gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …
3
VIEWS
Share on FacebookShare on Twitter

GSEB Supplementary Exam 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10(SSC) અને ધોરણ-12(HSC)ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગની સત્તાવાર નોટિફિકેશન મુજબ, જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં સફળ થયા નથી અથવા પરીક્ષા આપવાની પાત્રતા ધરાવે છે, તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? 2 - image

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, આ પૂરક પરીક્ષા 11થી 18 જૂન 2026 દરમિયાન યોજાશે. જેમાં ધોરણ-10 ઉપરાંત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ‘NTAની બેદરકારીએ કરિયર ખરાબ કર્યું..’, NEET પેપર લીક થતાં અમદાવાદના વિદ્યાર્થીઓ હતાશ, એક્સપર્ટે આપ્યા સૂચન

પૂરક પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ અને અન્ય જરૂરી સૂચનાઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? 3 - imageધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

'ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ', RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન...

ધોરણ-8નાે વિદ્યાર્થી ઘરમાંથી રૃ.55,000 લઇ ફરાર, મિત્રને કહ્યું,સ્ટેશન મૂકીજા..બોમ્બે જાઉં છુ | A cla…

ધોરણ-8નાે વિદ્યાર્થી ઘરમાંથી રૃ.55,000 લઇ ફરાર, મિત્રને કહ્યું,સ્ટેશન મૂકીજા..બોમ્બે જાઉં છુ | A cla...

વડોદરામાં ગરમીનો પ્રકોપ,માણેજા અને અકોટા બ્રિજ પાસે ઘાસમાં આગ | Heatwave grass fire near Maneja and …

વડોદરામાં ગરમીનો પ્રકોપ,માણેજા અને અકોટા બ્રિજ પાસે ઘાસમાં આગ | Heatwave grass fire near Maneja and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી-કોલકાત્તા ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લી ઘડીએ રદ્ | Delhi Kolkata flight cancelled at …

દિલ્હી-કોલકાત્તા ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લી ઘડીએ રદ્ | Delhi Kolkata flight cancelled at …

1 year ago
કાયમી શિક્ષકો જેટલું જ કામ કરતા જ્ઞાન સહાયકને 10 માસનો જ પગાર | Knowledge assistants who work the sa…

કાયમી શિક્ષકો જેટલું જ કામ કરતા જ્ઞાન સહાયકને 10 માસનો જ પગાર | Knowledge assistants who work the sa…

12 months ago
પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

1 year ago
સુરત પાલિકાની ડ્રેનેજ લાઈનને નુકશાન પહોંચાડનાર એજન્સીને બે લાખનો દંડ | Agency fined Rs 2 lakh for da…

સુરત પાલિકાની ડ્રેનેજ લાઈનને નુકશાન પહોંચાડનાર એજન્સીને બે લાખનો દંડ | Agency fined Rs 2 lakh for da…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News