદ નોંધાઇ છે ત્યારે આ ઘટનાના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા અને તેની ભુલના પરિણામ સહિતની બાબતોને આવરી લઇ કાઉન્સીલીંગ કરવા સૂચના અપાઇ છે. સાથે વાલી મિટીંગો કરી વાલી પણ તકેદારી રાખે તેવા પગલા ભરવા શાળાઓને જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Haati Haati Paa Paa brings an Indian story to Belarus, earning Listapad recognition
GUJARAT

Haati Haati Paa Paa brings an Indian story to Belarus, earning Listapad recognition

November 20, 2026
ACTION SUPERSTAR TIGER SHROFF BRINGS HIS SIGNATURE ENERGY TO T-SERIES’ ‘TENU LEKE JAANA’
GUJARAT

ACTION SUPERSTAR TIGER SHROFF BRINGS HIS SIGNATURE ENERGY TO T-SERIES’ ‘TENU LEKE JAANA’

November 19, 2026
Vedang Raina to Veer Pahariya: Young Actors to Look Out for in 2027
GUJARAT

Vedang Raina to Veer Pahariya: Young Actors to Look Out for in 2027

November 19, 2026
Next Post
લોકલ રૃટ કેન્સલ કરાયા, મુસાફરોને હાલાકી વેઠવી પડશે | Local routes cancelled passengers will have to …

લોકલ રૃટ કેન્સલ કરાયા, મુસાફરોને હાલાકી વેઠવી પડશે | Local routes cancelled passengers will have to ...

તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth …

તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth ...

વસોના મલિયાતજ ગામમાં ગ્રામ પંચાયતના જર્જરિત મકાનથી ભય | Fears arise from the dilapidated building of…

વસોના મલિયાતજ ગામમાં ગ્રામ પંચાયતના જર્જરિત મકાનથી ભય | Fears arise from the dilapidated building of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાહેર માર્ગો પર ફટાકડા વેચતા છ વેપારીઓ સામે ગુનો દાખલ | Case registered against six traders for sell…

જાહેર માર્ગો પર ફટાકડા વેચતા છ વેપારીઓ સામે ગુનો દાખલ | Case registered against six traders for sell…

1 year ago
ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal mineral mini…

ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal mineral mini…

1 year ago
અભિનેત્રી તમન્ના ભાટિયા કર્ણાટકમાં સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બનતાં વિવાદ, લોકો ભડક્યાં | tamannaah bh…

અભિનેત્રી તમન્ના ભાટિયા કર્ણાટકમાં સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બનતાં વિવાદ, લોકો ભડક્યાં | tamannaah bh…

1 year ago
કેન્દ્ર સરકારની યોજનાઓના અમલની જાણકારી મેળવવાની જવાબદારી MSUને સોંપાઈ | msu will get feedback of dif…

કેન્દ્ર સરકારની યોજનાઓના અમલની જાણકારી મેળવવાની જવાબદારી MSUને સોંપાઈ | msu will get feedback of dif…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News