gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધુળેટીના દિવસે સામાન્ય ઝઘડો ભારે પડ્યો : ગોત્રીમાં મારામારીના કેસમાં દંપતી અને પુત્રીને એક વર્ષની કે…

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in GUJARAT
0 0
0
ધુળેટીના દિવસે સામાન્ય ઝઘડો ભારે પડ્યો : ગોત્રીમાં મારામારીના કેસમાં દંપતી અને પુત્રીને એક વર્ષની કે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Court : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વર્ષ 2020 દરમિયાન ધુળેટીના દિવસે અગાઉની તકરારો વચ્ચે સામાન્ય બાબતમાં થયેલી મારામારીના ગુનામાં અદાલતે દંપતી તથા તેમની પુત્રીને કસૂરવાર ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

વર્ષ 2020માં આરોપીઓએ રસ્તા પરના ખાડામાં ભરાયેલું કાદવવાળું પાણી પગથી ઉછાળતાં તે પાણી ફરિયાદીની ગાડી પર પડ્યું હતું. આ બાબતે ફરિયાદીએ વાંધો ઉઠાવતા આરોપીઓએ ગાડીને લાત મારી અને ફરિયાદી સાથે ઝઘડો કરી ગાળો બોલી મારામારી કરી હતી. આ ઘટનામાં ફરિયાદી તથા તેની પત્નીને ઓછી-વત્તી ઇજાઓ પહોંચી હતી.

આ મામલે ગોત્રી પોલીસે આરોપી મુકુંદ ખોન્ડે, મંજુલા મુકુંદ ખોન્ડે અને શ્વેતા મુકુંદ ખોન્ડે (તમામ રહે. પૂજા ટેનામેન્ટ, ગોકુળ પાર્ટી પ્લોટ, ગોત્રી, વડોદરા)ની ધરપકડ કરી હતી.

ગઈકાલે 10મા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એસ.આર. આહુજાની કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. બંને પક્ષોની દલીલો, સાક્ષીઓની જુબાની તથા પુરાવાની વિગતવાર ચકાસણી બાદ અદાલતે નોંધ્યું હતું કે ફરિયાદી અને સાક્ષીઓએ બનાવ, બનાવની તારીખ, સમય, સ્થળ તેમજ આરોપીઓની ઘટનાસ્થળે હાજરી ફરિયાદ મુજબ નિશંકપણે પુરવાર કરી છે અને આરોપીઓને ઓળખી બતાવ્યા છે.

અદાલતે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ સામે હળવું વલણ દાખવવામાં આવે તો સમાજમાં ખરાબ સંદેશો જશે અને વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિઓને પ્રોત્સાહન મળવાની સંભાવના નકારી શકાય નહીં. આથી આરોપીઓને પ્રોબેશનનો લાભ આપવો ન્યાયોચિત નથી તેમ કહી અદાલતે તેમના જામીન રદ કરી આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit
GUJARAT

UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit

April 11, 2026
નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…
GUJARAT

નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…

April 11, 2026
કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…
GUJARAT

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

April 11, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના ખાતામાં 1-1 કરોડ આવ્યા! એર ઈન્ડિયાને 1125 કરોડ મળ્યાનો રિપોર્ટ | ahme…

અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના ખાતામાં 1-1 કરોડ આવ્યા! એર ઈન્ડિયાને 1125 કરોડ મળ્યાનો રિપોર્ટ | ahme...

વડોદરા: કરજણના ચોરભુજમાં મગરની કરપીણ હત્યા, લાકડીઓથી ફટકારી મોતને ઘાટ ઉતારનાર બે આરોપીની ધરપકડ | Vad…

વડોદરા: કરજણના ચોરભુજમાં મગરની કરપીણ હત્યા, લાકડીઓથી ફટકારી મોતને ઘાટ ઉતારનાર બે આરોપીની ધરપકડ | Vad...

બોગસ વર્ક પરમિટ વિઝા કૌભાંડમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accus…

બોગસ વર્ક પરમિટ વિઝા કૌભાંડમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં પ્રહલાદનગરમાં ટેમ્પો-કાર વચ્ચે જોરદાર ટક્કર, ઓવરસ્પીડના કારણે સર્જાયો અકસ્માત | Ahmedabad…

અમદાવાદમાં પ્રહલાદનગરમાં ટેમ્પો-કાર વચ્ચે જોરદાર ટક્કર, ઓવરસ્પીડના કારણે સર્જાયો અકસ્માત | Ahmedabad…

6 months ago
જામજોધપુર નજીક મોટા વડિયા ગામમાં જુગાર અંગે દરોડો : પાંચની અટકાયત | Raid on gambling in Mota Vadia v…

જામજોધપુર નજીક મોટા વડિયા ગામમાં જુગાર અંગે દરોડો : પાંચની અટકાયત | Raid on gambling in Mota Vadia v…

7 months ago
કડક નિયમો ન હોવા છતાં સુરત સમિતિની શાળામાં 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું | Despite …

કડક નિયમો ન હોવા છતાં સુરત સમિતિની શાળામાં 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું | Despite …

1 year ago
અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News