gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ધોમધખતા ઉનાળા વચ્ચે દેશભરમાં થશે વાતાવરણ પલટો, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહ…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
ધોમધખતા ઉનાળા વચ્ચે દેશભરમાં થશે વાતાવરણ પલટો, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Weather News : મે મહિનાની શરૂઆતથી હવામાન બદલાયું છે. દેશના કેટલાક ભાગોમાં તડકાની સાથે, તોફાન અને વરસાદ પણ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં દેશના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ રહેશે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. 

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 મે સુધી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં હળવો વરસાદ થઇ શકે છે. 4 મેના રોજ ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો અને બિહારના કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડા અને કરા પડવાની પણ શક્યતા છે. રાજધાની દિલ્હી અને NCR માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ઉત્તર ભારતના રાજ્યોમાં કેવું હશે વાતાવરણ?

3 થી 6 મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદાખ, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 3 મેના રોજ હિમાચલ પ્રદેશમાં કરા પડવાની અને 4 મેના રોજ ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. 

ગુજરાત અને દક્ષિણના રાજ્યોમાં કેવું હશે વાતાવરણ?

ગુજરાત, કોંકણ, ગોવા, મહારાષ્ટ્રમાં 3 થી 8 મે દરમિયાન વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જ્યારે દક્ષિણ ભારતના રાજ્યો કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને આસપાસના વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 5 અને 6 મેના રોજ ઉત્તર આંતરિક કર્ણાટકમાં કરા પડવાની શક્યતા છે અને 3 અને 6 મેના રોજ દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. 

IMDએ શું કહ્યું?

IMD એ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટશે. આ પછી, આગામી ત્રણ દિવસ સુધી કોઈ ખાસ ફેરફાર થશે નહીં, પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તે જ સમયે, મધ્ય અને પશ્ચિમ ભારતમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
એક તરફ ઇન્ડિયન નેવીએ અરબ સાગરમાં દેખાડ્યો દમ, બીજી તરફ નેવી ચીફે પીએમ મોદી સાથે કરી મુલાકાત | Navy C…

એક તરફ ઇન્ડિયન નેવીએ અરબ સાગરમાં દેખાડ્યો દમ, બીજી તરફ નેવી ચીફે પીએમ મોદી સાથે કરી મુલાકાત | Navy C...

બદ્રીનાથ ધામના દરવાજા આવતી કાલે ખુલશે, સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવાયો | Badrinath: The gates …

બદ્રીનાથ ધામના દરવાજા આવતી કાલે ખુલશે, સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવાયો | Badrinath: The gates ...

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ | Rajnath S…

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ | Rajnath S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Nar…

મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Nar…

1 month ago
‘બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી’, PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર

‘બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી’, PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર

5 months ago
મારી પાસેથી નાણાં માંગતી ભારતીય બેંકોને શરમ આવવી જોઇએ ઃ માલ્યા

મારી પાસેથી નાણાં માંગતી ભારતીય બેંકોને શરમ આવવી જોઇએ ઃ માલ્યા

6 months ago
સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય | kanteshwar m…

સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય | kanteshwar m…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News