gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો. 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસ કર્મચારીના પ્રેમી દ્વારા દુષ્કર્મ | Std 12 student raped by lov…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
ધો. 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસ કર્મચારીના પ્રેમી દ્વારા દુષ્કર્મ | Std 12 student raped by lov…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં બોર્ડની પરીક્ષાનું અંતિમ પેપર આપવા આવેલી : 4 દિવસના પરિચય બાદ કારમાં બેસાડી નવા ઓવરબ્રીજ નીચે લઇ જઇ ધાકધમકી આવી દુષ્કર્મ ગુજાર્યુ : આરોપીની અટકાયત

જામનગર, : જામનગરમાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષાનું અંતિમ પેપર આપવા માટે આવેલી ગ્રામ્ય વિસ્તારની એક વિદ્યાર્થિનીને જામનગરના મહિલા પોલીસ કર્મચારીના પ્રેમીએ કારમાં બેસાડી નવા ઓવર બ્રીજ નીચે લઈ કારમાં  દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાયા બાદ જેલ હવાલે કર્યો છે.

 આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક વિદ્યાર્થિની બારમા ધોરણની પરીક્ષા આપવા માટે જામનગર આવતી હોઇ  જામનગરના એસ.ટી. ડેપો પર આરોપી ભરત ગોવિંદભાઈ બામરોટીયાના સંપર્કમાં આવી હતી. આરોપીએ પોતાના મોબાઈલ નંબર આપ્યા હતા. અને મેસજ પણ કર્યો હતો. ચાર દિવસ પછી વિદ્યાર્થિની બોર્ડની પરીક્ષાનું અંતિમ પેપર આપવા  એસ.ટી બસમાં જામનગર એસ.ટી સ્ટેન્ડે ઉતરી ત્યારે ભરત ગોવિંદભાઈ બામરોટીયા ત્યાં કાર લઇને આવ્યો હતો. વિદ્યાર્થિનીને એસ.ટી. ડેપો પરથી કારમાં બેસાડી નવા ઓવર બ્રીજની નીચે એક ખાંચામાં લઈ ગયો હતો.જ્યાં કારના ડાર્ક કાચ ચડાવી વિદ્યાર્થિનીને ધાકધમકી આપી હતી. અને તેણી પર દુષ્કર્મ ગુજાર્યું  હતું. દરમિયાન બંને વચ્ચે ખેંચતાણ થતાં વિદ્યાર્થિનીને ગળાના ભાગે ઇજા થઈ હતી. દુષ્કર્મ ગુજાર્યા બાદ વિદ્યાર્થિનીને છોડીને આરોપી ભાગી છૂટયો હતો. જો કે હિંમત દાખવીને વિદ્યાર્થિની એ તે દિવસનું બપોરના સેશનમાં પોતાનું પેપર આપીને એસટી બસ મારફતે પોતાના ઘેર પહોંચી હતી. તેણીના ગળાના ભાગમાં ઇજાના નિશાનો જોતા માતા અને ભાઈ વગેરેને તેણીની પૂછપરછ કરતા તેણીએ આખો મામલો જણાવી દેતાં પરિવારજનો હતપ્રભ બની ગયા હતા. અને જામનગર આવી ફરિયાદ નોંધાવી હતી.

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી ભરત ગોવિંદભાઈને પકડી પાડયો હતો. અને તેનો મોબાઇલ ફોન અને બનાવના સમયે પહેરેલા કપડા તેમજ કાર કબજે કર્યા હતા. પોલીસ તપાસ દરમિયાન કારની લે વેચનો વ્યવસાય કરતા આરોપી ભરત બામરોટીયાએ પ્રેમ લગ્ન કર્યા હતા. અને તેને એક સંતાન પણ છે.પરંતુ પત્ની  સાથે અણબનાવ બનતાં પત્ની દ્વારા ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો છે. દરમિયાન આરોપીને જામનગરની એક મહિલા પોલીસ કર્મચારી સાથે પ્રેમસંબંધ બંધાતા અને હાલ તેની સાથે લીવ ઇનમાં પોલીસ હેડક્વાર્ટર માં જ રહેતો હોવાનું ખુલ્યું છે. આરોપીને અદાલત સમક્ષ રજૂ કરતાં તેને જેલમાં ધકેલી દેવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…
GUJARAT

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

June 21, 2026
ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…
GUJARAT

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…

June 21, 2026
અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …
GUJARAT

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

June 21, 2026
Next Post
રાજકોટમાં ઘરમાં ઘુસી છરીનાં ઘા ઝીંકી કિશોરનાં આંતરડા બહાર કાઢી નાખ્યા | Teenager’s intestines remove…

રાજકોટમાં ઘરમાં ઘુસી છરીનાં ઘા ઝીંકી કિશોરનાં આંતરડા બહાર કાઢી નાખ્યા | Teenager's intestines remove...

કલોલમાં ભંગાર વીણવાના બહાને ઘરફોડ ચોરી કરતી મહિલા ટોળકીનો પર્દાફાશ | Gang of women busted for burgla…

કલોલમાં ભંગાર વીણવાના બહાને ઘરફોડ ચોરી કરતી મહિલા ટોળકીનો પર્દાફાશ | Gang of women busted for burgla...

લીંબડિયા પાસે સર્વિસ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત | Youth dies in hit and run incident …

લીંબડિયા પાસે સર્વિસ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત | Youth dies in hit and run incident ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.વિપક્ષ તરફથી માંગણી, ૮૨ બ્રિજના સાયન્ટીફીક ટેસ્ટ કરી ઈન્સપેકશન રીપોર્ટ જાહેર કરો | Demand fro…

મ્યુનિ.વિપક્ષ તરફથી માંગણી, ૮૨ બ્રિજના સાયન્ટીફીક ટેસ્ટ કરી ઈન્સપેકશન રીપોર્ટ જાહેર કરો | Demand fro…

7 months ago
બંગાળમાં ચૂંટણી બાદની હિંસા મુદ્દે પોલીસ નિષ્ક્રિય, આ બુલડોઝર રાજ્ય નથી : મમતા | Police inactive on …

બંગાળમાં ચૂંટણી બાદની હિંસા મુદ્દે પોલીસ નિષ્ક્રિય, આ બુલડોઝર રાજ્ય નથી : મમતા | Police inactive on …

1 month ago
‘જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સૌથી સારો નેતા…’, નીતિન ગડકરીનું ફરી ચોંકાવનારું નિવેદન | nitin g…

‘જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સૌથી સારો નેતા…’, નીતિન ગડકરીનું ફરી ચોંકાવનારું નિવેદન | nitin g…

10 months ago
વિશ્વમાં સૈન્ય મામલે સૌથી શક્તિશાળી 145 દેશોમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન પછડાયું | Global Firepowe…

વિશ્વમાં સૈન્ય મામલે સૌથી શક્તિશાળી 145 દેશોમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન પછડાયું | Global Firepowe…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News