gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AAP Surendranagar: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ‘આપ’ના યુવા પ્રમુખ ભરતભાઈ પર પક્ષના જ જિલ્લા પ્રમુખ અને અન્ય હોદ્દેદારો દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સાયલા પોલીસ મથકે જિલ્લા પ્રમુખ સહિત પાંચ લોકો સામે મારમારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાઈ છે.

ટિકિટની માંગણી અને સોશિયલ મીડિયા પર આક્ષેપ

મળતી માહિતી અનુસાર, સાયલા તાલુકા ‘આપ’ના યુવા પ્રમુખ ભરતભાઈ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં પક્ષના જ ઉચ્ચ હોદ્દેદારો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુવા પ્રમુખનો આક્ષેપ છે કે, ‘મે જિલ્લા પંચાયતની ટિકિટની માંગણી કરવામાં આવી હતી. જોકે, જિલ્લા પ્રમુખ મયુર સાકરિયાએ મને ટિકિટ આપવાની ના પાડી દીધી હતી.’

ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં ટિકિટ ન મળતા ભરતભાઈએ સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે, મયુર સાકરીયા દ્વારા રૂપિયા લઈને ટિકિટોની વહેંચણી કરવામાં આવી રહી છે. ભરતભાઈએ આ આક્ષેપો અંગે પુરાવા હોવાનો દાવો કરી જાહેરમાં ડિબેટ કરવાની પણ તૈયારી દર્શાવી હતી.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ

પોસ્ટ ડિલીટ કરવા દબાણ અને હુમલો

ભરતભાઈની સોશિયલ મીડિયા પોસ્ટથી રોષે ભરાયેલા આરોપીઓએ તેમને આ પોસ્ટ ડિલીટ કરવા માટે ધમકી આપી હતી. જ્યારે ભરતભાઈએ ઝૂકવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપીઓએ તેના પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પાંચ લોકો સામે નોંધાઈ ફરિયાદ

સાયલા પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે આપના જિલ્લા પ્રમુખ મયુર સાકરિયા,જિલ્લા પંચાયતના ઉમેદવાર હરેશ વાટુકિયા, જિલ્લા પંચાયતના ઉમેદવાર મનસુખ સરવૈયા, રાજેશ લળતુકા અને  મનસુખ સરવૈયા સામે ગુનો નોંધ્યો છે.

‘આપ’ની છબી ખરડાઈ

ચૂંટણીના ટાણે જ પક્ષમાં ટિકિટ વેચણીના આક્ષેપો અને મારામારીની ઘટના સામે આવતા આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી છે. એક તરફ પક્ષ ‘ઈમાનદાર’ રાજનીતિના દાવા કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ જિલ્લા પ્રમુખ સામે જ રૂપિયા લઈ ટિકિટ વેચવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
AI અને ડીપફેકના દુરુપયોગ મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું, VIDEO-કન્ટેન્ટનું વેરિફિકેશન જરૂરી | gujarat…

AI અને ડીપફેકના દુરુપયોગ મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું, VIDEO-કન્ટેન્ટનું વેરિફિકેશન જરૂરી | gujarat...

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba...

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર ‘એ…

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર 'એ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મારામારીના બનાવમાં સંડોવાયેલા શખ્સને વડોદરામાંથી તડીપાર કરાયો | Man involved in Fight deported from …

મારામારીના બનાવમાં સંડોવાયેલા શખ્સને વડોદરામાંથી તડીપાર કરાયો | Man involved in Fight deported from …

8 months ago
રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

2 months ago
USની ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓના ભારતમાં ડેરાતંબુ | US internet giants set up camp in India

USની ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓના ભારતમાં ડેરાતંબુ | US internet giants set up camp in India

12 months ago
VIDEO: બારેજામાં બુટલેગરોની કમાલ, નકલી ટોઇલેટના કમોડ નીચેથી દારૂની બોટલો ઝડપાઈ | Liquor Hidden Under…

VIDEO: બારેજામાં બુટલેગરોની કમાલ, નકલી ટોઇલેટના કમોડ નીચેથી દારૂની બોટલો ઝડપાઈ | Liquor Hidden Under…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News