gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકા નગરપાલિકા સંચાલિત જી.કે. મ્યુ.હોસ્પિટલ જર્જરિત હાલતમાં | Dholka Municipality run G K Mu Hospit…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
ધોળકા નગરપાલિકા સંચાલિત જી.કે. મ્યુ.હોસ્પિટલ જર્જરિત હાલતમાં | Dholka Municipality run G K Mu Hospit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગરીબો માટે આશિર્વાદરૂપ ગણાતી

– એક મેડિકલ ઓફિસર અને 6 કર્મચારીથી ચાલતી હોસ્પિટલમાં પીવાના પાણી, શૌચાલય કે યુરિનલની સગવડ જ નથી

ધોળકા : ધોળકા નગરપાલિકા સંચાલિત જી.કે. મ્યુનિસિપલ દવાખાનાંનો વહીવટ કથળી રહ્યો છે. ૫૦થી વધુ વર્ષ જૂના આ મ્યુનિસિપલ દવાખાનાની ધોળકા નગરપાલિકા દ્વારા યોગ્ય દેખભાળ રાખવામાં આવતી ન હોવાથી જર્જરિત થઈ જતા દર્દીઓને હાલાકી પડી રહી છે. પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ પ્રજાલક્ષી અભિગમ અપનાવી હોસ્પિટલનું નવીનીકરણ હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.

ધોળકાના પંચશીલ ચાર રસ્તા વાળા માર્ગ ઉપર વર્ષો જુનું ધોળકા નગરપાલિકા સંચાલિત જી.કે.મ્યુ.હોસ્પિટલ આવેલી છે. દાદાના દવાખાના તરીકે જાણીતું આ દવખાનાનું એક જમાનામાં ગરીબો માટે આશિર્વાદરુપ ગણાતું. દવાખાનામાં ધોળકા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓ આવતા હતા. આ દવાખાનું મેટરનીટી હોમ સહિતની વિવિધ સ્વાસ્થ્યલક્ષી સેવામાંથી નામના મેળવી ચૂક્યુ હતુ. પરંતુ આજે તેની હાલત ખંઢેર જેવી બની ચૂકી છે.  દવાખાનાના ઓરડાઓમાં ધાબામાંથી વરસાદી પાણી પડે છે. આખું બિલ્ડિંગ જર્જરિત અવસ્થામાં છે.ગમે ત્યારે ગમે તે ભાગમાંથી પડે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના દેખાઈ રહી છે.

હાલ આ દવાખાનામાં મેડિકલ ઓફિસર સહિત છથી સાત કર્મચારીઓ છે. જેમાં માત્ર એક જ કર્મચારી કાયમી છે. એક પણ મહિલા કર્મચારી હાલ નથી. દવાખાનામાં પીવાના પાણીની સુવિધા નથી. શૌચાલય કે યુરિનલની સગવડ નથી. દવાખાનાના સ્ટાફ કે દર્દીઓ માટે એકપણ શૌચાલય કે યુરિનલ નથી.  હાલ આ દવાખાનામાં રોજના પચાસથી વધારે દર્દીઓ પ્રાથમિક સારવાર માટે આવે છે. 

આ દવાખાનાની બિલ્ડિંગની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં લુખ્ખા તત્વો અનૈતિક પ્રવૃત્તિઓ કરતા સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. આ ખુલ્લા મેદાનમાં કચરાનાં ઢગલાં ખડકાયા છે. જેની સફાઈ કરવામાં આવતી નથી. 

સતાધિશો પ્રજાલક્ષી અભિગમ અપનાવી આ દવાખાનાને અદ્યતન સુવિધાવાળુ સ્વાસ્થ્યલક્ષી અનેક સેવાઓ મળતી રહે તેવું બનાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરે તેમજ ધોળકા નગરપાલિકામાં નવા આવેલા મહિલા ચિફ ઓફિસર પ્રાર્થનાબહેન રાઠોડ આ દવાખાનાની મુલાકાત લઈ અદ્યતન સગવડવાળું નવુ દવાખાનુ બનાવવા અંગેની કામગીરી સત્વરે હાથ ધરાવે તેવી લોકોની માંગણી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…
GUJARAT

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

March 31, 2026
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …
GUJARAT

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

March 31, 2026
Next Post
સામાન્ય સભામાં 47 કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી | Green flag given to 47 items as per a…

સામાન્ય સભામાં 47 કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી | Green flag given to 47 items as per a...

6 માસમાં ડેન્ગ્યુના 51, ચિકનગુનિયાના 9 અને મેલેરિયાના 5 કેસ નોંધાયા | 51 cases of dengue 9 of chikun…

6 માસમાં ડેન્ગ્યુના 51, ચિકનગુનિયાના 9 અને મેલેરિયાના 5 કેસ નોંધાયા | 51 cases of dengue 9 of chikun...

ટુંડેલ ગામમાં ખોટી પાવર ઓફ એટર્નીથી જમીન વેચી નાખતા ગુનો | Crime of selling land with a false power …

ટુંડેલ ગામમાં ખોટી પાવર ઓફ એટર્નીથી જમીન વેચી નાખતા ગુનો | Crime of selling land with a false power ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા | Ekkewe polis lon Shaherkotda ra makkei eu case me ra aresini

માનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા | Ekkewe polis lon Shaherkotda ra makkei eu case me ra aresini

4 months ago
‘સ્પીકર અમારા કપડાં પર નજર રાખે છે’, રાજસ્થાનમાં કોંગ્રેસની મહિલા ધારાસભ્યોના આક્ષેપ બાદ ઘમસાણ | raj…

‘સ્પીકર અમારા કપડાં પર નજર રાખે છે’, રાજસ્થાનમાં કોંગ્રેસની મહિલા ધારાસભ્યોના આક્ષેપ બાદ ઘમસાણ | raj…

7 months ago
BLO તરીકે કામ કરવા 51000 કર્મચારીને ઓર્ડર, 3 વર્ષ કામગીરી કરતા શિક્ષકોને ઓર્ડર થતાં વિરોધ | gujarat …

BLO તરીકે કામ કરવા 51000 કર્મચારીને ઓર્ડર, 3 વર્ષ કામગીરી કરતા શિક્ષકોને ઓર્ડર થતાં વિરોધ | gujarat …

5 months ago
દાહોદમાં ગોઝારો અકસ્માતઃ એસ.ટી બસે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત | dahod road accid…

દાહોદમાં ગોઝારો અકસ્માતઃ એસ.ટી બસે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત | dahod road accid…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News