gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકા અને બગોદરામાં અકસ્માતના 4 બનાવમાં 4ના મોત | 4 killed in 4 accidents in Dholka and Bagodra

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
ધોળકા અને બગોદરામાં અકસ્માતના 4 બનાવમાં 4ના મોત | 4 killed in 4 accidents in Dholka and Bagodra
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ
ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતના બનાવ વધ્યા

ધોળકા
શહેરમાં
2, ગ્રામ્યમાં 1 અને બગોદરામાં 1
વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત

બગોદરા – અમદાવાદ ગ્રામ્ય
વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. તાજેતરમાં બાવળા હાઇવે
પર રામનગર ગામ પાસે ટ્રક પાછળ પિકઅપ વાન અથડાતા ચાર લોકોના મોત નીપજ્યા હતા તેની
શાહી હજુ સુકાઈ નથી ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતની ચાર ઘટનામાં ચાર લોકોના
મોત થયા છે.

અકસ્માતના
પ્રથમ બનાવમાં ધોળકા શહેરની વટામણ ચોકડી પાસે એક ટેન્કર ચાલકે રાહદારી નરેશભાઈ
પલજીભાઈ ડાભી (રહે.મુજપર ગામ
,
ધોળકા)ને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

બીજા
બનાવમાં શહેરના કલિકુંડ સર્કલ પાસે એક્ટિવા લઈ જઈ રહેલા યુવકને અજાણ્યા વાહન ચાલકે
અડફેટે લેતા ચાલક યુવક સુરેશભાઈ રાકેશભાઈ પ્રજાપતિ (રહે. ગધેમાર વિસ્તાર
,ધોળકા)નું ઘટના સ્થળે
મોત નીપજ્યું હતું.

ત્રીજા
બનાવમાં સિમેજ ગામે ભાજીપાંવની દુકાન ચલાવતા મુજ કુશવા દુકાન બંધ કરીને કોઠ ગામ
તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક આખલો રોડ પર ધસી આવતા અકસ્માત સર્જાયો હતો અને ઘટના
સ્થળે મોત નીપજ્યું હતું.

ચોથા
બનાવમાં બગોદરાની તારાપુર ચોકડી પાસે વૃદ્ધ હરિભાઈ પૂજાભાઈ પંચાલને અજાણ્યા વાહન
ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. 
અકસ્માતના બનાવને લઈ ધોળકા
,
બગોદરા, કોઠ પોલીસે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…
GUJARAT

September 29, 2026
સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Next Post
પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં 44.50 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 44 50 lakhs ca…

પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં 44.50 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 44 50 lakhs ca...

નડિયાદમાં 2.45 લાખ બાકી વેરો હોવાથી 4 દુકાનો, 1 કારખાનુ સીલ | 4 shops 1 factory sealed in Nadiad due…

નડિયાદમાં 2.45 લાખ બાકી વેરો હોવાથી 4 દુકાનો, 1 કારખાનુ સીલ | 4 shops 1 factory sealed in Nadiad due...

મહેમદાવાદ, ડાકોર, કપડવંજમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમોએ અખાદ્ય જથ્થો નાશ કર્યો | Food and Drugs teams de…

મહેમદાવાદ, ડાકોર, કપડવંજમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમોએ અખાદ્ય જથ્થો નાશ કર્યો | Food and Drugs teams de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય : દરેડથી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેન…

5 months ago
છોટાઉદેપુરમાં સગર્ભાને કાચા રસ્તે ઝોળીમાં ડિલિવરી! નેતાઓની ‘ખાતમુહૂર્ત’ની રાહમાં માતા-બાળકનો જીવ જોખ…

10 months ago
પતિની પ્રેમિકા અને સાસુએ હુમલો કરતા પરિણીતા બેભાન | Married woman unconscious after being attacked b…

1 year ago
પાનમ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 7 દરવાજા ખોલાયા, નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા | Panam Dam Gates…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News