gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં આધેડને નડતર છે તેમ કહી 3 શખ્સે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી | In Botad 3 men cheated a midd…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
બોટાદમાં આધેડને નડતર છે તેમ કહી 3 શખ્સે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી | In Botad 3 men cheated a midd…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અંધશ્રદ્ધાનો લાલબત્તી સામાન કિસ્સો

– નડતર દૂર કરવાના નામે અલગ અલગ સમયે રૂ. 16.28 લાખ પડાવી લીધા

ભાવનગર : બોટાદમાં રહેતા આધેડને નડતર છે. તેમ કહી  ત્રણ ઈસમોએ મેલી વિદ્યા થકી વશમાં કરી રૂ.૧૬.૨૮ લાખની છેતરપિંડી આચરી હતી.

કોમ્પ્યુટર અને ડિજિટલ યુગમાં આજે પણ લોકો અંધ શ્રદ્ધાના શિકાર બની રહ્યા છે.આવોજ એક કિસ્સો પ્રકાશમાં આવતા બોટાદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.બોટાદના મોચી પરા બાપા સીતારામની મઢુલી પાસે રહેતા સોમાભાઇ મોરભાઇ નાકિયાએ ત્રણ વર્ષ પહેલા ઘનશ્યામ ગટોરભાઇ રૂપારેલિયાને રૂ.૧,૦૦,૦૦૦  આપ્યા હતા અને એક વર્ષ બાદ સોમાભાઇએ ઘનશ્યામને કહેલ કે મને રાત્રે આઠ વર્ષની એક છોકરી સપના આવી બે ધોલ મારી હતી.આ છોકરી કોણ છે. અને કેમ ધોલ મારી ગયેલ અને મને કંઇક નડતર જેવું લાગે છે તે જોવડાવવાનુ છે. જેથી ઘનશ્યામ તેમના મિત્ર સંજય બાબુભાઈ ચૌહાણ (ભુવા) પાસે લઈ ગયા હતા. અને  ઘનશ્યામ તથા સંજય તથા અલ્પેશ ઘનશ્યામભાઈ રૂપારેલિયાએ સોમાભાઇ વિશ્વાસમા લઇ મેલી વિધ્યા કરી સોમાભાઈને વશમાં કરી અલગ-અલગ સમયે તેર તોલા સોનુ કિ.રૂ.૮,૨૮,૪૦૦ તેમજ રોકડા રૂ. ૮,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૬,૨૮,૪૦૦ પડાવી લીધા હતા.અને સોમાભાઈ ભાનમાં આવ્યા ત્યારે આપેલાં રૂપિયા અને સોનાના ઘરેણા પરત માગ્યા ત્યારે ત્રણેય ઈસમે પરત ન આપી અમારી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી.આ બનાવ સંદર્ભે સોમાભાઈ ત્રણ શખ્સ વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભૂવાએ ઘરમાં પાઠ માંડી ટોટકા, દાણા નાખી મેલી વિદ્યા કરી

સોમાભાઈએ સંજય ભુવાને સપનાની વાત કરતા બધી તકલીફ દુર થઈ જશે તેમ કહી સંજય ભુવા તથા ઘનશ્યામ ઘરે બોટાદ ખાતે આવેલ અને ઘર ના સભ્યોને રૂમમાં બેસાડી મેલીવિધ્યા ચાલુ કરી હતી. જેમા પાઠ માડી ટોટકા,દાણા નાખી અમારી ઉપર ધુપ દિવા ચાલુ કરી સોમાભાઈના પંડમાં મેલડીમાંને લાવેલ અને  માથેથી નાળીયર ઉતારેલ અને દિકરાઓ તથા પત્નીના માથા ઉપર થી અગરબત્તી ફેરવી આમ મેલી વિધ્યા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના વિઝા કન્સલટન્ટને ફસાવી યુપીના બહુનામધારી એજન્ટે 70 લાખ પડાવી લીધા | fraud of 70 lakhs with …
GUJARAT

વડોદરાના વિઝા કન્સલટન્ટને ફસાવી યુપીના બહુનામધારી એજન્ટે 70 લાખ પડાવી લીધા | fraud of 70 lakhs with …

May 7, 2026
વાઘોડિયાની દેવનદીમાં યુવકને મોંઢામાં દબોચી 10 ફૂટનો મગર કલાકો સુધી ફરતો રહ્યો | A 10 foot crocodile …
GUJARAT

વાઘોડિયાની દેવનદીમાં યુવકને મોંઢામાં દબોચી 10 ફૂટનો મગર કલાકો સુધી ફરતો રહ્યો | A 10 foot crocodile …

May 7, 2026
બાઇક પર આવેલા બુકાનીધારીઆએ જબરજસ્તી ઝેર પીવડાવ્યું | accuded came on a bike forcibly made girl drink…
GUJARAT

બાઇક પર આવેલા બુકાનીધારીઆએ જબરજસ્તી ઝેર પીવડાવ્યું | accuded came on a bike forcibly made girl drink…

May 7, 2026
Next Post
કટુડા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવકોનાં મોત | Two youths die in accident between car an…

કટુડા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવકોનાં મોત | Two youths die in accident between car an...

નડિયાદમાં શીતવંદન કોમ્પલેક્સનું પાર્કિંગ ભાડે આપી દઈ ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા રોષ | Anger over i…

નડિયાદમાં શીતવંદન કોમ્પલેક્સનું પાર્કિંગ ભાડે આપી દઈ ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા રોષ | Anger over i...

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું સારવારમાં મોત | A young biker died during treatment after b…

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું સારવારમાં મોત | A young biker died during treatment after b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ક્રેપના વેપારીની નજર ચૂકવીને રૂ.2,00,000 રોકડા લઈ જતા ગઠીયાઓ ફરાર

સ્ક્રેપના વેપારીની નજર ચૂકવીને રૂ.2,00,000 રોકડા લઈ જતા ગઠીયાઓ ફરાર

2 months ago
દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? નામ જાણી ચોંકશો, જુઓ સંપૂર્ણ યાદી | Richest Chief Minister’s in ind…

દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? નામ જાણી ચોંકશો, જુઓ સંપૂર્ણ યાદી | Richest Chief Minister’s in ind…

9 months ago
सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग

सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग

1 year ago
સરકારી કોલેજોમાં બદલી માટે રાજકીય વગનો સહારો લેતા સાવધાન, સરકારે કર્યો મોટો આદેશ | government colleg…

સરકારી કોલેજોમાં બદલી માટે રાજકીય વગનો સહારો લેતા સાવધાન, સરકારે કર્યો મોટો આદેશ | government colleg…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News