gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાને એક જ રાતમાં 13 લોકોને બચકાં ભર્યા, 3 વર્ષની બાળકીની હાલત ગંભી…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
ધાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાને એક જ રાતમાં 13 લોકોને બચકાં ભર્યા, 3 વર્ષની બાળકીની હાલત ગંભી…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુંવારલા ગામમાં મંગળવારની રાત્રે એક હડકાયા કુતરાએ ભારે આતંક મચાવ્યો હતો. આ હડકાયા શ્વાને ગામને બાનમાં લીધું હોય તેમ એક જ રાતમાં ગામના અલગ-અલગ વિસ્તારોમાં 13 જેટલા લોકોને બચકાં ભરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભય અને દહેશતનો માહોલ ફેલાયો છે.

ગ્રામલોકોના જણાવ્યા અનુસાર ગામની સીમ અને રહેણાંક વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસથી હડકાયા કુતરાનું આવાગમન વધ્યું હતું. મંગળવારની રાત્રે આ કુતરાએ આતંક મચાવતા વૃદ્ધો, યુવાનો અને બાળકો સહિત કુલ 13 લોકોને શિકાર બનાવ્યા હતા.

ડૉગ બાઈટનો ભોગ બનેલા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે 108 ઈમરજન્સી સેવા મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનારાઓમાં એક માત્ર 3 વર્ષની નાની બાળકીની હાલત અત્યંત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવી છે.

આ ઘટના બાદ કુંવારલા ગામના લોકોમાં ભારે ફફડાટ છે. રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે, અને મહિલાઓ તથા બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. સરપંચ ભૂરીબેને જણાવ્યું હતું કે રાતના સમયે 15 જેટલા લોકોને કુતરાએ કરડ્યું હતું. ગામલોકોએ વેટરનરી વિભાગ, ગ્રામ પંચાયત અને તંત્ર પાસે માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ હડકાયા કુતરાને પકડીને ગામને સુરક્ષિત બનાવવામાં આવે. લોકોનો આક્ષેપ છે કે તંત્ર હાલ નિદ્રાધીન અવસ્થામાં છે.

ઈજાગ્રસ્તોની યાદી

ઘટનામાં ભોગ બનેલા લોકોમાં 1. મેધાપાલ મકનલાલ રણછોડલાલ, 2. હકીકત કૃષ્ણલાલ ગુણમાલાલ, 3. લુહાર શામાલાલ મકનલાલ, 4. લુહાર કિશનલાલ નારણલાલ, 5. ઠાકોર મંગાલાલ શામાલાલ, 6. ઠાકોર યશલાલ માનાલાલ, 7. ઠાકોર દુષ્યંંતલાલ કાંપાલાલ, 8. પુખરાજ કાનારામ કાનારામ, 9. લુકાર રંજીતલાલ શામાલાલ, 10. ઠાકોર રમેશલાલ ઉપલાલાલ, 11. મનિયાળ શિતલબેન ભયાલાલ, 12. ભારત અમરદાસ અમરદાસ, 13. ઠાકોર કવેશલાલ પુતલાલાલ સહિતના ગ્રામજનોનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….
GUJARAT

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

July 25, 2026
The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…
GUJARAT

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

July 24, 2026
પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ
GUJARAT

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

July 24, 2026
Next Post
ભચાઉના નંદગામમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના કમકમાટીભર્યા મોત | Fatal accident betwee…

ભચાઉના નંદગામમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના કમકમાટીભર્યા મોત | Fatal accident betwee...

ગુજરાતી સિનેમાનો નવો ઉમંગ: ‘આવવા દે’ના પ્રીમિયરે સર્જ્યો ફિલ્મી ઉત્સવ”

ગુજરાતી સિનેમાનો નવો ઉમંગ: ‘આવવા દે’ના પ્રીમિયરે સર્જ્યો ફિલ્મી ઉત્સવ”

અમદાવાદઃ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા અને તેના મિત્રોથી ત્રસ્ત યુવકની આત્મહત્યા | vejalpur…

અમદાવાદઃ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા અને તેના મિત્રોથી ત્રસ્ત યુવકની આત્મહત્યા | vejalpur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા RTOને ધમકીનો મેઇલઃ 11.50 વાગે ઝેરી ગેસના 13 બોમ્બ ફૂટશે…તપાસને અંતે કાંઇ ન મળ્યું | Bomb sq…

વડોદરા RTOને ધમકીનો મેઇલઃ 11.50 વાગે ઝેરી ગેસના 13 બોમ્બ ફૂટશે…તપાસને અંતે કાંઇ ન મળ્યું | Bomb sq…

4 months ago
સુરતથી બેંગકોક જતી ફ્લાઈટમાં જડપાયા 43 લાખના હીરા અને US ડોલરની નોટો, મુસાફરની અટકાયત | Diamonds wor…

સુરતથી બેંગકોક જતી ફ્લાઈટમાં જડપાયા 43 લાખના હીરા અને US ડોલરની નોટો, મુસાફરની અટકાયત | Diamonds wor…

8 months ago
‘અમારી દીકરીઓને ચોરીના ખોટા આરોપમાં મોરબી પોલીસે માર માર્યો’, ત્રણ સગીરાના પરિવારજનોનો આક્ષેપ | mino…

‘અમારી દીકરીઓને ચોરીના ખોટા આરોપમાં મોરબી પોલીસે માર માર્યો’, ત્રણ સગીરાના પરિવારજનોનો આક્ષેપ | mino…

11 months ago
સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે પટકાયા, બંનેના મોત | Mother and Her T…

સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે પટકાયા, બંનેના મોત | Mother and Her T…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News