gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાય…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in INDIA
0 0
0
ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Padma Awards 2026: ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિએ વર્ષ 2026 માટે કુલ 131 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી હતી, જેમાંથી 66 હસ્તીઓને આજે 25 મેના રોજ સન્માનિત કરવામાં આવ્યા. આ વર્ષની યાદી મુજબ કુલ પાંચ લોકોને પદ્મ વિભૂષણ, 13 મહાનુભાવોને પદ્મ ભૂષણ અને 113 લોકોને પદ્મ શ્રી એનાયત થશે. 5 ગુજરાતીઓમાંથી 2 ગુજરાતી(અરવિંદ વૈદ્ય, નીલેશ માંડલેવાલા)ને આજે રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ શ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે. બાકીના 65 મહાનુભાવોને આગામી તબક્કામાં સન્માનિત કરવામાં આવશે, જેની તારીખ હવે પછી જાહેર થશે.

ઇમોશનલ થઈ ધર્મેન્દ્રની દીકરી અહાના

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. ‘હીમેન’નો આ પુરસ્કાર તેમની પત્ની હેમા માલિનીએ સ્વીકાર કર્યો. આ ક્ષણ તેમના માટે ખૂબ જ ઇમોશનલ રહી. હેમા પોતાની પુત્રી અહાના સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચી હતી. પુરસ્કાર લેતી વખતે તે ભાવુક દેખાઈ. તે પિતા માટે તાળીઓ વગાડતા વગાડતા રડવા લાગી. આ ક્ષણ ધર્મેન્દ્રના ફેન્સને ભાવુક કરી ગઈ છે. અહાનાના પતિ વૈભવ વોહરા પણ હાજર દેખાયા. તે પત્ની અહાનાને સંભાળતા નજરે પડ્યા.

5 ગુજરાતીઓને પદ્મ શ્રી સન્માન

1: અરવિંદ વૈદ્ય, આર્ટ

2: રતિલાલ બોરીસાગર, સાહિત્ય

3: ધાર્મિકલાલ પંડ્યા, સંગીત ક્ષેત્ર

4: હાજી રમકડું, આર્ટ

5:  નીલેશ માંડલેવાલા, સામાજિક કાર્ય

કોને કોને મળ્યું પદ્મ વિભૂષણનું સન્માન?

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાયત 2 - image

કોને કોને મળ્યું પદ્મ ભૂષણનું સન્માન?

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાયત 3 - image

આ પણ વાંચો: ધર્મેન્દ્ર સહિત 5ને પદ્મ વિભૂષણ, મામૂટી સાથે 13ને પદ્મ ભૂષણ તો રોહિત શર્મા તેમજ 113 હસ્તીને પદ્મ શ્રી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ ક્રેશ થતા બચી, ઓમાનના મસ્કટ એરપોર્ટ પર સર્જાઈ અફરાતફરી | Another Air Indi…
INDIA

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ ક્રેશ થતા બચી, ઓમાનના મસ્કટ એરપોર્ટ પર સર્જાઈ અફરાતફરી | Another Air Indi…

May 25, 2026
સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાયા! કાશ્મીરના ગુલમર્ગમાં રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતાં અફરાતફરી, બચાવ …

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol…

Next Post
સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાયા! કાશ્મીરના ગુલમર્ગમાં રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતાં અફરાતફરી, બચાવ …

સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાયા! કાશ્મીરના ગુલમર્ગમાં રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતાં અફરાતફરી, બચાવ ...

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ ક્રેશ થતા બચી, ઓમાનના મસ્કટ એરપોર્ટ પર સર્જાઈ અફરાતફરી | Another Air Indi…

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ ક્રેશ થતા બચી, ઓમાનના મસ્કટ એરપોર્ટ પર સર્જાઈ અફરાતફરી | Another Air Indi...

દિયોદર તાલુકા પંચાયતમાં હાઇવોલ્ટેજ ડ્રામા, ભાજપના બે સભ્યો બાખડતા પ્રમુખની ચૂંટણી રદ, કોંગ્રેસે કહ્ય…

દિયોદર તાલુકા પંચાયતમાં હાઇવોલ્ટેજ ડ્રામા, ભાજપના બે સભ્યો બાખડતા પ્રમુખની ચૂંટણી રદ, કોંગ્રેસે કહ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહેવારોની સીઝન શરૂ થતાં જ માત્ર 10 દિવસમાં ખાંડ ત્રણ ટકાથી વધુ મોંઘી થઈ | Sugar became more expensiv…

10 months ago
નખત્રાણામાં માતાના આડા સંબંધોની શંકામાં 2 દીકરાએ ગળુ દબાવીને કરી હત્યા, પોલીસે બંનેની કરી અટકાયત | 2…

8 months ago
લીંબડી નજીક મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો | Woman commits suicide by jumping under train nea…

3 months ago
LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News