gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં ગુમ બસ ચાલકનો 6 દિવસે મૃતદેહ મળ્યો | Body of bus driver missing in …

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
ધોળકા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં ગુમ બસ ચાલકનો 6 દિવસે મૃતદેહ મળ્યો | Body of bus driver missing in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડૂતો ડાંગરનું ધરુ લેવા ખેતરમાં ગયા, ત્યારે કાદવમાં મૃતદેહ મળ્યો

– બસ પલટી ખાતા ચાલક બહાર ફેંકાયો હોય અથવા ઈજાના કારણે કાદવમાં ફસાઈ જવાથી મોત નિપજ્યું હોવાની આશંકા

બગોદરા : ધોળકા-બગોદરા હાઈવે પર છ દિવસ પૂર્વે થયેલા લક્ઝરી બસ અકસ્માતમાં ગુમ થયેલા બસ ચાલકનો છ દિવસે મૃતદેહ મળ્યો છે. વાલથેરા ગામના પાટિયા પાસે પલટી મારી ગયેલી બસનો ચાલક, જે અત્યાર સુધી પોલીસ અને બસ માલિકની નજરમાં ફરાર હતો, તેનો મૃતદેહ આજે નજીકના ખેતરમાંથી મળી આવ્યો છે. અકસ્માત બાદ ડ્રાઈવર ડરના માર્યા ભાગી ગયો હોવાની અટકળો વચ્ચે આ ઘટનાએ રહસ્ય અને કરુણતા સર્જી છે.

ધોળકા-બગોદરા હાઈવે પર વાલથેરા ગામના પાટિયા પાસે બલ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કોઠ પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ ડ્રાઈવરનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આજે જ્યારે વાલથેરા ગામની સીમમાં ખેડૂતો ડાંગરનું ધરુ લેવા ખેતરમાં ગયા, ત્યારે કાદવ અને પાણી ભરેલા ક્યારામાં એક માનવ દેહ પડેલો જોવા મળ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે આ મૃતદેહ એ જ લક્ઝરી બસના ચાલકનો છે. પ્રાથમિક અનુમાન મુજબ, અકસ્માત સમયે બસ પલટી ખાતા ચાલક બહાર ફેંકાયો હોઈ શકે અથવા ઈજાના કારણે કાદવમાં ફસાઈ જવાથી તેનું મોત નીપજ્યું હોઈ શકે છે.

કોઠ પોલીસે હાલ મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે. બસને ક્રેન વડે ઉભી કરવામાં આવી ત્યારે પણ ચાલક વિશે કોઈ જાણકારી મળી નહોતી, જે તંત્રની તપાસ સામે પણ સવાલો ઉભા કરે છે. ચાલકનું મોત અકસ્માતની આંતરિક ઈજાથી થયું છે કે અન્ય કોઈ કારણસર, તે પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદમાં આધેડને નડતર છે તેમ કહી 3 શખ્સે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી | In Botad 3 men cheated a midd…
GUJARAT

બોટાદમાં આધેડને નડતર છે તેમ કહી 3 શખ્સે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી | In Botad 3 men cheated a midd…

March 23, 2026
આણંદના સારસા ગામમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો | Fake doctor caught practicing for 6…
GUJARAT

આણંદના સારસા ગામમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો | Fake doctor caught practicing for 6…

March 23, 2026
લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…
GUJARAT

લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…

March 23, 2026
Next Post
જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી,પતિ-પત્ની સહિત 2ના મોત, 20 ઈજાગ્રસ્ત | 2 Dead 20 Injured a…

જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી,પતિ-પત્ની સહિત 2ના મોત, 20 ઈજાગ્રસ્ત | 2 Dead 20 Injured a...

તરસમીયામાં હિસાબના પૈસા મામલે યુવાનને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | A young man was stabbed to dea…

તરસમીયામાં હિસાબના પૈસા મામલે યુવાનને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | A young man was stabbed to dea...

નડિયાદના વાલ્લા ગામની શેઢી નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન કરતા 3 વાહનો ઝડપાયા, ચાલકો ફરાર | 3 vehicle…

નડિયાદના વાલ્લા ગામની શેઢી નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન કરતા 3 વાહનો ઝડપાયા, ચાલકો ફરાર | 3 vehicle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઘોષિત અને અઘોષિત કટોકટીમાં ફરક છે’, ઈમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવા પર શરદ પવારનું મોટું નિવેદન

‘ઘોષિત અને અઘોષિત કટોકટીમાં ફરક છે’, ઈમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવા પર શરદ પવારનું મોટું નિવેદન

9 months ago
ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં ઘટાડો | Credit card spending down in…

ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં ઘટાડો | Credit card spending down in…

4 weeks ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતોની હાર માળા યથાવત : વધુ એક વ્યક્તિએ જીવ ખોયો | accidents on the …

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતોની હાર માળા યથાવત : વધુ એક વ્યક્તિએ જીવ ખોયો | accidents on the …

4 months ago
થરુર બાદ વધુ એક દિગ્ગજને ‘કોંગ્રેસ’ સામે વાંધો પડ્યો? શાયરાના અંદાજમાં કર્યા શાબ્દિક પ્રહાર | Nation…

થરુર બાદ વધુ એક દિગ્ગજને ‘કોંગ્રેસ’ સામે વાંધો પડ્યો? શાયરાના અંદાજમાં કર્યા શાબ્દિક પ્રહાર | Nation…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News