gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા | Gujarat B…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા | Gujarat B…
3
VIEWS
Share on FacebookShare on Twitter

ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા 1 - image

Gujarat Education Board: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે(8 નવેમ્બર) ધોરણ 10 (SSC) અને 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ (ટાઈમ ટેબલ) જાહેર કરી દેવાયો છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં જાહેર થઈ જતું ટાઈમ ટેબલ આ વર્ષે કેટલાક ટેકનિકલ કારણોસર થોડું મોડું જાહેર કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ટાઈમ ટેબલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ 10
26 ફેબ્રુ ગુજરાતી/હિન્દી/અંગ્રેજી (પ્રથમ ભાષા)
28 ફેબ્રુ વિજ્ઞાન
4 માર્ચ સામાજિક વિજ્ઞાન
6 માર્ચ બેઝિક ગણિત
9 માર્ચ સ્ટાન્ડર્ડ ગણિત
11 માર્ચ અંગ્રેજી (દ્વિતીય ભાષા)
13 માર્ચ ગુજરાતી (દ્વિતીય ભાષ
14 માર્ચ હેલ્થકેર, ટ્રાવેલ ટુરિઝમ, અન્ય
16 માર્ચ હિન્દી અને સંસ્કૃત
ધોરણ 12 સામાન્ય પ્રવાહ
26 ફેબ્રુ અર્થશાસ્ત્ર
27 ફેબ્રુ તત્ત્વજ્ઞાન
28 ફેબ્રુ વાણિજ્ય વ્યવસ્થા
4 માર્ચ નામાના મૂળતત્વો
5 માર્ચ મનોવિજ્ઞાન
6 માર્ચ સમાજશાસ્ત્ર
7 માર્ચ ગુજરાતી / અંગ્રેજી (દ્વિતીય ભાષા )
9 માર્ચ આંકડાશાસ્ત્ર
10 માર્ચ ગુજરાતી / હિન્દી / અંગ્રેજી (પ્રથમ ભાષા )
11 માર્ચ હિન્દી (દ્વિતીય ભાષા)
12 માર્ચ સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર
13 માર્ચ ભૂગોળ
14 માર્ચ કોમ્પ્યુટર
16 માર્ચ સંસ્કૃત પારસી અરબી

ધોરણ 12 સાયન્સ પ્રવાહ
26 ફેબ્રુ ભૌતિક વિજ્ઞાન
28 ફેબ્રુ રસાયણ વિજ્ઞાન
4 માર્ચ જીવવિજ્ઞાન
6 માર્ચ અંગ્રેજી (દ્વિતીય ભાષા)
7 માર્ચ અંગ્રેજી (પ્રથમ ભાષા)
9 માર્ચ ગણિત
11 માર્ચ કમ્પ્યુટર
12 માર્ચ ગુજરાતી / હિન્દી (પ્રથમ ભાષા)
13 માર્ચ ગુજરાતી / હિન્દી (દ્વિતીય ભાષા)

ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા 2 - image

ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા 3 - image

ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા 4 - image

ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા 5 - imageધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા 6 - image

સૂચનોને આધારે કરાયા મહત્ત્વના સુધારા

બોર્ડ દ્વારા આ વખતે એક સકારાત્મક પગલું લેવામાં આવ્યું છે, જેમાં પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ જ ટાઈમ ટેબલ તૈયાર કરીને જાહેર કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
સાણંદ હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ગ્રામ્ય LCB એ મોરૈયાથી આરોપીને દબોચ્યો | Ahmedabad R…

સાણંદ હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ગ્રામ્ય LCB એ મોરૈયાથી આરોપીને દબોચ્યો | Ahmedabad R...

દીકરીઓ હવે એટલી આગળ નીકળી ગઈ છે કે છોકરાઓની ચિંતા થાય છે : રાજ્યપાલે દીક્ષાંત પ્રવચન આપ્યું | Girls …

દીકરીઓ હવે એટલી આગળ નીકળી ગઈ છે કે છોકરાઓની ચિંતા થાય છે : રાજ્યપાલે દીક્ષાંત પ્રવચન આપ્યું | Girls ...

MSUનો પદવીદાન સમારોહ, કોઈને નવ તો કોઈને 6 ગોલ્ડ મેડલ, જાણો ગોલ્ડમેડાલિસ્ટોએ શું કહ્યું | MSU graduat…

MSUનો પદવીદાન સમારોહ, કોઈને નવ તો કોઈને 6 ગોલ્ડ મેડલ, જાણો ગોલ્ડમેડાલિસ્ટોએ શું કહ્યું | MSU graduat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા હાઇવે પરથી દારૂ ભરેલી કાર સાથે હરિયાણાના ત્રણ ખેપિયા પકડાયા | 3 Haryana smugglers caught with…

વડોદરા હાઇવે પરથી દારૂ ભરેલી કાર સાથે હરિયાણાના ત્રણ ખેપિયા પકડાયા | 3 Haryana smugglers caught with…

10 months ago
25 વર્ષથી સંતાકૂકડી રમતો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, અમરેલી LCBને મળી સફળતા | amreli lcb arrests fugi…

25 વર્ષથી સંતાકૂકડી રમતો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, અમરેલી LCBને મળી સફળતા | amreli lcb arrests fugi…

11 months ago
કોન્ટ્રાક્ટના ૭૨ કર્મીઓને નોકરીમાંથી છૂટા કરાતા વિવાદ | Controversy over dismissal of 72 contract wo…

કોન્ટ્રાક્ટના ૭૨ કર્મીઓને નોકરીમાંથી છૂટા કરાતા વિવાદ | Controversy over dismissal of 72 contract wo…

2 months ago
દિવાળીમાં પોલીસની 16 ટીમો શહેરમાં તૈનાત રહેશે | 16 police teams will be deployed in the city during …

દિવાળીમાં પોલીસની 16 ટીમો શહેરમાં તૈનાત રહેશે | 16 police teams will be deployed in the city during …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News