gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો-૧૨ની વિદ્યાર્થિની ઉપર શિક્ષકની નજર બગડી, લગ્નનો પ્રસ્તાવ મૂક્યો | Teacher proposes marriage to 12…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
ધો-૧૨ની વિદ્યાર્થિની ઉપર શિક્ષકની નજર બગડી, લગ્નનો પ્રસ્તાવ મૂક્યો | Teacher proposes marriage to 12…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.5 શહેરના અલકાપુરી વિસ્તારની ધોરણ-૧૨માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર લટ્ટુ થઇ ગયેલા ટયૂશન શિક્ષકે લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મૂકી દેતા આખરે વિદ્યાર્થિનીએ ટયુશન જવાનું બંધ કરી દેવું પડયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરણ-૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ટયુશન ક્લાસમાં જતી હતી ત્યારે ટયુશનના શિક્ષકની વિદ્યાર્થિનીને જોઇ દાનત બગડી હતી અને તેને ફસાવવાનો કારસો રચ્યો હતો. ટયુશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થિનીને પોતાની વાતોમાં ફસાવી હતી અને પોતાની પાસે બંગલો, ગાડી અને ઘણી પ્રોપર્ટી છે તેવી  લાલચ આપી લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકી દીધો હતો.

વિદ્યાર્થિનીએ શિક્ષકના આ કૃત્યની જાણ ઘરમાં કરતા પરિવારના સભ્યોએ આખરે ટયુશન બંધ કરાવી દીધું હતું. વિદ્યાર્થિનીએ ટયુશન ક્લાસમાં આવવાનું બંધ કરી દેતા શિક્ષક બેબાકળો થઇ ગયો હતો અને વિદ્યાર્થિની સાથે મોબાઈલ પર વાતચીત કરવાનો પ્રયાસ કરેલ પરતુ વિદ્યાર્થિની પાસે મોબાઈલ ના હોવાથી તેનો સંપર્ક થઇ શક્યો ના હતો. દરમિયાન શિક્ષકે વિદ્યાર્થિની સાથે સંપર્ક સાધવા બીજો રસ્તો અપનાવ્યો હતો અને ટયુશનમાં આવતી અન્ય વિદ્યાર્થિનીઓને પોતાનો મોબાઈલ આપી સગીરા સાથે વાત કરાવવા તેના ઘેર મોકલી હતી.

શિક્ષકની આ હેરાનગતીથી કંટાળી આખરે વિદ્યાર્થિનીના પરિવારના સભ્યોએ  મહિલા પોલીસની મદદ મેળવી હતી અને સમગ્ર વિગતો જણાવતા પોલીસની ટીમ શિક્ષક પાસે પહોંચી ગઇ  હતી અને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત

રાતીયા પાસે ટાયર ફાટતા બોલેરોની પલ્ટી, પ્રૌઢનું કરૂણ મોત, આઠ ઘાયલ | Bolero overturns after tire burs…

રાતીયા પાસે ટાયર ફાટતા બોલેરોની પલ્ટી, પ્રૌઢનું કરૂણ મોત, આઠ ઘાયલ | Bolero overturns after tire burs...

ભારતના અનેક રાજ્યો સહિત નેપાળમાં વરસાદનું તાંડવ, 105 લોકોના મોત, જનજીવન અસ્ત-વ્યસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેવ નદીના કાંઠાના ગામોમાં ખૂંખાર દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય | panther present near dev river

6 months ago
અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાજા સ્વરૂપે પણ દર્શન આપશે શ્રીરામ, જાણો સમગ્ર કાર્યક્રમ

1 year ago
ભારતમાં AI બજાર ત્રણ ગણાથી વધુ વધીને 17 બિલિયન ડોલર થશે | AI market in India to more than triple to …

હેબતપુર નજીક અજાણ્યા વાહન પાછળ બોલેરો પિકઅપ ગાડી ઘૂસી જતા મહિલાનું મોત | Woman dies after Bolero pic…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News